fbpx

i - ગુજ્જુ

ભૂખી હતી એ…

ભૂખી હતી એ ખાવાનું શોધતી હતી એ મળ્યું એક અનાનાસ તો મોં ખોલી ખાઈ લીધું એને થોડીવાર પછી ખબર પડી એને ત્યાં તો ફટાકડા ઓ થી મોં એનું દાજી ગયું...

Read more

ભાગીરથી ગંગા

  જેઠ સુદ દશમ એટલે ગંગા દશેરા. પરમ પવિત્ર, પતિતપાવની ગંગા મૈયા નુ આ ધરતી પર અવતરણ થયું તે આ પવિત્ર દિવસ. નવરાત્રી ના દશેરા (આસો સુદ દસમ) ની આપણને...

Read more

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો ! પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે, આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે....

Read more

ક્યાં આદર અપાય છે?

પહેરીએ સાડી તો કમર જોવાય છે, ને જીન્સમાં વળી ફીગર મપાય છે; મીની સ્કર્ટમાં તો ટાંગે ડોકાય છે, અહીં સ્ત્રીઓને ક્યાં આદર અપાય છે? બે વર્ષની બાળકી પર બળાત્કાર થાય...

Read more

પ્રધાનમંત્રી મોદીએ એમએસએમઈને સશક્ત બનાવવા માટે એક ટેકનોલોજી મંચ ‘ચેમ્પિયન્સ’નો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C ક્રિયેશન અને H હાર્મોનિયસ A એપ્લીકેશન ઓફ M મોર્ડન P પ્રોસેસ ફોર I ઇન્ક્રીઝીંગ ધી O આઉટપુટ એન્ડ N નેશનલ S સ્ટ્રેન્થ. આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને તેમનો હાથ પકડીને મોટા બનાવવા માટે છે. તે સુક્ષ્મ, લઘુ મધ્યમ કદના ઉદ્યોગો માટે વન સ્ટોપ સોલ્યુશન છે. ICT આધારિત આ વ્યવસ્થા તંત્ર વર્તમાન મુશ્કેલ પરિસ્થતિની અંદર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મદદ કરવા માટે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતાઓ બનાવવા માટે મદદ કરવા પણ બનાવવામાં આવ્યું છે. ચેમ્પિયન્સના મુખ્ય ઉદ્દેશ્યો: ફરિયાદ નિવારણ: એમએસએમઈની સમસ્યાઓ જેવી કે નાણાકીય, કાચો માલ, શ્રમિકો, નિયામક પરવાનગીઓ વગેરેને, ખાસ કરીને કોવિડના પગલે ઉત્પન્ન થયેલ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉકેલવા માટે. તેમને નવી તકો ઝડપવામાં મદદ કરવા માટે: મેડીકલ સાધનો અને પીપીઈ, માસ્ક વગેરે એક્સેસરીઝના ઉત્પાદન સહીત તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પુરા પાડવા માટે જેનામાં સ્પાર્ક છે તેમને ઓળખી કાઢવા અને પ્રોત્સાહન આપવા: અર્થાત સક્ષમ એમએસએમઈ કે જેઓ વર્તમાન પરિસ્થિતિમાં ઉભા રહેવા સક્ષમ છે અને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન્સ બની શકે છે. તે એક ટેકનોલોજીથી યુક્ત કંટ્રોલ રૂમ કમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. ICT સાધનો જેવા કે ટેલીફોન, ઈન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સ સહીત આ સિસ્ટમ કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા એનાલીટીક્સ અને મશીન લર્નિંગથી સજ્જ છે. તે ભારત સરકારના મુખ્ય ફરિયાદ નિવારણ પોર્ટલ CPGRAMS સાથે અને એમએસએમઈ મંત્રાલયના પોતાના અન્ય વેબ આધારિત વ્યવસ્થાતંત્રની સાથે રીયલ ટાઈમના આધાર પર સંકળાયેલ છે. સંપૂર્ણ ICT માળખું એ કોઇપણ કિંમત વિના NICની મદદથી ઇન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે ભૌતિક માળખું એ ટૂંક સમયની અંદર કોઈ એક મંત્રાલયના ડમ્પિંગ રૂમમાં તૈયાર કરવામાં આવ્યું હતું. વ્યવસ્થાતંત્રના ભાગરૂપે કંટ્રોલ રૂમનું એક નેટવર્ક હબ અને સ્પોક મોડલમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હબ નવી દિલ્હીમાં સચિવ એમએસએમઈની કચેરીમાં આવેલું છે. તેના સ્પોક્સ જુદા જુદા રાજ્યોમાં એમએસએમઈ મંત્રાલયની અનેક કચેરીઓ અને સંસ્થાઓમાં આવેલા છે. અત્યાર સુધીમાં 66 રાજ્ય સ્તરીય નિયંત્રણ રૂમો તૈયાર અને કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. તેમને ચેમ્પિયન્સ પોર્ટલ ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પણ જોડવામાં આવ્યા છે. એક વિસ્તૃત સ્ટેન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) અધિકારીઓને જાહેર કરવામાં આવી છે અને તે માટે સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે તેમજ તેમની માટે તાલીમ પણ આયોજિત કરવામાં આવી છે. આ પ્રસંગે, એમએસએમઈ અને માર્ગ વાહનવ્યવહાર તથા ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી પણ  ઉપસ્થિત રહ્યા હતા.

