• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

‘બાહુબલી’ ફેમ પ્રભાસ 1000 કરોડ રૂપિયાનું નુક્સાન થતા મુશ્કેલીમાં મૂકાયો

VR Sunil Gohil

iGujju by iGujju
in મિક્સ
Reading Time: 1 min read
18 0
A A
0
21
SHARES
77
VIEWS
Share on WhatsappShare on Facebook

ખૂબ જલ્દી ફિલ્મ ‘રાધેશ્યામ’ દ્વારા મોટા પડદા પર આવનાર સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ સાથે સંકળાયેલ એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘બાહુબલી’ ફેમ પ્રભાસ 1000 કરોડના દેવામાં ડૂબી ગયો છે. અને આ સમય તેના માટે ખૂબ મુશ્કેલ છે. રિપોર્ટ અનુસાર પ્રભાસની પોતાની પ્રોડક્શન કંપની યુવી ક્રિએશન્સ અને વી. સેલ્યુલોઇડને હાલમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

સૌ કોઇ જાણે છે કે, વર્ષ 2020 એ આખી દુનિયા માટે ઘણી મુશ્કેલીઓ લઇને આવ્યું હતું. વર્ષ 2020માં કોરોના મહામારીએ ઘણા લોકોના પ્રિયજનો છીનવી લીધા, ઘણા વેપાર-ધંધા અટવાઈ ગયા અથવા બંધ થઇ ગયા. આ રોગચાળાએ આખી દુનિયાને પાછળ ધકેલી દીધી છે. તે જ સમયે ફિલ્મ જગતને હજી પણ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસની પોતાની પ્રોડક્શન કંપનીને પણ નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે પ્રભાસ લગભગ 1000 કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયો છે.

ત્યાં જ પ્રભાસની કંપની યૂવી ક્રિએશન્સ હવે ફિલ્મ ‘રાધે શ્યામ’ લઇને આવી રહી છે. ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે લીડ રોલમાં હશે. બંન્નેની ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. જે લોકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ યૂરોપમાં કરવામાં આવ્યું છે. જે 30 જુલાઇના રોજ રિલીઝ થશે. કંપનીને થયેલા ભારે નુક્સાનનાં કારણે પ્રભાસ અને તેમની ટીમને આ ફિલ્મથી ખુબ જ આશા છે. ફિલ્મમાં પ્રભાસ લવ બોયની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે.

ત્યાં જ રાધે શ્યામ સિવાય પ્રભાસ સાલાર, આદિપુરૂષ અને નાગ અશ્વિનની મલ્ટી સ્ટારર ફિલ્મ સાઇ-ફાઇમાં જોવા મળશે. પ્રભાસની આ તમામ ફિલ્મો પૈન ઇન્ડિયા પર રિલીઝ થશે.

VR Sunil Gohil

Related

Tags: VR Sunil Gohil
SendShare8Tweet5Scan
ADVERTISEMENT
Previous Post

ઇંગ્લેન્ડને પછાડ્યા બાદ બોલ્યો કેપ્ટન કોહલી, 12મા ખેલાડી આગળ અંગ્રેજો બન્યા લાચાર

Next Post

ગુજરાતનું સ્વર્ગ – સાપુતારા

Related Posts

રાત્રે કરો આ 2 કામ, જલ્દી ઘટશે તમારૂ વધતું વજન

by iGujju
0
60
રાત્રે કરો આ 2 કામ, જલ્દી ઘટશે તમારૂ વધતું વજન
સ્વાસ્થ્ય અને ફિટનેસ

Weight Loss Tips: રાત્રે કરો આ 2 કામ, જલ્દી ઘટશે તમારૂ વધતું વજન વધતું વજન ઘણા રોગોનું મૂળ માનવામાં આવે છે, સાથે જ તે શરીરનો આકાર બગાડે છે અને ઘણા લોકોનો આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે. મોટા ભાગના લોકો પોતાનું વજન ઓછું કરવા ઈચ્છે છે, પરંતુ તેમની પાસે જીમમાં વર્કઆઉટ કરવાનો સમય નથી હોતો, આખરે એવી કઈ રીત છે કે જેમાં તેમને વધારે કસરત કરવાની જરૂર નથી અને પેટની ચરબી પણ ઓછી કરવી પડે છે. પેટ અને કમરની ચરબી કેવી રીતે ઘટાડવી? વજન ઓછું કરવા માટે, સ્વાસ્થ્ય નિષ્ણાતો ઘણીવાર સવારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાની ભલામણ કરે છે, પરંતુ આજે અમે...

