• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

મિત્તલ ખેતાણી

iGujju by iGujju
in કવિતા, ગુજ્જુ ગપશપ, મોજ મસ્તી
Reading Time: 1 min read
27 1
A A
0
31
SHARES
115
VIEWS
Share on WhatsappShare on Facebook

વિરોધીઓ અહીં ટેકેદાર બની જાય છે
ટેકેદાર અહીં ભાગીદાર બની જાય છે

શાસક-વિરોધ પક્ષ જેવું છે ક્યાં કશું
સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

દેશ વેચવાનો એ જ તો છે ફાયદો
ભૂખડ પણ માલદાર થઈ જાય છે

કોક ખેંચીને કાઢે ત્યારે જ નીકળે છે
નેતા ખુરસી સાથે ગુંદર થઈ જાય છે

જે ક્યાંય ના ચાલે તે અહીં ચાલે છે
ફાટેલી ખોટી નોટ ચલણ થઈ જાય છે

આ જ હાલત છે તમામ પક્ષોની તેથી
રાજકારણ સાવ બદતર થઈ જાય છે

મની,મસલ પાવરવાળાં બની શકે નેતા
મોરલવાળાં ફક્ત કાર્યકર રહી જાય છે

દસકાંઓ સુધી વફાદારો બુંગણ પાથરે
પક્ષ પલટું ખુરસીમાં સવાર થઈ જાય છે

જેની સામે લડયાં પક્ષ માટે સતત એનો
પક્ષનાં નેતા તરીકે સ્વીકાર થઈ જાય છે

સારાં આવતાં નથી રાજકારણમાં તેથી
નરસાંને મોકળું ખેતર થઈ જાય છે

સતા,પૈસો શાસક ને વિરોધી વહેંચી લ્યે
છેલ્લે પ્રજા લાચાર,નાદાર રહી જાય છે

-મિત્તલ ખેતાણી

Related

Tags: મિત્તલ ખેતાણી
SendShare12Tweet8Scan
ADVERTISEMENT
Previous Post

આવો સમજીએ “વિશ્વપર્યાવરણ દિનની” વૈજ્ઞાનિક ઉજવણી કેવી રીતે થાય?

Next Post

નભોમંડળના નવરત્નો (લાલકિતાબ આધારિત)

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

એટલું દૂર પણ જવાય નહીં!

by iGujju
0
78
સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન
i - ગુજ્જુ

જાતને ઓળખી શકાય નહીં! એટલું દૂર પણ જવાય નહીં! ધન તમારું તો પારકી થાપણ, જાત પર ખર્ચ જે કરાય નહીં! જીતવાનું જ લક્ષ્ય જેનું હોય, એની સાથે કદી રમાય નહીં. છાત્ર માટે ગુરુ તો હોય જ છે, બાકીનાનો કોઈ ઉપાય નહીં! સમજી સમજાવી ન શકો જે ખુદ, એટલું, એવું તો લખાય નહીં! વાર હથિયારનો તો ટાળી શકો, ઢાલથી તો કદી બચાય નહીં! જીદ કરે, એ તો નાનું બાળક છે, મન જે માંગે બધું અપાય નહીં! સંદીપ પૂજારા

Read moreDetails

જો દીકરો ફોટો પાડે તો

by iGujju
0
70
જો દીકરો ફોટો પાડે તો
કવિતા

નમતો સૂરજ ગમતો લાગે જો દીકરો ફોટો પાડે તો જામ જીવનનો ઝમતો લાગે જો દીકરો ફોટો પાડે તો સૂરજને પાછળ મુકીને પડછાયો આગળ લંબાતો સૂરજને પણ દમતો લાગે જો દીકરો ફોટો પાડે તો એકલની પગદંડી જેવા સૂને મારગ ચાલ્યો જાતો એ મારગ ધમધમતો લાગે જો દીકરો ફોટો પાડે તો સૂરજ એ,, આકાશ છે એ, ને સમય સાંજનો એ જ છતાંયે વહેતો તોયે થમતો લાગે જો દીકરો ફોટો પાડે તો કેમેરાના લેન્સની સાથે ભાર જીવનનો એને હાથે હસતાં હસતાં ખમતો લાગે જો દીકરો ફોટો પાડે તો ચાલ્યો દોડ્યો હાંફ્યો ત્યારે આજે અહીંઆ પહોંચ્યો છું હું થાક જીવનનો શમતો લાગે જો દીકરો...

