• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

સહારો

નિતી સેજપાલ "તીતલી"

iGujju by iGujju
in પ્રૌઢ વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
22 1
A A
0
25
SHARES
94
VIEWS
Share on WhatsappShare on Facebook
લાલજીભાઈ અને લીલાવતી બહેન બન્ને પતિપત્ની હતા. તે બન્નેનો એક છોકરો પણ હતો. તે બન્ને સમાજસેવક હતા. એક દિવસ લાલજીભાઈ ઘરે ઉદાસ મોઢે આવ્યા. લીલાવતી બહેને જમવાનું પીરસ્યું પણ તે ખાઈ નહોતા રહ્યા. તેને લાલજીભાઈને પૂછ્યું, “શુ થયું? કેમ ખાઈ નથી રહ્યા? દુઃખી કેમ લાગો છો?”
લાલજીભાઈએ કહ્યું, “આજે જ્યારે હું ઘરે આવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે વૃદ્ધ મા-બાપને ઘરેથી બહાર કાઢવામાં આવ્યા. અને તે લોકો પાસે રહેવા માટે કંઈ હતું પણ નહીં. એ જોઈને મને બહુ દુઃખ થયું.”  લીલાવતી બહેને કહ્યું, “તે તો બહુ ખરાબ થયું. એક કામ કરીએ તો? આપણે તો સમાજસેવક છીએ તો એક વૃદ્ધાશ્રમ ખોલીએ ત્યાં બધાં વૃદ્ધ લોકો આવશે જેને આપણી જરૂર હશે.” લાલજીભાઈએ જવાબમાં કહ્યું, “હા! તે સારો વિચાર છે. અને એમાં પણ એવું કહેવાયને કે આપણે સારું કરીએ તો આપણી સાથે પણ કંઈક સારું થાય.  તેથી આ સારું કર્મ આપણે જલ્દી માં જલ્દી કરીએ. થોડા દિવસ રહીને લાલજીભાઈ અને લીલાવતી બહેને મળીને વૃદ્ધાશ્રમ ખોલ્યું. એક બહું સારું કામ કર્યું. સમય આવી રીતે જ વીતવા લાગ્યો. છોકરાઓ મોટા થયા. લાલજીભાઈ અને લીલાવતી બહેનને ઘડપણ આવવા લાગ્યું. અને તેમનાં દિકરાને જુવાની. લાલજીભાઈમાં હવે કામ કરવા જેટલી હિંમત નહોતી રહી. હજુ વધારે ઘડપણ આવે તે પહેલાં દિકરાને પરણાવાનું વિચાર્યું. દિકરાને પરણાવ્યો. વહુ ઘરે આવી. થોડા દિવસો વીત્યા.
હવે લીલાવતી બહેનથી પણ કંઈ કામ થતું નહોતું. તેથી હવે વહુને જ બધુ કામ કરવું પડતું. તો બીજી બાજુ હવે કમાવાની બધી જવાબદારી લાલજીભાઈના દિકરા પર આવી ગઈ હતી. હવે તેમનાં દિકરાને તેઓ બોજ લાગતાં હતા. એક રાતનાં લાલજીભાઈ જ્યારે દિકરા અને વહુ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે તેને સાંભળ્યું કે તેઓ વાત કરી રહ્યા હતા કે, “હવે કાલે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું. તેમના જ બનાવેલા વૃદ્ધાશ્રમમાં આપણે તેને મોકલશું. પછી આપણે આપણી જિંદગી વિના કોઈ બોજે જીવી શકીશું. કંઈ જવાબદારી નહિ રહે.” આટલું સાંભળીને તે ચાલ્યા ગયા અને આ વાત લીલાવતી બહેનને કહી. અને કહ્યું, “આપણે જ જે વૃદ્ધાશ્રમ બનાવ્યું હતું તેમાં આપણે જ રહેવા જશું. આ કુદરતની કેવી માયા છે? મેં ત્યારે કહ્યું હતું કે આપણા સારા કર્મો આપણને કામ જરૂર આવે. હા! આજે મને મારુ જ બનાવેલું વૃદ્ધાશ્રમ કામ આવ્યું. આપણે બીજાનો સહારો બનવા ગયા અને આપણે પોતે જ પોતાનો સહારો બની ગયા.” આ સાંભળી લીલાવતી બહેન તો પોતાના આસું રોકી ન શક્યા. બીજે દિવસે દિકરો અને વહુ પોતાના સાસુ-સસરાને વૃદ્ધાશ્રમમાં ભરતી કરાવા ગયા. આજે વૃદ્ધાશ્રમના માલિકને જ વૃદ્ધાશ્રમની જરૂર પડી એમ વિચારતા ત્યાંના બધા વૃદ્ધ તેઓને તાકી રહ્યા.