Read moreDetails

આની પા વરસાદ છે ને ઓલી પા છે દિલ…

by iGujju
0
344
આની પા વરસાદ છે ને ઓલી પા છે દિલ…
ચોમાસુ

આની પા વરસાદ છે ને ઓલી પા છે દિલ. બેઉ વચ્ચે ક્યાં કશુંયે હાથમાં છે દિલ? એવું તો નૈં કહું કે એની યાદ આવે છે, રાત છે, વરસાદ છે ને ત્રીજી ચા છે દિલ. દર્દનું કારણ હતું ચોમાસું દર વખતે, આ વખત તો તુંય થોડું વાંકમાં છે દિલ. હું હવે બહુ બ્હાર નીકળવાનું ટાળું છું. છે ઋતુ વરસાદની ને તાજો ઘા છે દિલ. એ લખે વરસાદ પર એકાદ બે ગઝલો, આપણે ચોમાસું આખું ગાલગા છે દિલ. -રિન્કુ રાઠોડ 'શર્વરી'

Read moreDetails

આસક્તિ જ આનંદનું મૂળભૂત કારણ છે

by iGujju
0
74
વ્યક્તિને તેની ક્રિયાથી નહીં ઇરાદાથી ઓળખો
મિક્સ

કદાચ શીર્ષક જોતા એવું થાય કે વાસ્તવમાં આનંદ આસક્તિમાં રહેલો છે વળી કદાચ મનમાં વિચાર પણ આવે કે લેખિકા શિલ્પા શાહ સર્વ શાસ્ત્રોના વિધાનથી તદ્દન વિરુદ્ધનું લખાણ કેમ લખી રહ્યા હશે અથવા શાસ્ત્રો વિરુદ્ધનું તત્વજ્ઞાન કેમ સમજાવી રહ્યા છે. પરંતુ ખરેખર એવું નથી લખાણની દિશા એ જ છે જે શાસ્ત્રોએ વર્ણવી છે પરંતુ આપણા બધાનો જીવનપર્યંત એ અનુભવ રહ્યો છે કે આનંદ આપણને જુદી જુદી આસક્તિ દ્વારા જ મળે છે એટલે આ અંગે લખવાની ઇચ્છા થઈ. આસક્તિ એટલે કહેવાતા સાંસારિક સ્નેહ સાથેનું ખેંચાણ. આપણને શરીર, સ્ત્રી, પુત્ર. સંપત્તિ, ઘર, સ્થાન, દેશ કર્મ-કાર્યો ઉપરાંત સંસારની અનેક ચીજવસ્તુઓનું ખેંચાણ છે, મોહ છે...

Read moreDetails

એક દિવસ એકાંતે બેસી.

by iGujju
0
141
સંતોષ ક્યાંય નથી
કવિતા

કર્યો સંબંધોનો સરવાળો,એક દિવસ એકાંતે બેસી, દીધી મેં પોતાને ગાળો! એક દિવસ એકાંતે બેસી. કોને કોને મળવામાં આ રહી ગયું મળવું પોતાને? ચાલને જીવ, મેળવીએ તાળો,એક દિવસ એકાંતે બેસી. મારા ઘરમાં મેળો મેળો તો પણ હું ખાલી ને ખાલી, જોયો મેં ગરબડ ગોટાળો, એક દિવસ એકાંતે બેસી. રોડાં રસ્તામાં નાખે છે,સરળ સફરને અટકાવે છે, ગાંઠ અણગમાની ઓગાળો,એક દિવસ એકાંતે બેસી. જે પરમની સાવ નિકટ છે, ટોળામાં એ મળે, વિકટ છે, મનમાં જે ટોળું છે, ટાળો, એક દિવસ એકાંતે બેસી. જે ટોળામાં ખોઈ બેઠા, સંભવ છે એ મળેય પાછો, સહજ પ્રણયનો સુંદર ગાળો, એક દિવસ એકાંતે બેસી! પોતીકા અજવાળાંની જો હોય...