Read moreDetails

એક સૈનિકનું ખંત

by iGujju
0
72
એક સૈનિકનું ખંત
i - ગુજ્જુ

યુદ્ધના પ્રચંડ વાવાઝોડાના હૃદયમાં, જ્યાં હિંમત હોય છે ઉમદા સ્વરૂપમાં. ત્યાં એક સૈનિક, બહાદુર અને નીડર, ખંત તેનો બખ્તર, વતનની રક્ષા તેની ફિકર. અતૂટ શક્તિ ધરાવે શૂરવીર સૈનિક, દરેક શ્વાસે આગળ વધે આ સાહસિક. ખંતીલું ખંત તેને આપે માર્ગદર્શન, ન લેશે વિરામ જો ન થાય વિજય દર્શન. ઊંડી બિહામણી ખાઈમાં, જ્યાં ભય વસે છે, નિર્ભય સિપાહી દુશ્મનોનો સામનો કરે છે. સક્રિય ખંત છે તેની વિશ્વસનીય ઢાલ, આ શૂરવીરતા છે દેશભક્તિનો કમાલ. જ્યારે આશા ઝાંખી થાય કે સાથીઓ પડી ભાંગે, ત્યારે તેનું અચળ ખંત ભીતર અગ્નિ પ્રજ્વલિત કરે. સદાકાળ સરહદની રક્ષા કરે વીર જવાન, ન ક્યારેય ભુલાશે એમનું આ બલિદાન! ફોલ્લી...

Read moreDetails

મચ્છર

by iGujju
0
86
મચ્છર
મોજ મસ્તી

છોકરી એ એક પોસ્ટ મૂકી - "હાથ ઉપર મચ્છર કરડી ગયું..! પોસ્ટ વાંચતા જ ધરતી ફાડી ને અચાનક પાતાળમાંથી પ્રગટ થયેલાં બાયુંઘેલી સેવાભાવી લોકો ની એ પોસ્ટ પરની અમુક કોમેન્ટું...👇 •⁠ ⁠ઓહ માય ગોડ...જાનું, તું ઠીક તો છે ને...? •⁠ ⁠હું એ નાલાયક મચ્છર નું લોહી પીઇ જઈશ... •⁠ ⁠એવાં મચ્છરો ને તો પૈદા થવાનો કોઈ હક જ નથી... •⁠ ⁠તું ખાલી એનું એડ્રેશ આપ, બાકીનું બધું હું સંભાળી લઈશ... •⁠ ⁠ઓહ બેબી, તું તારું ધ્યાન રાખજે... •⁠ ⁠હું હમણાં ઘરે આવું છું પછી આપડે હોસ્પિટલ જઈશું. તને મચ્છર નું ઇન્ફેક્શન પણ લાગી શકે છે... •⁠ ⁠એવા મચ્છર જન્મતાની સાથે...

Read moreDetails

મિત્રો

by iGujju
0
85
મિત્રો
કલા-સાહિત્ય

બીજી કોઈ તકલીફથી એ ડરવા નહીં દે, મિત્રો ભલે હેરાન કરે, કરવા નહીં દે. દુઃખ દર્દનો ઊગશે કદી જો છોડ જીવનમાં, મિત્રો હશે જો સાથે તો પાંગરવા નહીં દે! જલસા કરે ને વાપરે ધન રોજ તમારું, મિત્રો કદી ઝોળી બીજે પાથરવા નહીં દે. જાણે છે તમારાથી વધુ તમને જો મિત્રો, તો વાત હૃદયમાં કોઈ સંઘરવા નહીં દે. બે ચાર હશે, કે જે કરે જીવવું મુશ્કેલ, બે ચાર એ મિત્રો જ વળી મરવા નહીં દે! સંદીપ પૂજારા

Read moreDetails

જેવું ઈચ્છો, બધું તો થાય નહીં!

by iGujju
0
74
જેવું ઈચ્છો, બધું તો થાય નહીં!
કલા-સાહિત્ય

જેવું ઈચ્છો, બધું તો થાય નહીં! તોય જીવનને કંઈ ત્યજાય નહીં! એવી લાંબી સફર કરાય નહીં! 'મિત્ર' થી 'શત્રુ' તો થવાય નહીં! બહાર ભિક્ષુકની હોય લાંબી કતાર, એવા મંદિર કદી ચણાય નહીં! કોઈ સહેલાઈથી ભૂલે તમને, એ જ ઘટના પછી ભુલાય નહીં! એ તો ગંગા છે જ્યાં ને ત્યાં ન વહે! હર કોઈ સામે તો રડાય નહીં! ખુદ ભૂલી જાય એના ઈશ્વરને કોઈને એટલા પૂજાય નહીં! ધર્મ પહેલો બધા જ ધર્મોનો, લાગણી કોઈની દુભાય નહીં! સંદીપ પૂજારા

