Wednesday, September 16, 2026

શિયાળો

ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

તમે તમારા ઘરગથ્થુ ઉપચાર તરીકે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હશો. જેમાં તુલસી અને લીમડો મુખ્ય છે. તેમજ જો આ બે વસ્તુઓ સાથે ગીલોયનું સેવન કરવામાં આવે તો તેનાથી ઘણા...

Read moreDetails

ઉતરાયણ વર્ષે ને વર્ષે હવે ઉતરતી જઈ રહી છે

ઉતરાયણ ભારતના સૌથી મહાન તહેવારોમાાંથી એક છે, ખાસ કરીને ગુજરાતમાાં તેનો એક ખાસ સ્થાન છે. ગુજરાતમાાં ઉતરાયણને "મકરસાંક્ાાંતત" તરીકે પણ ઓળખવામાાં આવે છે, અને આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે...

Read moreDetails

વાહનમાં ત્વચાની કાળજી કેવી રીતે રાખવી

શિયાળામાં ઠંડીની હવા અને બાઈક ચલાવતી વખતે ત્વચા પર ખરાબ અસર પડી શકે છે. ઠંડીની હવા ત્વચાને સૂકી અને કઠોર બનાવે છે, જેનાથી ત્વચા પર ખંજવાળ અને અન્ય સમસ્યાઓ ઊભી...

Read moreDetails

આજના યુગના ટ્રેન્ડ્સ: યુવા પેઢીનું વિઝન અને નવા દિશામાં પરિવર્તન

સમય સાથે દુનિયા સતત બદલાઈ રહી છે, અને તેની સાથે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં નવા ટ્રેન્ડ્સ જન્મ લઈ રહ્યા છે. યુવા પેઢી આજે આ નવા ટ્રેન્ડ્સને માત્ર સ્વીકારી રહી નથી,...

Read moreDetails

રાત્રે કરો આ 2 કામ, જલ્દી ઘટશે તમારૂ વધતું વજન

Weight Loss Tips: રાત્રે કરો આ 2 કામ, જલ્દી ઘટશે તમારૂ વધતું વજન વધતું વજન ઘણા રોગોનું મૂળ માનવામાં આવે છે, સાથે જ તે શરીરનો આકાર બગાડે છે અને ઘણા...

Read moreDetails

કફ અને વાયુ શરીર મા વધી ગયો હોય તો શું કરવું જોઈએ?

આજકાલની જીવનશૈલી અને ખાણીપીણાની અપાયાને કારણે શરીરમાં કફ અને વાયુ વધવાની સમસ્યા સામાન્ય બની છે. કફ અને વાયુના વધારાને કારણે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર અનેક પ્રભાવ પડી શકે છે,...

Read moreDetails

સેલ્ફ ડ્રાઇવિંગ કરનારાઓ માટે જાણવા જેવું “રોડ હિપ્નોસીસ”

સેલ્ફ ડ્રાઇવિંગ કરનાર આ મેસેજ અવશ્ય વાંચે: રોડ હિપ્નોસિસ શું છે? - રોડ હિપ્નોસિસ એક શારીરિક સ્થિતિ છે જેનાથી મોટાભાગના ડ્રાઇવરો અજાણ હોય છે. - રોડ હિપ્નોસિસ રસ્તા પર ઉતર્યાના...

Read moreDetails

શિયાળામાં ત્વચાની સંભાળ માટે કેટલીક અસરકારક ટીપ્સ

શિયાળાની મોસમ સાથે ઠંડી હવામાં ત્વચા સૂકી અને બેજાન બનતી હોય છે. આ મોસમમાં ત્વચાની યોગ્ય સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે, કેમ કે સૂકી ત્વચાને કારણે ખંજવાળ, ત્વચામાં તિરાડો,...

Read moreDetails

માત્ર દાડમ કે બીટરૂટ જ નહીં પરંતુ આ વસ્તુથી પણ શરીરમાં લોહીની ઉણપ નહીં થાય….

માત્ર દાડમ કે બીટરૂટ જ નહીં પરંતુ આ વસ્તુથી પણ શરીરમાં લોહીની ઉણપ નહીં થાય.... લોહીની ઉણપને કારણે તમારું શરીર તમારો સાથ છોડવા લાગે છે.. આવી સ્થિતિમાં તમામ પ્રકારના ઉપાયો...

Read moreDetails

સવારે નાનકડી ભૂલ બની શકે છે એસિડિટીનું કારણ, આ આદતને તરત સુધારી લો

: સવારે નાનકડી ભૂલ બની શકે છે એસિડિટીનું કારણ, આ આદતને તરત સુધારી લો ભારતમાં ઘણા લોકો એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છે, જેના કારણે સામાન્ય પ્રવૃત્તિઓમાં પણ ઘણી...

Read moreDetails
Page 1 of 2 1 2

Stay Connected

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!