આસન કરવાની રીત:-
સર્વાંગાસન કરવા માટે પીઠ પર સીધા સુઈ જવું. પગને ઉપરની તરફ લઈ જવા. તથા હાથને પીઠ પર મૂકી ટેકો આપવાનો. તેની કોણી જમીન પર રહેવી જોઈએ. 30-60 સેકન્ડ સુધી આ અવસ્થામાં રહેવું અને ફરી કરતું રહેવું.
સાવચેતી:-
સર્વાંગાસન કરતી વખતે તમને તમારી ગરદનની સૌથી વધારે કાળજી રાખવી. ઉતાવળ કરશો નહિ.
ફાયદા:-
1) બુદ્ધિ તેજ થાય છે.
2) પેટની ચરબી ઘટે છે.
3) શરીરમાં બધી જગ્યાએ રક્ત પહુચે છે. તેથી તેની ક્ષમતા વધે છે.
4) ઘણા રોગોને અટકાવે છે.
તો હવે આ આસન કરો અને મેળવો એક સુસ્ત શરીર.


















