Read moreDetails

ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

by iGujju
0
83
ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…
જાણવા જેવું

ઘણાંને ઘરનો જબરો મોહ હોય છે. બધું ઘરનું જ જોઈએ. ખાવાનું ઘરનું, સૂવાનું ઘરનું, ઘરવાળી ઘરની...જોકે, ઘરવાળી તો ઘરની જ હોય ! બહારની હોય તોય ઘરમાં ન ચાલે. એ ખરું કે પરણે નહીં ત્યાં સુધી, છોકરો બહારનું ખાઈને જ મોટો થતો હોય છે. ભણવાનું ગામની બહાર હોય તો છોકરો મેસમાં ખાઈને બધું 'મેસ' કરતો હોય છે ને સિલકમાં મેશ જેવો જ રહી જતો હોય છે. એ બિચારો તો છેક પરણે ત્યારે ઘરનું ખાતો થાય છે. મારું પણ એવું જ હતું. નાનો હતો ત્યારે બાએ કોળિયા ભરાવેલા, તે પછી તો રજાઓમાં ઘરે જવાનું થતું તો ઘરનું ખાવાનું મળતું. એ પછી નોકરી...

Read moreDetails

કુંભના મેળા ને કાકી …

by iGujju
0
73
કુંભના મેળા ને કાકી …
ગુજ્જુ ગમ્મત (Jokes)

કાકી થી કંટાળેલા કાકા કાકીને છોડીને પાછા આવવાના ઈરાદાથી કાકીને કુંભના મેળામાં લઈ ગયા..હવે બન્યું છે એવું કે, કાકી ને તો કુંભ ના મેળામાંથી આવી ગયા ને અઠવાડીયુ થયુ પણ કાકાના કોઈ વાવડ નથી . કાકા ગંગામાં ડુબકી લગાવવા ગયા ત્યારે કાકી.. .કાકા નો મોબાઈલ પાકીટ અને કપડાનો થેલો લઇને આવતા રહ્યા છે. 😀 કાકી મનમાં બબડતા હતા." જતાની બે ટીકીટ અને વળતાની એક ટીકીટ બુક કરાવી હતી..." ડોહા.... ફરજે હવે નાગા બાવા ભેગો...

Read moreDetails

તેં સીવેલા સંબંધોને આજે પણ પ્હેરું છું વટથી

by iGujju
0
67
તેં સીવેલા સંબંધોને આજે પણ પ્હેરું છું વટથી
કલા-સાહિત્ય

તેં સીવેલા સંબંધોને આજે પણ પ્હેરું છું વટથી, દિલ દઈને લીધેલા ટાંકા, એમ નથી કૈં તૂટતા ઝટથી! આવી રીતે ધોળે દિવસે, પડછાયો થૈ સાથે ના ફર, ઈર્ષ્યા થાશે સૂરજને પણ, તારી મારી આ ઘરવટથી! કૂવાકાંઠો પડખે છે પણ બેડું તોય રહ્યું છે ખાલી, લેણાદેણી ક્યાં છે મારે એક ટકો પણ આ પનઘટથી? સઘળી વાતે સુખ છે કિન્તુ નાની સરખી મુશ્કેલી છે, ઘર છે મારું આ કાંઠે ને પ્રીત કરી છે સામા તટથી! અટકાવું તો ખિન્ન થશે ને ધમકાવું તો ઓર વટકશે, કામ ખરેખર લેવું પડશે, ઇચ્છા સાથે સમજાવટથી! તારી જેમ નથી વેડફતો, ગમ્મે ત્યારે માંગી જોજે, આંસુના પ્રત્યેક ટીપાનો રાખું...

Read moreDetails
Load More
Next Post
નભોમંડળના નવરત્નો

નભોમંડળના નવરત્નો (લાલકિતાબ આધારિત)

નથી કોઈ તારામાં વિધી મદિરા

નથી કોઈ તારામાં વિધી મદિરા

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.