• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

વધુ પડતું વિચારવું

આ લેખે ૨૨૫ માંથી બીજું ઇનામ જીત્યું હતું

iGujju by iGujju
in યુવા વિશેષ, i - ગુજ્જુ, ગુજજુકેશન, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
63 1
A A
0
72
SHARES
265
VIEWS
Share on WhatsappShare on Facebook

આહાર અને વિચાર. પ્રાચીન કાળથી આપણે સાંભળતા આવિયા છે, કે આ બે વસ્તુ મનુષ્યને બનાવે અથવા બરબાદ કરી શકે છે. આહાર તો આપણે પેટમાં નાખીએ, પરંતુ વિચાર? તેઓ આપણા સંજોગો અને અન્ય લોકો સાથેની ક્રિયાપ્રતિક્રિયા અનુસાર આપણા મગજમાં જન્મે છે. તદઉપરાંત, વિચારોનો સીધો સંબંધ આપણી ભાવનાઓ સાથે જોડી શકાય. વાસ્તવમાં કેટલીકવાર તેઓ વિનિમયક્ષમ લાગે છે.

ઘણી વખત, આપણું વર્તન, વલણ અને વ્યસ્ત જીવનશૈલી આપણને વિચારોના પ્રકાર અને તેનાં પરિમાણ પર પ્રતિબિંબિત કરવાની પરવાનગી નથી આપતા, જે આપણા મન પર પ્રભુત્વ ધરાવે છે, અને આ આખરે આપણને શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ તરફ દોરી જાય છે.

આ પ્રેરક લેખ આપણા વિચારોનું સંચાલન કરવા અને તેમને નિયંત્રણની બહાર ભટકવા ન દેવા વિશે છે.

ઉદાહરણ 1: મન-વાંચન

“મેડમ, આપણે બાળકોને પ્રખ્યાત વૈજ્ઞાનિકોના અવતરણો લખેલા બુકમાર્ક્સ બનાવવાનું કહી શકીએ છીએ.”

“મિસ કુંજન, આપણે ઇચ્છીએ છીએ કે બાળકો સરળ પ્રયોગો કરે અને પોતે બનાવેલા પ્રોજેક્ટ પ્રદર્શિત કરે, એવું નથી જોઈતું જેમાં કોઈ પણ વસ્તુમાં માતાપિતા ઘરેથી તૈયાર કરીને મોકલે.”

આચાર્યશ્રીએ કડક અવાજમાં ટિપ્પણી કરી અને બાકીના સ્ટાફમાં એક ધીમું હાસ્ય ફેલાઈ ગયું. તમામ શિક્ષકો આચાર્યની કેબિનમાં આગામી વિજ્ઞાનના પુનઃપ્રવૃત્તિ પર વિચાર મંથન કરવા માટે ભેગા થયા હતા. મીટિંગ પછી, કુંજન અતિશય બેચેન થઈ ગઈ, અને તેનો આખો દિવસ અન્ય લોકોની ચકાસણી કરવામાં પસાર થયો. “નક્કી બધા મારા વિશે જ ગપસપ કરતા હશે. જરૂર તેઓ મારા પર હસતા હશે.” બાકી શિક્ષકોની દરેક વર્તણૂકને તેણે વ્યક્તિગત રૂપે લીધું અને આ જ ચિંતામાં ને ચિંતામાં સાંજ પડી ગઈ.

ઉદાહરણ 2: આપત્તિજનક

મિત્તલે તેના પુત્રના પ્રેમ લગ્ન માટે સંમતિ આપી હતી. તે ઉર્વશીને પણ મળી હતી, જે આધુનિક, આઉટગોઇંગ અને કારકિર્દીની વિચારસરણી ધરાવતી વ્યક્તિ હતી. તેમની પ્રથમ મુલાકાતમાં તેને ઉર્વશી નિખાલસ અને આદરણીય લાગી. તેમ છતાં, લગ્નની તૈયારીઓ સાથે મિત્તલનું મન આપત્તિજનક અને વિચલિત મોડ પર ચાલ્યું ગયું. તેના મગજમાં હજારો ચિંતાતુર વિચારો ફર્યા કરતા હતા. “શું લગ્ન પછી ઉર્વશી તેની અસલિયત બતાવશે? શું તેને ઘરકામ કરવાનું નહીં ગમતું હોય તો? શું તે અલગ રહેવાની માંગ કરશે? શું મારો પુત્ર ફક્ત તેની જ વાત સાંભળશે?”

