• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

સ્વતંત્ર્ય દિવસની ઉજવણીનો એક નવતર પ્રયોગ

iGujju by iGujju
in સામાજિક કર્યો
Reading Time: 1 min read
72 1
A A
0
82
SHARES
305
VIEWS
Share on WhatsappShare on Facebook

15 ઓગસ્ટના રોજ V Help Foundation, અમદાવાદ દ્વારા સ્વતંત્રતા મહોત્સવની ભવ્ય ઉજવણી ધામધૂમથી અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર, ઘાટલોડિયા ના દિવ્યાંગો ને દેશભક્તિ આધારિત મુવી બતાવીને કરવામાં આવી.

ત્રિરંગાથી સુશોભિત સંપૂર્ણ દેશભકિતયુક્ત વાતાવરણ માં આઝાદ ભારતના 60 જેટલા દિવ્યાંગો અને V Help Foundation ના કાર્યકરો એ ગરમાગરમ પોપકોર્ન અને કોલ્ડડ્રિંક્સ સાથે મુવી મસ્તી નો આનંદ માણ્યો. આ પ્રસંગે વી હેલ્પ ફાઉન્ડેશનના સક્રિય સભ્ય જૈમીન પટેલ અને શરદભાઈ શાહ દ્વારા આ આયોજનને સફળતા પૂર્વક હાથ ધરાયુ હતું.

આ સંસ્થાના ફાઉન્ડર સચિન શાહ એ વધુમાં જણાવ્યું હતું  “દિવ્યાંગોએ ગયેલા દેશભક્તિના જોશ ભર્યા ગીતો માં મારી માટી, મારો દેશ ની ભાવના ભારોભાર વ્યક્ત થતી હતી..આ તબક્કે ઉપસ્થિત સહુ મહેમાનો, કારકર્તાઓનો તેઓ  V Help Foundation તરફથી  આભાર વ્યક્ત કરે છે”

જય હિંદ, જય ભારત…

Related

Tags: v helpv help foundation
SendShare33Tweet21Scan
ADVERTISEMENT
Previous Post

રેતીમાં ભલેને રમતું, ધમકાવતા નહીં

Next Post

વિશ્વ વરિષ્ટ નાગરિક દિવસ

Related Posts

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ઉર્જા વુમન એવોર્ડ્સ – 7 નું ભવ્ય આયોજાન

by iGujju
0
64
વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ઉર્જા વુમન એવોર્ડ્સ – 7 નું  ભવ્ય આયોજાન
મહિલા દિવસ

વી હેલ્પ ફાઉન્ડેશન, જે મહિલાઓના સશક્તિકરણ અને સામાજિક સેવાઓ માટે સમર્પિત એક અગ્રણી સંસ્થા છે, તેણે ઉર્જા વુમન એવોર્ડ્સ – 7 નું સફળ આયોજાન કર્યું. આ એવોર્ડ સેરેમનીનું મુખ્ય ઉદ્દેશ તેમના-તેમના ક્ષેત્રમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરનારી અને સમાજમાં સકારાત્મક પ્રભાવ પાડનારી મહિલાઓને સન્માનિત કરવું હતું. સન્માનિત ઉર્જા એવોર્ડીઝ આ વર્ષે, 11 અદ્ભુત મહિલાઓ ને તેમના વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવી: • આરજે દેવકી – રેડિયો અને થિયેટર કળા ક્ષેત્રે પ્રભુત્વ ધરાવનાર • પાયલ વૈદ્ય – ગાયન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર • લેફ્ટિનન્ટ કર્નલ ડો. કમલપ્રીત સગ્ગી (સેવાનિવૃત) – ડિફેન્સ (રક્ષા) ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરનાર • ભૈરવી હેમંત...

Read moreDetails

વી હેલ્પ દ્વારા ઉજવાયું અનોખું સુરક્ષાબંધન

by iGujju
0
81
વી હેલ્પ દ્વારા ઉજવાયું અનોખું સુરક્ષાબંધન
સામાજિક કર્યો

રાખડી ના તાંતણે જન્મોથી ગુંથાણી, ભાઈ - બહેનના પ્રેમની અમર કહાણી.. V Help Foundation ની મહિલા પાંખ (Lady Wing) દ્વારા ભાઈ બહેનના પ્રેમની આ અમર કહાણી ની ગાથા માં ભારતી ના સપૂતો, Real Heroes એવા નરોડા ફાયર સ્ટેશન ના ફાયર ફાઈટર્સ જવાનો ને સુરક્ષા બંધન અને સોલા પોલીસ સ્ટેશન, S G Highway ખાતે ભારતીય પોલીસ ફોર્સ ના જાંબાઝ જવાનો સાથે Rakhi with Khaki ના વિશેષ કાર્યક્રમ દ્વારા જીવંત કરવામાં આવી... V Help Foundation ની બહેનો દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસ ફોર્સના જવાનો ને રક્ષા બાંધી તેમની સુરક્ષા અને નિરામય. દીર્ઘાયુ ની ઈશ્વર ને પ્રાર્થના કરી હતી.. ચીફ ફાયર ઓફિસર શ્રી...

