સામગ્રી –
1) મેંદો.
2) બેકિંગ પાવડર.
3) મીઠું.
4) સફેદ ખાંડ.
5) દૂધ.
6) ઇંડા.
7) માખણ.
કેવી રીતે બનાવવું ?
1) એક બાઉલમાં લોટ, બેકિંગ પાવડર, મીઠું, ખાંડ, દૂધ, ઇંડા, માખણ મિક્સ કરો.
2) તેને સારી રીતે હલાવવું.
3) પેન ગરમ કરો અને એમાં તૈયાર થયેલ મિશ્રણ નાખી તેને સારી રીતે બેક થવા દો.
4) તમારા સ્વાદિષ્ટ પેન કેક્સ સર્વ કરવા તૈયાર છે.


















