અને……. આવા પ્રશ્નનો કોઈ અંત જ નહોતો. મિત્તલનું મન સદૈવ વ્યાકુળ રહેવા લાગ્યું અને એના જીવને જરાપણ શાંતિ નહોતી. તેથી દેખીતી વાત છે, તે લગ્નની પ્રક્રિયાનો આનંદ માણી ન શકી. જ્યાં કાઈ જ નહોતું, એમાંથી વગર મફતના ઉભા કરેલા પહાડના કારણે તેનું બીપી હાઈ થઈ ગયું.

ઉદાહરણ 3: ઊંડી વિચારણા

એક ગેરસમજને કારણે રોહનનો તેની બહેન રીટા સાથે ભારે ઝઘડો થયો. થોડીકવારમાં, દલીલનો મુખ્ય મુદ્દો ભુલાઈ ગયો, અને પછી આગળનો ઝઘડો ભૂતકાળના હાડપિંજર ખોદવા પર ચડી ગયો. તે બનાવનો દુઃખદ અસર લાંબા સમય સુધી રોહનના હૃદય પર રહ્યો. ન ફક્ત તેણે એના પર વ્યાપક આંતરિક વિચાર કર્યો, પરંતુ તે રીટાની સાથે લડાઈ જીતવા માટે બીજું શું કહી શકતો હતો, તેની પણ કલ્પના કરવા લાગ્યો. આ પ્રક્રિયામાં, તેણે તેની ભૂખ ગુમાવી દીધી અને મહિનાઓ સુધી અશાંતિપૂર્ણ રાત પસાર કરી. તદઉપરાંત, મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી ધ્યાન સાથે તેની શાંતિ સુદ્ધા ગાયબ થઈ ગઈ.

ઉપરોક્ત તમામ એપિસોડ એક સામાન્ય નકારાત્મક વર્તનને પ્રતિબિંબિત કરે છે; વધુ પડતું વિચારવું! આપણે બધા આખો સમય વિચારતા હોઈએ છીએ. હકીકતમાં જોવા જઈએ, તો આપણા મગજમાં ચોવીસ કલાક વિચારો ફરતા જ હોય છે. તો પછી ઓવરથિંકિંગ શું છે અને તે કેવી રીતે અલગ છે? શબ્દકોશ મુજબ, અતિશય વિચારવાનો અર્થ થાય છે કે કોઈ એક વસ્તુ વિશે વધુ પડતું અથવા ખૂબ લાંબા સમય સુધી વિચારતા રહેવું.

ઓવરથિંકિંગ આપણને થકવી નાખે. વિચિત્ર યોજનાઓ તમારા મગજમાં ઉબજી આવે, જે સાવ તથ્ય વગરના હોય, તદ્દન પાયા વગરની વાતો. સતત વધારે વિચારવાથી સમસ્યાનું નિરાકરણ લાવવાનું મુશ્કેલ થઈ પડે, કારણ કે તમે ચિંતાના વિષયનું તોલમોલ કરવામાં એટલા વ્યસ્ત થઈ જાવ, કે તેને જરૂરત કરતાં વધુ સમય આપવા લાગો.

પણ મિત્રો, ફિકર કરવા જેવું નથી. લોકો અને સંજોગો પ્રત્યેના આપણા અભિગમમાં એક નાનો ફેરફાર, આપણા જીવનમાં પ્રશંસનીય પરિવર્તન લાવી શકે છે, જે તેને વધુ શાંતિપૂર્ણ, સુખી અને સ્વસ્થ બનાવી દેશે.

વાસ્તવિક બનો. આપણને લોકો, પરિસ્થિતિઓ અને આપણી જાત પાસેથી અપેક્ષાઓ હોય છે. તેમાં કંઈ ખોટું નથી. પરંતુ વાસ્તવિકતાની ચકાસણી કરો. તમારી જાતને પ્રશ્ન પૂછો, શું તમારી ધારણાઓ વાસ્તવિક છે અથવા તે પહોંચની બહાર છે, અશક્ય છે કે લગભગ કલ્પનાનો ભાગ છે? જ્યારે અપેક્ષાઓ પૂરી થતી નથી, ત્યારે આપણે હતાશા અનુભવીએ છીએ અને વિચારમાં પડી જઈએ છીએ. સમજદારીપૂર્વક લક્ષ્ય નક્કી કરવા જેને પ્રાપ્ત કરી શકાય, તો ઊંડી વિચારસરણીમાં ઘટાડો શક્ય છે.