Read moreDetails

જાણીતા જૂના અને સમકાલીન કવિઓના નામ અને તખલ્લુસ

by iGujju
0
141
જાણીતા જૂના અને સમકાલીન કવિઓના નામ અને તખલ્લુસ
મિક્સ

1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’ 2. ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’ 3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’ 4. લાભશંકર ઠાકર – ’લઘરો’ 5. નટવરલાલ પંડ્યા – ‘ઉશનસ’ 6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘ 7. હર્ષદ ત્રિવેદી – ’પ્રાસન્નેય ‘ 8. ભાનુશંકર વ્યાસ – ‘બાદરાયણ’ 9. ગૌરીશંકર જોશી – ‘ધૂમકેતુ ‘ 10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’ 11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘ 12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘ 13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’ 14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’ 15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘ 16. મણિશંકર રત્નજી ભટ્ટ –”કાન્ત’ 17. બાલારામ દેસાઈ...

Read moreDetails

દેશમાં નાના બાળકો માટેની કોરોના વેક્સિન ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે : સીરમ

by iGujju
0
66
દેશમાં નાના બાળકો માટેની કોરોના વેક્સિન ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે : સીરમ
મિક્સ

સીરમ ઇન્સ્ટિટયૂટના ગ્રૂપ EXIM ડિરેક્ટર પી સી નામ્બિયારે જણાવ્યું હતું કે, દેશમાં નાના બાળકો અને નવજાત શિશુઓ માટેની કોરોના વેક્સિન આ વર્ષે ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે અને ઓક્ટોબરમાં જ નાના બાળકોને તે આપવાનું શરૂ કરાશે. નવજાત શિશુને પણ જન્મના થોડા સમય પછી આ વેક્સિન આપી શકાશે. નામ્બિયારે કહ્યું હતું કે કોવિશીલ્ડનું ઉત્પાદન એપ્રિલથી દર મહિને ૨૦ કરોડ ડોઝ કરાશે. હાલ તેનું દર મહિને ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરાય છે. તેનું કોર્મિશયલ વેચાણ કરવું કે કેમ તે સરકારના આદેશો મુજબ નક્કી કરાશે. ભારતમાં કોરોનાની વેક્સિન આપવાની કામગીરી સૌથી ઝડપથી ચાલી રહી છે. ૩૦મીએ સાંજે ૭ વાગ્યા સુધીમાં ૩૭,૦૬,૧૫૭ લોકોને કોરોનાની...

Read moreDetails

વ્યર્થ પ્રયાસો

by iGujju
0
76
વ્યર્થ પ્રયાસો
મિક્સ

'હે ભગવાન !  આ નેટ ને અત્યારે જ સ્લો થવું હતું? ' મેં થાકેલાં અવાજે માઉસ પછાડ્યું. છેલ્લા દોઢ કલાકથી હું લેપટોપ સામે ઘ્યાન ધરીને બેઠી હતી. બસ દસ જ મિનીટ પછી મારી મહિનાઓની મહેનતનું પરિણામ મારા હાથ માં હશે. પણ નેટ છેલ્લી ઘડી એ જ દગો આપી ને મારો શ્વાસ ગળે અટકાવી રાખશે એનો અણસાર ન હતો. પણ, કહે છે ને કે ફેંસલો જ્યારે સપનાઓનો હોય ત્યારે ભલભલાના પગ ધ્રૂજે છે. આ વિતેલા સમયમાં મારા એક સપના માટે કેટલાય સપનાઓના ભોગ આપી દીધા હતા. મારી ક્લાસમેટ બધી ટીક- ટોક પર સ્લોમોશન અને ગીતોમાં વિડિયો અપલોડ કરે છે ત્યારે હું...

Read moreDetails

મંગળ ગ્રહની શુભાશુભ અસરો

by iGujju
0
241
પરાક્રમ અને શૌર્યનો કારક ગ્રહ – મંગળ
જ્યોતિષશાસ્ત્ર

મિત્રો, અગાઉના અંકોમાં આપણે સૂર્ય અને ચંદ્ર ગ્રહની શુભાશુભ અસરો જાણી. હવે આપણે મંગળ ગ્રહ પર ધ્યાન આપીશુ. જે મંગળ પરાક્રમી અને સાહસી બનાવે છે , તે જ મંગળ જો નીચ થાય તો કેવા અશુભ પરિણામો આપી શકે છે તેના પર આજે નજર નાખીશું અને એ સાથે તેના પ્રભાવો શુભ કરવા માટેના ઉપાયો જાણીશુ. મંગળ વ્યક્તિની કુંડળીમાં મજબૂત હોય તો વ્યક્તિને ખૂબ સારા પરિણામ મળે છે. મંગળ તેના મિત્ર ગ્રહો સાથે સારી અસરો આપે છે.  જો કોઈની કુંડળીમાં મંગળની સ્થિતિ નબળી હોય અથવા તે કષ્ટ ભોગવી રહ્યો હોય તો તે જાતક માટે સારું માનવામાં આવતું નથી. મંગળ તેના શત્રુ ગ્રહોથી...

