• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

મનુષ્યના આંતરશત્રુઓ અવાસ્તવિક દ્રષ્ટિકોણની ઉત્પત્તિ

શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાજ HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, યુવા વિશેષ
Reading Time: 1 min read
28 1
A A
0
32
SHARES
119
VIEWS
Share on WhatsappShare on Facebook

મનુષ્ય જીવનના સૌથી પ્રબળ અને ખતરનાક શત્રુઓ તેની પોતાની અંદર છે. જેથી જ તેને આંતર શત્રુઑ કહે છે. જ્યાં સુધી શત્રુઓનું અસ્તિત્વ છે ત્યાં સુધી જીવનમાં સુખ અને શાંતિ શક્ય ન જ હોઈ શકે એ તો સ્વાભાવિક છે. બાહ્ય શત્રુઓથી તો કદાચ બચી પણ શકાય પરંતુ આંતરશત્રુઓથી ભાગવું કઈ રીતે? આવા આંતરશત્રુઓ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા. એટલે જ તો હિન્દુ શાસ્ત્રોમાં તેને ષડરિપુ તરીકે ઓળખવામાં આવે છે.

“ષડ” એટલે “છ” અને “રિપુ” એટલે શત્રુ કે દુર્ગુણ આવા ષડરિપુ સામે વિજય પ્રાપ્ત કરનાર સાચા અર્થમાં વીજળી ગણાય, જેના દ્વારા આત્મશુદ્ધિ શક્ય બને. પરંતુ તેના માટે મનોવિજય આવશ્યક છે એટલે કે મન પર વિજય પ્રાપ્ત કરીને જ ષડરિપુ સામે જીતી શકાય. એટલા માટે જ ધર્મક્ષેત્રમાં મનોવિજયની વાત પ્રથમ આવે છે. જીવમાત્રએ આંતરિક દ્રષ્ટિએ વિજેતા બનવાનું છે. આપણે સૌ જાણીએ છીએ આખું જગત મનના ત્રાસથી ત્રાસેલું છે. મનોવિજય વગર સાચી સુખ-શાંતિ શક્ય નથી એટલે કે જગતના તમામ દુઃખો મનની ઉપજ છે. ષડરિપુ એ વિચારોની અશુદ્ધિ કે અવાસ્તવિકતા છે. જે મોટે ભાગે અર્ધ-જાગૃત મનમાં ધરબાયેલી હોય છે અને નિમિત્ત મળતા સક્રિય બને છે એટલે કે તળિયે પડેલી ગંદકી નિમિત્ત મળતા સપાટી પર આવે છે અને દ્રશ્યમાન બને છે. આમ વાસ્તવિક અશુદ્ધિ અંદર જ છે ક્યાંય બહાર નહીં, બહાર તો માત્ર નિમિત્ત છે.