હેમંત હંમેશા માનીને ચાલ્યો કે તેનો દીકરો તેના પગલે ડૉક્ટર બનશે. પરંતુ જ્યારે હાર્દિકે જાહેર કર્યું કે તે ટ્રાવેલ ફોટોગ્રાફી કરવા માંગે છે, ત્યારે હેમંતને આઘાત લાગ્યો. એનું મગજ ફરી ગયું, અને વધુ પડતી વિચારણા અને આંતરિક લડાઈ ચાલુ રહી, જ્યાં સુધી હાર્દિકે પોતાને સફળ સાબિત ન કર્યો. હેમંતને એહસાસ થયો કે ટ્રાવેલ ફોટોગ્રાફીના વ્યવસાયમાં હાર્દિક કુશળ તો હતો જ, પરંતુ એમાં ફાયદો પણ ઘણો હતો. તદઉપરાંત, હરવું, ફરવું, આનંદ મેળવવો એ ઉમેરાયેલ બોનસ હતું.

ઘણી વખત વધુ પડતું વિચારવું સમસ્યાને તેના વાસ્તવિક પ્રમાણ કરતા વધુ વિશાળ બનાવી નાખે છે, જેના લીધે તમે હેબતાઈ જાવ. આમ ન કરવું. એના કરતાં, વાસ્તવિક મુદ્દાને ધ્યાનમાં રાખી, તેને નાના કાર્યોમાં વિભાજીત કરો. એક સમયે એકનો સામનો કરો અને ટૂંક સમયમાં તમને એહસાસ થશે કે સમસ્યા હવે સમસ્યા રહી જ નથી.

જ્યારે નવી પરણેલી નેહાને વીસ મહેમાનો માટે ભોજન બનાવવાનું હતું, ત્યારે તેના હાથ પગ ઢીલા થઈ ગયા. ચિંતિત થઈ, તેણે તેના પતિ સામે પોતાના મનની વ્યથા વ્યક્ત કરી.

“નિલેશ, હું એકલા હાથે કેવી રીતે મેનેજ કરીશ? મમ્મીને પણ નકારી નથી શકતી.”

નિલેશે તેને આશ્વાસન આપ્યું, બંનેએ સાથે બેસીને કામનું લિસ્ટ બનાવ્યું, અને એકબીજામાં વહેંચી નાખ્યું. તેઓએ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી, અને પાર્ટીને ભવ્ય સફળતા મળી.

ભૂતકાળ જ્યાં છે તેને ત્યાં જ રહેવા દો; ભૂતકાળમાં!

જોકે, દુઃખની વાત એ છે કે, જે લોકો તેને પકડી રાખે છે અને તેનો બોજો ભવિષ્યમાં ખેંચે છે, તેઓ નીચે મુજબ દિલમાં મંત્રણા કર્યા કરે છે.

જો મારી પાસે ફલાણું હોત તો…..?

મારે આમ નહીં ને આમ કરવું જોઈતું હતું…..

કાશ કે એક વાર…..

આવી માનસીક દુવિધાને એક જ નામ આપી શકાય; અફસોસ. શા માટે તમારા મગજને એવી વસ્તુ પર મુંઝવણમાં નાખવું, જેના વિશે તમે કંઈપણ બદલી શકતા નથી અથવા કાંઈ કરી શકતા નથી? આ રીતે તમે તમારા વર્તમાનને બગાડી રહ્યા છો, જેનાથી પાછળથી પસ્તાવો કરવા માટે વધુ પસ્તાવાજનક પરિસ્થિતિઓનું નિર્માણ થશે. ફક્ત તેમાંથી સબક શીખો અને આગળ વધો! શા માટે પાછળ જોવું?

માઇન્ડફુલનેસનો અભ્યાસ કરો. માઇન્ડફુલનેસ એટલે જાગૃત રહેવું. તમારી વર્તમાન ક્ષણ અને આસપાસના વાતાવરણથી વાકેફ રહેવા માટે સભાન પ્રયાસ કરો. વસ્તુઓ અને લોકો જેમ છે તેમ જ સ્વીકારો. તેનો અર્થ એ પણ છે કે તમારા પોતાના વિચારો અને ભાવનાઓને સમજો. માઇન્ડફુલનેસ આપણને શાંત કરે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે. કારણ કે તે તમને ભૂતકાળની જાળમાં ફસાઈ જતા અટકાવે છે. તે તમને વાસ્તવિક ચિત્ર બતાવે છે અને જીવનના રચનાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ધ્યાન; એટલે કે મેડિટેશન, અને દૈનિક હકારાત્મક સમર્થન આ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સહાયક થઈ શકે છે.