Read moreDetails

“આંશિક ધિરાણ બાંયધરી યોજના (PCGS)”માં સુધારાને મંજૂરી

by iGujju
0
77
“આંશિક ધિરાણ બાંયધરી યોજના (PCGS)”માં સુધારાને મંજૂરી
મિક્સ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળ બેઠકે આંશિક ધિરાણ બાંયધરી યોજના (PGCS) લંબાવવા માટે મંજૂરી આપીને NBFC/ MFC/ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ (MF) દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા AA અથવા તેથી નીચેના રેટિંગ ધરાવતા (મૂળ/ એક વર્ષ સુધીની પ્રારંભિક પાકતી મુદત સાથેના રેટિંગ વગર પેપર સહિત) બોન્ડ્સ અથવા કોમર્શિયલ પેપર (CP)ની જાહેર ક્ષેત્રની બેંકો (PSB) દ્વારા ખરીદીમાં 20% સુધીના પ્રથમ નુકસાન માટે સોવેરિજન પોર્ટફોલિયો બાંયધરીને મંજૂરી આપી છે. મંત્રીમંડળે પૂલ કરવામાં આવેલી અસ્કયામતોની ખરીદી અંગે વર્તમાન PCGSમાં સુધારા માટે પણ મંજૂરી આપી છે જેમાં, તેના કવરેજમાં આ પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે- તારીખ 1.8.2018 પહેલાં એક વર્ષના સમયગાળા દરમિયાન માત્ર ટેકનિકલ કારણોથી SMA-1 અંતર્ગત જાણ કરવામાં આવેલા NBFC/HFCને યોગ્ય ઠેરવવા. અગાઉ આ સમયગાળા દરમિયાન SMA-1 SMA-2 અંતર્ગત જાણ કરવામાં આવેલા NBFC/HFCને આ યોજના અંતર્ગત અયોગ્ય ગણાવવામાં આવતા હતા. ચોખ્ખા નફાના માપદંડને ત્યાં સુધી હળવા કરવામાં આવ્યા છે કે, સંબંધિત NBFC/ HFCએ FY2017-18, FY 2018-19 અને 2019-20માંથી ઓછામાં ઓછા એક નાણાકીય વર્ષમાં તો નફો કર્યો જ છે. અગાઉ NBFC/ HFCને FY 2017-18 અને 2018-19માંથી ઓછામાં ઓછા કોઇ એક વર્ષમાં તો નફો કરવો જરૂરી હતો.. અસ્કયામતોના ઉદ્ધભવના માપદંડો હળવા કરવામાં આવ્યા છે જેથી પૂલ રેટિંગની તારીખથી ઓછામાં ઓછા છ મહિના પહેલાં સુધીના સમયમાં નવી અસ્કયામતોનો ઉદ્ધભવ  સામેલ કરી શકાય. અગાઉ માત્ર 31.3.2019 સુધીના ઉદ્ધભવ વાળી અસ્કયામતો આ યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતી હતી. પૂલ કરવામાં આવેલી અસ્કયામતોની ખરીદી માટે યોજના 30.6.2020થી લંબાવીને 31.3.2021 સુધી અમલમાં મૂકવામાં આવી છે.   વર્તમાન PCGS 11.12.2019ના રોજ બહાર પાડવામાં આવી હતી જેમાં BBB+ અથવા ઉપરના રેટિંગ ધરાવતી રૂપિયા 1,00,000 કરોડની કિંમતની પૂલ કરવામાં આવેલી અસ્કયામતો આર્થિક રીતે સદ્ધર NBFC/ MFC પાસેથી ખરીદવા બદલ PSBને 10% સુધીના પ્રથમ નુકસાન માટે સોવેરિજન બાંયધરી આપવામાં આવતી હતી. કોવિડ-19 મહામારીના ઉપદ્રવ અને તેના કારણે વ્યવસાયોમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે હવે NBFC અને HFC સહકાર આપવા માટે નવા માપદંડો અપનાવવામાં આવે તે જરૂરી થઇ ગયું છે - દેવાની બાજુએ NBFC/ HFC તેમજ MFI - કારણ કે નાના ઋણ લેનારાઓને ધિરાણ આપવામાં MFI પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા હોવાથી- દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા બોન્ડ/ CPની ખરીદી આવરી લેવા માટે સોવેરિજન બાંયધરી આપીને; અને અસ્કયામતો બાજુએ વર્તમાન PCGSમાં સુધારો કરીને તેનું કવરેજ વધુ વ્યાપક બનાવીને.   