જો આજે બહાર નીકળ્યા, તો તમારા કપાળ ઉપર વાગશે આ સિક્કો. જે રહેશે 60 દિવસ સુધી
પોલીસ આ સ્ટેમ્પને લોક-ડાઉન અથવા કર્ફ્યુ તોડનારાઓના કપાળ પર મારવા જઇ રહી છે.
કહેવામાં આવે છે કે આ સિક્કામાં મતદાનની શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જે 60 દિવસ સુધી રહેશે તમારા કપાળમાં.
રાત્રે કરો આ 2 કામ, જલ્દી ઘટશે તમારૂ વધતું વજન
Weight Loss Tips: રાત્રે કરો આ 2 કામ, જલ્દી ઘટશે તમારૂ વધતું વજન વધતું વજન ઘણા રોગોનું મૂળ માનવામાં આવે છે, સાથે જ તે શરીરનો આકાર બગાડે છે અને ઘણા લોકોનો આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે. મોટા ભાગના લોકો પોતાનું વજન ઓછું કરવા ઈચ્છે છે, પરંતુ તેમની પાસે જીમમાં વર્કઆઉટ કરવાનો સમય નથી હોતો, આખરે એવી કઈ રીત છે કે જેમાં તેમને વધારે કસરત કરવાની જરૂર નથી અને પેટની ચરબી પણ ઓછી કરવી પડે છે. પેટ અને કમરની ચરબી કેવી રીતે ઘટાડવી? વજન ઓછું કરવા માટે, સ્વાસ્થ્ય નિષ્ણાતો ઘણીવાર સવારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાની ભલામણ કરે છે, પરંતુ આજે અમે...


















