Read moreDetails

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ સેમિનારનું આયોજન

by iGujju
0
93
ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ સેમિનારનું આયોજન
સામાજિક કર્યો

અમદાવાદના નિકોલ વિસ્તારમા આવેલ સૃષ્ટિ વિદ્યાવિહાર શાળામાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ નિષ્ણાત અમનદીપ સિંઘ ગોત્રા દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ આપવામાં આવી હતીજેમાં 60થી વધુ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રક્ષણાત્મક તકનીકો શીખી હતી. સેમિનારમાં અમનદીપ સિંઘ ગોત્રા અને તેમની ટીમે શાળાની વિદ્યાર્થીનીઓ ને શીખવ્યું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન- સ્નેચિંગ બળાત્કાર વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું. ટ્રેનીંગ દરમ્યાન વિધાર્થિનીઓને સ્વ - બચાવ 10 સંવેદનશીલ ભાગો પર હુમલો કરવાની રીત શીખવવામા આવી હતી જેનાથી તેઓ...

Read moreDetails

એક અનેરો ફ્રેન્ડશીપ ડે

by iGujju
0
70
એક અનેરો ફ્રેન્ડશીપ ડે
સામાજિક કર્યો

અમદાવાદ, 04 ઓગસ્ટ, વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે કેન્સર જેવી જીવલેણ બીમારીનો સામનો કરી રહેલા 50 બાળકોને આજે ફ્રેન્ડશીપ બેલ્ટ અને ગિફ્ટ આપવામાં આવી. વી હેલ્પ NGOના કો-ફાઉન્ડર વિઝન રાવલે જણાવ્યું હતું કે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે એક નવતર પ્રયોગ કરાયો હતો, આ દિવસે તેઓએ Gujarat Cancer Research Institute, Civil , Asarva ખાતે 50 એવા બહાદુર બાળકોને ફ્રેન્ડશીપ બેલ્ટ અને ગિફ્ટ આપી જેઓ કેન્સર જેવી જીવલેણ બીમારીનો સામનો કરી રહ્યા છે અને પીડાદાયક કીમો, દવાના બાટલાઓ અને સતત ઇન્જેક્શન વચ્ચે જીવી રહ્યા છે. આ નિમિત્તે તેઓને ડ્રોઈંગ બુક, ગેમ અને માસ્ક જેવી મનોરંજક સામગ્રી તથા થર્મોમીટર, સાબુ , જેવી...

Read moreDetails

ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” વૃક્ષારોપણ અભિયાન શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ સાથે ભવ્ય કાર્યક્રમમાં પરિણમ્યું

by iGujju
0
337
ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” વૃક્ષારોપણ અભિયાન શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ સાથે ભવ્ય કાર્યક્રમમાં પરિણમ્યું
સામાજિક કર્યો

પર્યાવરણના સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતાના નોંધપાત્ર પ્રદર્શનમાં, ચિરિપાલ ગ્રૂપ અને મિર્ચીએ અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમ સાથે “ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૃક્ષારોપણ અને ઈ-વેસ્ટ ડોનેશનને પ્રોત્સાહિત કરવાના હેતુથી બનેલી આ પહેલમાં મેયર પ્રતિભાબેન જૈન, રોનક ચિરીપાલ, વંશ ચિરીપાલ, જ્યોતિપ્રસાદ ચિરીપાલ અને ફિલ્મ “ત્રિશા ઓન ધ રોક્સ”ની સ્ટાર કાસ્ટ સહિત શહેરના અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી. તેમની હાજરી આ પહેલના મહત્વ અને હરિયાળા શહેરને પ્રોત્સાહન આપવાના તેમના સમર્પણને દર્શાવે છે.   “ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા”પહેલ, જે 5 જૂન, પર્યાવરણ દિવસના રોજ શરૂ થઈ હતી, તેમાં અમદાવાદના લોકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. રહીશોએ તેમના રોપાઓ માટે અરજી કરીને...

