ગઈ કાલે સવાયા ગુજરાતી તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યના જાણીતા વ્યક્તિ ફાધર વાલેસનું દુખદ નિધન થયું, જે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક ખૂબ મોટી ખોટ તરીકે આપણને અનુભવાતી રહેશે. શ્રી રજનીકાંતભાઈ રાવલે પોતાના સ્વરમાં તેમની જીવન ઝરમર રજૂ કરી છે.
વિડિયો જોવા અહીં ક્લિક કરો – https://youtu.be/_pNtSXdhM1Y


















































