દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે, કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે. નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે, નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ...
Read moreજનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે; કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે; તમારી આંખે શરાબ છલકે,...
Read moreનામની આગળ અને પાછળ કશું ના જોઈએ, એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ. રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ? તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ. જિન્દગી...
Read moreસરવૈયાની ઐસીતૈસી, સરવાળાની ઐસીતૈસી. જીવની સાથે જીવી લીધું, ધબકારની ઐસીતૈસી. જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો; બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસીતૈસી. શ્વાસોથી ભીંજાય ચાલો ડૂબીએ...
Read moreઅનમોલ ને અજનબી એક એવી રાત છે, દિલમાં જેને છૂપાવી રાખવા જેવી વાત છે. આગ જેવી આગ આગને એ ભસ્મીભૂત કરે, ચોતરફ તેના ઘણા આધાત-પ્રત્યાઘાત છે. વ્યર્થ કોલાહલોથી ,ભરપૂર છે...
Read moreઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી, વિષ મળે યા અમૃત, મુખ મોડવું નથી. જીવન છે કુરુક્ષેત્ર,આપણે જ કૌરવ-પાંડવ, અધર્મથી લડીશું, હવે કુરુક્ષેત્ર છોડવું નથી. એની નિયતી મુજબ એ ખુદ...
Read moreશું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે! તારી રસોઈ પર ફરી પાગલ બન્યો, પ્રિયે! પહેલાં કહ્યું મેં - 'ભૂખ જરા પણ નથી', છતાં, તું આપતી જ રહી ને હું ખાતો...
Read moreખાલીપાથી ખખડેલો છુ. હું બંધ મકાનનો ડેલો છુ. ખુદને શોધવાની પાછળ હું, બહુ જગ્યાએ ભટકેલો છુ. કોણ હવે સાચવશે મુજને, હું દોસ્તીનો હડસેલો છુ. ખબર નહી ક્યારે ફૂટી જઈશ, ફુગ્ગાની...
Read moreછો વેદ વાંચનારાને માનહાનિ લાગે પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે પોણા છ ફૂટની કાયા નહિંતર તો...
Read more© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.