સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાને મળશે ‘Y’ કેટેગરીની સુરક્ષા
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(serum-institute-of-india)ના સીઈઓ આદર પૂનાવાલા(adar-poonawalla)ને સીઆરપીએફની ‘Y’ કેટેગરીની સિક્યોરિટી કવર આપવામાં આવ્યું છે. પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને આ અંગેની ...













