Related

Tags: નિતી સેજપાલ "તીતલી"
SendShare10Tweet6Scan
ADVERTISEMENT
Previous Post

દિવાળી તો આમ જ ઊજવાય

Next Post

 સાચી પૂજા

Related Posts

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails

ધુરંધર – પડછાયાનો યોદ્ધા

by iGujju
0
77
ધુરંધર – પડછાયાનો યોદ્ધા
કલા-સાહિત્ય

લાહોરના અનારકલી બજારની ભીડભાડ વચ્ચે, જૂની ઈમારતોની આડમાં એક નાનકડી પુસ્તકોની દુકાન હતી. દુકાનનો માલિક 'ચાચા કરીમ' તરીકે ઓળખાતો હતો. સફેદ દાઢી, આંખોમાં સુરમો અને ઉર્દૂ શાયરીનો શોખીન કરીમ આખા બજારમાં લોકપ્રિય હતો. પણ કોઈને ખબર નહોતી કે આ શાંત દેખાતો વૃદ્ધ હકીકતમાં ભારતીય ગુપ્તચર સંસ્થા (RAW) નો સૌથી કાબેલ જાસૂસ, મેજર રુદ્ર હતો. રુદ્ર છેલ્લા ૧૨ વર્ષથી પાકિસ્તાનમાં 'ડીપ કવર' મિશન પર હતો. તેનું કામ હતું દુશ્મનોની ચાલને સમજવી અને ભારત પર આવનારી મુસીબતને પહેલાં જ ડામી દેવી. એક વરસાદી રાત્રે, રુદ્રને એક સાંકેતિક મેસેજ મળ્યો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને એક આતંકી સંગઠન મળીને ભારતના ઉત્તર સીમાડા પર...

Read moreDetails

ગણેશ – જ્ઞાન, શક્તિ અને વિનમ્રતાનું પ્રતિક

by iGujju
0
85
ગણેશ – જ્ઞાન, શક્તિ અને વિનમ્રતાનું પ્રતિક
ગણેશ ચતુર્થી

ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે માનવામાં આવે છે. તેમની પ્રતિમા માત્ર પૂજ્ય મૂર્તિ નથી, પરંતુ જીવનના ઊંડા તત્વોનું પ્રતિબિંબ છે. દરેક અંગ અને પ્રતિક આપણને એક વિશેષ સંદેશ આપે છે. પ્રતિકાત્મક અર્થ હાથીનું મસ્તક : વિશાળ જ્ઞાન, ધૈર્ય અને બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા કાન : વધારે સાંભળવા અને ઓછી વાણી કરવાનો સંદેશ. નાના નેત્રો : એકાગ્રતા અને આંતરિક ધ્યાનનું પ્રતિક. સુંડ : શક્તિ સાથે લવચીકતા – જીવનમાં અનુકૂળ થવાની પ્રેરણા. મૂષક વાહન : નાનાં સાધનો દ્વારા પણ મહાન કાર્ય શક્ય છે, તથા ઇચ્છાઓ ઉપર નિયંત્રણ. મોદક : આધ્યાત્મિક પ્રયત્નનું મીઠું ફળ અને સંતોષનો સંદેશ. ઉપાસના...

Read moreDetails

સૌથી ભયંકર તોફાન

by iGujju
0
156
સૌથી ભયંકર તોફાન
વાર્તા અને લેખ

રામપુર ગામમાં ત્રણ વર્ષથી સરખો વરસાદ નહોતો પડ્યો. જમીનમાં બધે તિરાડો ફેલાયેલી હતી, જાણે ધરતી આકાશથી દયાની ભીખ માંગતી હોય. એક સમયના લીલાછમ ખેતરો, હવે નિસ્તેજ હતા. કુવાઓ સુકાઈ ગયા હતા અને આશા મગફળી જેટલી સંકોચાઈ ગઈ હતી: વરસાદની તૃષ્ણાત દુનિયામાં સૂકી અને બરડ. ૩૯ વર્ષીય સ્કૂલની શિક્ષિકા કાશી, આ શુષ્ક દિવસોમાં પણ અતૂટ શ્રદ્ધા ધરાવતી હતી. તેના અવાજમાં શક્તિ અને આંખોમાં હંમેશા ગૌરવ હતું. તે પંદર વર્ષથી ગામડાની શાળામાં ભણાવતી હતી. તેનો પતિ, હરિરામ, જે એક સમયે કુશળ સુથાર હતો, હવે ગામમાં રખડી ખાતો, પોતાની જાત સાથે ગણગણાટ કરતો, બીજાઓ સાથે અસંગત રીતે બોલતો અને મોટાભાગે ઘરે બેસીને જમીનને...

Read moreDetails

મૈત્રી દિવસ

by iGujju
0
85
મૈત્રી દિવસ
ફ્રેન્ડશીપ ડે

આજે મિત્રોની વાત થશે, એ નિમિત્તે મૈત્રીની વાત થશે. બાળપણના મિત્રો યાદ આવશે. વીતેલા દિવસો યાદ આવશે. કરેલા મસ્તી તોફાન યાદ આવશે. એમાંથી કેટલાક સાથે હજીય મૈત્રી હશે. કેટલાક ભૂલાયા પણ હશે. કિશોરવયના મિત્રો સાથે વીતાવેલા સમયમાં કેટલાંક રહસ્યો પણ હશે. યુવાનીના દોસ્તોની મજા થોડી naughty પણ હશે.પ્રૌઢવયે તંદુરસ્ત હરિફાઇ , ખેલદિલી અને પ્રાપ્તિની ઉજવણી પણ હોય. વધતી વયે તન મનની મુંઝવણની વાત અને ફરી મુલાકાતની આશા સાથે “આવજે “ કહેવાય. મૈત્રીની વાતોમાં જો ઉપયોગી થવાની વાત આવે તો વપરાયાની લાગણી પણ ઉભરાય. વિશ્વાસ સાથે જ વિશ્વાસઘાત પણ ચર્ચાય. મૈત્રીની વાતોમાં ગુલાબી ને ગુલાલી વાતો આવે તેમ ક્યારેક રંગ ધુમ્મસમાં...

Read moreDetails
Load More
Next Post
 સાચી પૂજા

 સાચી પૂજા

અણસમજુએ આપી સમજણ

લ્યો જોવો કેવો અનેરો આનંદ !

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.