શિડ્યૂલનું અમલીકરણ: પૂલ કરવામાં આવેલી અસ્કયામતોની ખરીદી માટે અને યોજના અંતર્ગત નિર્દિષ્ટ કરેલા સમયગાળા અનુસાર બોન્ડ્સ/ CPની ખરીદી માટે ભારત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવતી આ એક વખતની આંશિક ધિરાણ બાંયધરીની વિન્ડો 31 માર્ચ 2021 સુધી અથવા પૂલ કરેલી અસ્કયામતોની અને બોન્ડ્સ/ CPની ખરીદી માટે સરકાર દ્વારા આપવામાં આવેલી બંને બાંયધરી સહિત જેના દ્વારા રૂપિયા 10,000 કરોડની કિંમતની બાંયધરી મળતી હોય, બંનેમાંથી જે વહેલા આવે તે તારીખ સુધી ખુલ્લી રહેશે. અસર કોવિડ-19ના કારણે ઉભી થયેલી કટોકટી અને તેના પરિણામે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના પ્રતિબંધોના કારણે લોનના કલેક્શન અને નવી લોનના વિતરણ બંનેમાં નકારાત્મક અસર પડી છે, તેમજ એકંદરે અર્થતંત્રને પણ મોટી હાનિ થઇ છે. તેના કારણે એવું માનવામાં આવે છે કે, આમની પાસેથી ધિરાણ લેતા માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) પર નબળા પ્રભાવોની અસરો સાથે NBFC/ HFC/ MFI ક્ષેત્રની અસ્કયામત ગુણવત્તાની સમસ્યાઓ ઉભી થવા ઉપરાંત, ધિરાણની વૃદ્ધિ ઘટી જશે તેમજ આ ક્ષેત્ર માટે ધિરાણ લેવાના ખર્ચમાં પણ વધારો થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. અસ્કયામતો બાજુએથી તો RBI દ્વારા મોરેટોરિયમની સુવિધા કરી આપવામાં આવી હોવાથી થોડી રાહત મળશે, પરંતુ દેવા બાજુએ આ ક્ષેત્રને વધુ પડકારોનો સામનો કરવો પડે તેવી સંભાવના જોવાઇ રહી છે. વર્તમાન યોજનાને લંબાવવાથી દેવા બાજુએથી ઉભી થતી ચિંતાઓ દૂર કરવામાં મદદ મળી રહેશે. વધુમાં, વર્તમાન PCGSમાં સુધારા કરવાથી અસ્કયામત બાજુએથી પણ આ યોજનાનું કવરેજ ઘણું વ્યાપક થઇ શકશે. NBFC, HFC અને MFI વપરાશની માંગ ટકાવી રાખવામાં તેમજ નાના અને મધ્યમ વિભાગોમાં મૂડી નિર્માણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા હોવાથી, તેમને કોઇપણ અવરોધ વગર ભંડોળ મળવાનું ચાલુ રહે તે જરૂરી છે અને લંબાવેલી PCGSના કારણે તેઓ પદ્ધતિસર આ કામગીરી કરવા માટે સમર્થ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.  

Read moreDetails

હવે કોરન્ટાઇન પછી કર્ફ્યુ ભંગનો સિક્કો

by iGujju
0
88
હવે કોરન્ટાઇન પછી કર્ફ્યુ ભંગનો સિક્કો
મિક્સ

જો આજે બહાર નીકળ્યા, તો તમારા કપાળ ઉપર વાગશે આ સિક્કો. જે રહેશે 60 દિવસ સુધી પોલીસ આ સ્ટેમ્પને લોક-ડાઉન અથવા કર્ફ્યુ તોડનારાઓના કપાળ પર મારવા જઇ રહી છે. કહેવામાં આવે છે કે આ સિક્કામાં મતદાનની શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 60 દિવસ સુધી રહેશે તમારા કપાળમાં.

Read moreDetails
Load More
Next Post
ગુજરાતનું સ્વર્ગ – સાપુતારા

ગુજરાતનું સ્વર્ગ - સાપુતારા

મલેકુલ મૌત

મલેકુલ મૌત

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.