વિક્ષેપ તકનીકોનો ઉપયોગ કરો. જ્યારે પણ તમને લાગે કે તમે વધુ પડતી વિચારસરણીના બંધક બની રહ્યા છો, ત્યારે તમારી જાતને હળવી અને આનંદપ્રદ વસ્તુ તરફ વિચલિત કરો. તે કંઈપણ હોઈ શકે છે જે તમને નકારાત્મક વિચારોથી દૂર રહેવામાં મદદ કરે, જેમ કે સંગીત સાંભળવું, સારું પુસ્તક વાંચવું, મિત્ર સાથે વાતો કરવી, રમતો રમવી, ફિલ્મ જોવી, પસંદગી તમારી છે, જે તમને ગમે, તે.

જીવન પ્રત્યે સક્રિય અભિગમ રાખો. ફરિયાદ કરવા અને અવરોધોમાંથી પહાડ બનાવવાને બદલે, ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. બડબડાટ અને ફરિયાદ

અત્યાર સુધી કોઈને ક્યાંય ઉપયોગી થયા નથી, તેથી તે તમારા પર પણ કોઈ ઉપકાર કરશે નહીં. એટલે વધુ સારું એ હશે કે એનો કોઈ નિવેડો લાવો.

કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. તમારા આશીર્વાદ ગણો. તમારા ઉપર ભગવાનના કેટલા આશીર્વાદ છે, જો તમે એનું લિસ્ટ બનાવવા બેસશો, તો તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે તે અસંખ્ય છે. કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરવાની આડ અસર એ છે કે તે તમને દયાળુ વ્યક્તિ બનાવશે.

તમારી જાત પર કઠોર ન બનો, જો તમે કોઈ ભૂલ કરી હોય, તો કાંઈ વાંધો નહીં, આપણે બધા કરીએ છીએ. તેના વિશે મંત્રણા કરવા અને પોતાને ઠપકો આપવાને બદલે, તમે તેને કેવી રીતે સુધારી શકો તેના પર કામ કરો. તમારી જાતને માફ કરવાનું શીખો અને આગળ વધો. નિષ્ફળતાનો ડર તમને ઉચ્ચ ઉદ્દેશ્યો સુધી પહોંચવામાં રોકે નહીં.

સ્કેટિંગ કરતી વખતે, ઉમંગ મેદાનમાં ખૂબ જ ખરાબ રીતે પડી ગયો હતો, પરંતુ તેણે સ્કેટિંગ કારકિર્દી ન છોડી. અલબત્ત જ્યારે હતાશાજનક દિવસોથી તે ત્રાસી ગયો, ત્યારે તેણે વિચાર્યું, “આમ નહીં ચાલે ઉમંગ, જિંદગીને ફરી ટ્રેક પર લાવી પડશે.” બે વર્ષમાં, તે મેદાનમાં પાછો ફર્યો, અને સ્થાયી અભિવાદન સાથે તેનું સ્વાગત થયું.

કુદરતની રચેલી ભવ્ય પ્રકૃતિની મજા માણો. તમારી આસપાસની સુંદરતાની પ્રશંસા કરો. ચાલવા જાવ, ટ્રેકિંગ કરો, નેચર-વોકિંગ, પક્ષી નિરીક્ષણ કરો, વિશ્વાસ કરો, આ બધું તમારા દિલને સુકુન આપશે.

આખી યુક્તિ રિમોટ કંટ્રોલને તમારા હાથમાં રાખવાની છે. તમારે તમારા તણાવને નિયંત્રિત કરવો જોઈએ. તમારા પર તણાવનું વર્ચસ્વ ના હોવું જોઈએ. જ્યારે તમે વધુ પડતી વિચારવાની આદતને છોડશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે તમારા પોતાના કેટલા મોટા દુશ્મન હતા.

નીચેના બે અવતરણો મારા આ પ્રેરક લેખનો સારાંશ આપે છે.

  1. વધુ પડતું વિચારવું : એવી સમસ્યાઓ ઊભી કરવાની કળા, જે હોતી જ નથી.

  1. ઘણીવાર સૌથી ખરાબ સ્થાન જ્યાં આપણે હોઈ શકીએ, એ છે, આપણા પોતાના વિચારોમાં.

શમીમ મર્ચન્ટ,

Related

Tags: Shamim Merchantશમીમ મર્ચન્ટ
SendShare29Tweet18Scan
ADVERTISEMENT
Previous Post

રામ એટલે…

Next Post

ફ્રેન્ડ રિકવેસ્ટ

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
ફ્રેન્ડ રિકવેસ્ટ

ફ્રેન્ડ રિકવેસ્ટ

ને એટલે જ આંખથી સૂજી જવાય છે

ને એટલે જ આંખથી સૂજી જવાય છે

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.