યુવા વિશેષ

ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” વૃક્ષારોપણ અભિયાન શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ સાથે ભવ્ય કાર્યક્રમમાં પરિણમ્યું

પર્યાવરણના સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતાના નોંધપાત્ર પ્રદર્શનમાં, ચિરિપાલ ગ્રૂપ અને મિર્ચીએ અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમ સાથે “ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૃક્ષારોપણ અને ઈ-વેસ્ટ ડોનેશનને પ્રોત્સાહિત કરવાના હેતુથી...

Read more

ગેરકાયદેસર લોન એપ

  “જેસલ, તેં ખરાબ સમાચાર સાંભળ્યા? મોહને આત્મહત્યા કરી નાખી!!" હાંફતો હાંફતો, મારો મિત્ર રાજેશ મારા ઘરે દોડતો આવ્યો અને આ ચોંકાવનારા સમાચાર જાહેર કર્યા. અમે ત્રણેય ગાઢ મિત્રો હતા....

Read more

ખોજની સીઝન-2 રહી ધમાકેદાર !!! 51 વિભૂતિઓનું કરાયું સન્માન !!!

વર્ષ 2023માં ખોજ સિઝન-1ની સફળતા બાદ 23 જૂન, 2024, રવિવારના રોજ ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ખોજની આ બીજી સિઝન કંઈક વધારે જ ધમાકેદાર રહી. ખોજ બાય...

Read more

શું તમે જાણો છો આપણો સ્વભાવ કેવી રીતે ઘડાય છે?

આપણા ત્યાં એક કહેવત છે કે “પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય” એટલે કે મનુષ્યનો સ્વભાવ મૃત્યુપર્યંત તેનો સાથ છોડતો નથી. તેનો જ્યારે પ્રાણ છૂટે ત્યાં સુધી તે પોતાના સ્વભાવ કે...

Read more

નામ નહીં, પણ જેમનું કામ બોલે છે, તેવાં સન્માનના સાચા હકદારોની થઈ રહી છે ખોજ !

દરિયામાં દુર્લભ મોતી તો અનેક હોય, પણ તેને શોધવા ડૂબકી લગાવવી પડે. પત્થરોના ઢગલાં વચ્ચે કિંમતી રત્ન કયું, એ તો પારખું નજરો જ જાણી શકે. ગુજરાતીમાં કહેવત છે કે સિંહોના...

Read more

હે આગ !

હે આગ ! તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા બિલ્ડરોની લાલચને કે જેવો એક એક સ્ક્વેર ફૂટ માટે વેચી નાખે છે પોતાના ઝમીરને. હે આગ...

Read more

આજે કોને દેવો આરોપ?

આજે કોને દેવો આરોપ? આ અગ્નિ અકસ્માત! ભૂંસાયા ને ભડથું થયા; વસમી વેદનાને વલોપાત! ક્યારે જાગશે તંત્ર-સરકાર? કાને ક્યારે લેશે એ વાત? કૂણાં કુસુમ કચડાયા; રાજકોટમાં રક્ત ભરેલી રાત! મા-બાપની...

Read more

સળગવાનું હતું ?

રમતો રમતાં આનંદથી રમવાનું હતું, કારમી ચીસો પાડી થોડું સળગવાનું હતું ? બાળકો તો ભોળા ભોળા રમવા આવ્યા હતા, ચીસો પાડી આગમાં ક્યાં બળવાનું હતું. કુદરત પણ દુર્ઘટનામાં નિષ્ઠુર થઈ,...

Read more

હવે તો તું જ કહે કે શું લઉં હું આ નદીમાંથી

હવે તો તું જ કહે કે શું લઉં હું આ નદીમાંથી? તરસને કોઈ પણ કાઢી શક્યું છે માછલીમાંથી? ગયા’તા જે, થયાં વર્ષો છતાં પાછા નથી આવ્યા, ક્ષણો બેત્રણ ઉછીની લાવવા આખી સદીમાંથી. અમારી જિંદગીમાં આવશે વૈભવ ખરેખર, જો, અમે પામી શકીશું કંઈ તમારી સાદગીમાંથી. નથી મેં હાથ ઈશ્વરથી મિલાવ્યો આ જ કારણથી, ઉતારી ના શક્યો એ પણ સુદર્શન, આંગળીમાંથી. અમારા અંગનું આ સૈન્ય આજે શાંત શાને છે? થયો લાગે છે રાજા ગુમ અમારી છાવણીમાંથી. ભાવિન ગોપાણી

Read more
Page 1 of 259 1 2 259

Stay Connected

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!