Read moreDetails

નામ નહીં, પણ જેમનું કામ બોલે છે, તેવાં સન્માનના સાચા હકદારોની થઈ રહી છે ખોજ !

by iGujju
0
542
નામ નહીં, પણ જેમનું કામ બોલે છે, તેવાં સન્માનના સાચા હકદારોની થઈ રહી છે ખોજ !
જાણવા જેવું

દરિયામાં દુર્લભ મોતી તો અનેક હોય, પણ તેને શોધવા ડૂબકી લગાવવી પડે. પત્થરોના ઢગલાં વચ્ચે કિંમતી રત્ન કયું, એ તો પારખું નજરો જ જાણી શકે. ગુજરાતીમાં કહેવત છે કે સિંહોના ટોળા ન હોય. કારણ કે એકલા સાવજ આગળ તો, ટોળાના ટોળા પણ પાણી ભરે. ત્યારે આવા સાવજ સરીખા, દુર્લભ મોતી જેવા અને કિંમતી રત્નો જેવાં લોકોને ભીડમાંથી શોધવાનો અવસર એટલે 'ખોજ'. તું ખુદ કી ખોજમેં નિકલ તું કીસ લિયે હતાશ હૈ... તું ચલ, તેરે વજૂદ કી સમય કો તલાશ હૈ ખોજ એવાં લોકોને શોધવાનો અવસર છે, કે જેની ખુદ સમય પણ રાહ જોઈ રહ્યું છે. એવી પ્રતિભાઓ કે જેમના માટે...

Read moreDetails

આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે નિમિત્તે ઉર્જા એવોર્ડ્સ 6.0 અંતર્ગત 21 નારી રત્નોને સન્માનિત કરવામાં આવ્યા

by iGujju
0
750
આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે નિમિત્તે ઉર્જા એવોર્ડ્સ 6.0 અંતર્ગત 21 નારી રત્નોને સન્માનિત કરવામાં આવ્યા
સામાજિક કર્યો

ગત સપ્તાહમાં વિશ્વ મહિલા દિવસ નીમીત્તે વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા એક ઉર્જા એવોર્ડ્સ 6.0 નું આયોજન થયું હતું. જે અંતર્ગત 21 મહિલાઓને ઉર્જા એવોર્ડ્સ દ્વારા સન્માનિત કરાયા હતા. પાછલા પાંચ વર્ષથી સતત ચાલતા આ આ એવોર્ડડ્સ માં પ્રથમ વખત 11 ની જગ્યાએ 21 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમે કિન્નલ નાયક દ્વારા ઉત્તમ એંકરિંગનો પરિચય અપાયો હતો એટલુંજ નહિ પરંતુ આ વખતે ખાસ સન્માનનું બિરુદ આપવામાં આવ્યું હતું જે અમદાવાદના વીર સૈનીક મહિપાલસિંહ વાળાની માતા શ્રીમતી જનકબેન વાળાને અપાયું હતું. તેઓ કાશ્મીરમાં આતંકવાદી સાથે લડાઈમાં શાહિદ થયા હતા. આ કાર્યક્રમના આયોજક તથા સંસ્થાના કો ફાઉન્ડર વિઝન રાવલે જણાવ્યું હતું કે...

Read moreDetails

પ્રકાશનો તહેવાર

by iGujju
0
264
પ્રકાશનો તહેવાર
દિવાળી

દીવા: રંગબેરંગી વિવિધ પ્રકારના માટીના કોડિયાં;  અને કેટલાકમાં મારી બહેનોના હાથથી કરેલું ચિત્રકામ પણ છે. અમુક ફકત કોળિયા છે અને અન્યમાં મીણ ભરેલું છે.   મારા ટોપલામાં દીવા જ સાબિતી આપે છે કે દિવાળી છે, નહીં તો હું અને મારો આઠ સભ્યોનો પરિવાર ક્યારેય કંઈપણ ઉજવવાની સ્થિતિમાં નથી હોતા. અમને તહેવારોનો અર્થ જ નથી ખબર. તમે એકદમ સચોટ અનુમાન લગાવ્યું. અમે નિરાધાર છીએ, એટલા ગરીબ કે રોજ કૂવો ખોદો અને રોજ પાણી પીવો. તેથી, નવા કપડાં, મીઠાઈઓ અને ફટાકડાનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો. અમે એવી દયનીય પરિસ્થિતિમાં જીવીએ છીએ કે જાતે બનાવેલા દીવાથી અમારી ઝૂંપડીને શણગારવાનું પણ પોસાય...

Read moreDetails
Load More
Next Post
વિશ્વ વરિષ્ટ નાગરિક દિવસ

વિશ્વ વરિષ્ટ નાગરિક દિવસ

વિશ્વાસની કિંમત

વિશ્વાસની કિંમત

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.