Read more

શું સરકારે આ વ્યાપેલા કોરોના વચ્ચે પરીક્ષા રાખવી જોઈએ ?

લાખો વિદ્યાર્થીઓ થી ધબકતી રહેતી ગાંધીજી અને સરદાર પટેલ ની ભુમી ના એ ધબકાર સમાન વિદ્યાર્થીઓ અત્યારે ભય ની ગર્ત માં ધકેલાય ગયા છે.હાલમાં લોકડાઉન 5 એટલે કે અનલોક 1...

Read more

હો ભલેને ક્ષણજીવી, આંખે તો ચડવું જોઈએ…

હો ભલેને ક્ષણજીવી, આંખે તો ચડવું જોઈએ, હોય ઝાકળ તો ફૂલો પર એ ટપકવું જોઈએ. કાગદી ફૂલોય અત્તરથી મહેકતાં હોય ત્યાં, જે ખીલે છે ડાળ પર, એણે પમરવું જોઈએ. આભ હો કે આંખ, ભીનાં હોય કે ના હોય પણ, બેઉ કોરાં હો છતાં સ્નેહે વરસવું જોઈએ. તેજ દીવાએ કે હૈયાએ પ્રગટ કરવાં બધે, બેઉએ અંધારમાં ચૂપચાપ બળવું જોઈએ. માત્ર હૈયાથી હમેશાં જીવવું બનતું નથી, એક હૈયાએ બીજે હૈયે ધબકવું જોઈએ. ગર્વનું એવું ગમે ત્યારે એ માથું ઊંચકે, હો ભલેને સૂર્ય એ, એણેય ઢળવું જોઈએ. હો દિશાઓ ભીંત, ઘરની, કોઈને વાંધો નથી, પણ હવા આવે તો બારીએ ખખડવું જોઈએ. કે સ્મરણ ના હોત તો માણસ મરણ ના પામતે, જિંદગીમાંથી સ્મરણને દૂર કરવું જોઈએ. ભગવતીકુમાર શર્મા

Read more

“મજબૂરી”             

રાધનપુર નામનું ગામ ગામમાં ઘણા લોકો રહે તેમાં  એક ગરીબ હસમુખભાઈ નામના વ્યક્તિ રહે પરિવારમાં તેની પત્ની અને બે દીકરા અને એક દીકરી. બાળકો નું બાળપણ ગરીબીમાં વીતેલું.બાળકોની  ઈચ્છા પૂરી...

Read more

ખેડુતોની ફરિયાદો પર ધ્યાન આપો, ખાતરી કરો કે પાક ની ખરીદે ટેકા ના ભાવે થાય: ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ એ 29 મેના રોજ નિર્દેશ આપ્યો હતો કે રાજ્ય સરકાર ખેડુતોને આવી રહેલી મુશ્કેલીઓ પર ધ્યાન આપે અને ત્યારબાદ ન્યુનત્તમ ટેકાના ભાવ પર કૃષિ પેદાશોની ખરીદી માટે યોગ્ય...

Read more
Page 1 of 108 1 2 108

Weather

Visitor Count:

042016

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!