શુક્રવારે કંપનીએ કહ્યું કે હવે આ સુવિધા ભારતમાં પણ ઉપલબ્ધ થશે. હવે પૈસા ચૂકવવાનું સંદેશા મોકલવા જેટલું સરળ હશે. વોટ્સએપ સાથે ભાગીદારી કરાયેલ બેંકોમાં આઇસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ અને જિઓ પેમેન્ટ બેંક છે. આ ડિજિટલ અર્થવ્યવસ્થામાં મદદરૂપ થશે. ચુકવણી માટે વપરાશકર્તાઓએ યુપીઆઈ પિન દાખલ કરવો પડશે. આ ચુકવણીમાં સુરક્ષા પણ છે. એન્ડ્રોઇડ યુઝર્સ તેમજ આઇઓએસ યૂઝર્સ પણ વોટ્સએપની આ સુવિધાનો આનંદ લઇ શકશે. હજી ઘણી વધુ સુવિધાઓ છે જે વોટ્સએપ પર શરૂ કરવામાં આવી છે. તેથી હવે વધુ સુરક્ષા સાથે આ સુવિધાનો આનંદ લો અને ડિજિટલ અર્થતંત્રનો એક ભાગ બનો.
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































