મિત્રોનો છૂપો દ્વેષ તકલીફ આપે છે દુશ્મનો તો માત્ર લેશ જ તકલીફ આપે છે મિત્રોનો છૂપો દ્વેષ તકલીફ આપે છે ભક્ત ને મારવો એ ભગવાનનું પણ ક્યાં છે ગજું ભીષ્મને...
Read moreતડકાને લાગી છે ટાઢક અમસ્તી, નક્કી વાદળ વધ્યાની આ વાત છે. વાયરાના વાદે છે ફુલોની વસ્તી, નક્કી ઝાકળ વધ્યાની આ વાત છે. આંખોએ માપી છે ટેરવાંની મસ્તી, નક્કી આગળ વધ્યાની...
Read moreહમણાં હાલત સાથે નથી તો શું થયું ભગવાન તો સાથે જ છે એકલા છીએ તો શું થયું સચ્ચાઈ અને હિંમત તો સાથે જ છે લડવા માટે હથિયાર નથી તો શું...
Read moreબા,તમે આજ બહુ જ યાદ આવ્યા ભીંજાઈને બહારથી ઘરે હું આવ્યોછીંકાછીંક શરદી તાવ સાથ લાવ્યોછાતી ગળે પત્નીએ બામ લગાવ્યોઆંખોમાં આંસુ ત્યાં તો ધસી આવ્યાંબા,તમે આજ બહુ જ યાદ આવ્યા.બહુ યાદ...
Read moreતારો મધમીઠો મહિમા તારો મધમીઠો મહિમા તને કેમ વિસારું મા? પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી મા, તું કદીય થાકતી ના...
Read moreસાહેબ તમારી પ્રેક્ટીસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે, અમારા કુટુંબના દરેક જણે કોઈ ને કોઈ રોગ રાખ્યો છે; સગાં જે આજે 'સ્વ.' છે એ બધા જયારે 'શ્રી' હતા,...
Read moreપપ્પા, હવે તડકા ખૂબ પડે છે, તમે જરા સાચવજો, બેટા, મને કંઈ નહીં થાય કહી, મને ના સમજાવશો. આ સૂરજને પણ મેં કેટલો વીનવ્યો, કે ઓછો તપે, જ્યારે મારા પપ્પા...
Read moreમનવા ! ખોલ તિમિરનાં તાળાં, તારી આંખોમાં ડોકાતાં અનહદનાં અજવાળાં; મનવા ! ખોલ તિમિરનાં તાળાં. વસંત આવી, વેણુ વાગી, કોયલ બોલી બોલ સુહાગી, નિમિલિત નેણાં કેમ નિરખશે ખીલ્યાં ફૂલ રૂપાળાં...
Read more© 2022 MediaHives - All Right Reserved by iGujju.
© 2022 MediaHives - All Right Reserved by iGujju.