વાસ્તવમાં અનંતકાળથી આપણું મન માને છે કે સાચી મજા કે સુખ તો કષાયો કે વિષયોમાં જ છે. આ દ્રઢ થયેલ માન્યતા છે જેથી મન સતત તેમાં રહે છે. મનની એક વિશિષ્ટતા છે કે તેને જેમાં રસ પડે હંમેશા તે તેમાં જ રહેવા માગે છે અને એણે યુગોથી આવી અવાસ્તવિક સમજણ કેળવી છે કે સુખ અને આનંદ વિષયોમાં જ છે. મનને જ્યાં રસ પડે બુદ્ધિ પણ ત્યાં જ ધારદાર બને છે. જેમ કે માનવ બુદ્ધિમાં ઊંડે ઊંડે એવું ઘર કરી ગયું છે કે અમુક પ્રસંગે ક્રોધ કરવો જરૂરી છે નહીં તો લોકો આપણને નમાલા સમજશે. આવી માન્યતા કે અવાસ્તવિક દ્રષ્ટિકોણ વ્યક્તિને કષાયમુક્ત થવા દેતો નથી. ક્રોધ ન કરવાનો અર્થ એ નથી કે નમાલા થઈ બેસી રહેવું, લોકો દબડાવી જાય તે સહન કરવું. જરૂર લાગે ત્યાં મક્કમતાથી આત્મવિશ્વાસથી બોલવું પડે પરંતુ અકળાવવાની બિલકુલ જરૂર નથી. મફતનું લોહી બાળવાની શું જરૂર છે? પરંતુ માનવમન ક્રોધરસિક છે. ક્રોધી વ્યક્તિ વાસ્તવમાં બીજાની ભૂલની સજા પોતાની જાતને આપે છે. ભૂલ કરે કોઈ અને તમે તમારા ગાલે થપ્પડ મારો એ ક્યાંનો ન્યાય? આમ ક્રોધ એ મૂઢતા છે, મૂર્ખતા છે. ક્રોધ અંદરની આગ છે અને આગમાં હાથ નાખવાથી ક્યારેય ઠંડક મળવાનું સાંભળ્યું છે ખરું? અગ્નિનો તો સ્વભાવ જ બાળવાનો છે પરંતુ આપણને આ સત્ય સમજાતું નથી કેમ કે મિથ્યાત્વ અનંતકાળથી આત્માને ઘેરીને બેઠું છે. એટલે જ કદાચ ક્રોધ જેવા કષાયોથી પીડાને બદલે મજા અનુભવાય છે.

ક્રોધ અંદરની આગ છે તે આપણને ખબર નથી એટલે તેને આપણે સતત આલિંગન આપતાં રહીએ છીએ. જો બ્રહ્મજ્ઞાન થાય એટલે કે યથાર્થ સમજણ આવે તો સમજાય કે આગને આલિંગન ન અપાય, તેમાં મેળવવાનું કાંઈ જ નથી સર્વ ગુમાવવાનું જ છે. એ જ રીતે વ્યક્તિ જ્યારે ભાન ભૂલે, અવાસ્તવદર્શી બને ત્યારે જ અહંકાર ઉદભવે છે. અહંકાર બુદ્ધિ, ધન, શક્તિ, સૌંદર્ય, જ્ઞાન, ગુણ વગેરેનો હોઈ શકે. પરંતુ તેના ઉદભવનું કારણ માત્ર અને માત્ર અવાસ્તવિક દર્શન છે. દા.ત. આપણને જ્યારે પોતાનાથી ચડિયાતું કોઈ ન દેખાય ત્યારે આપણે અન્યને હલકા સમજવાનું શરુ કરીએ છીએ જે વાસ્તવિકતા નથી આપણી ઇન્દ્રિયોની મર્યાદા છે.

દુનિયામાં અનેક વધુ સૌંદર્ય, જ્ઞાન, ધન, સત્તા, શક્તિમા આપણાથી ચઢીયાતા હોય છે પરંતુ આપણને જે તે સમયે તે દેખાતા નથી જેથી અહંકાર ઉદભવે છે. આમ અહંકાર આપણા અવાસ્તવિક દર્શનથી પેદા થાય છે. સાચું પૂછો તો આપણી પાસે ગર્વ કરવા જેવું છે શું? કેમ કે ધન, સત્તા, જ્ઞાન, શક્તિ, સ્વરૂપ કે સૌંદર્ય વગેરે આપણી ઈચ્છાથી આપણી પાસે નથી. આપણે તેના માલિકો નથી જો હોત તો તે સર્વ આપણા તાબામાં હોત. પરંતુ જીવનમાં કશું જ આપણી ઈચ્છાથી ચાલતું નથી. ના આપણું શરીર, ના સંબંધો કે ન આપણા શ્વાસોશ્વાસ, પછી ઘમંડ શેનું? આમ તો જે આપણું છે જ નહીં એને આપણે પોતાનું સમજી બેઠા હોવાથી મોહ અને આસક્તિ પેદા થયા છે. જે ભ્રમથી વિશેષ કશું જ નથી. આપણે જ્યારે ભ્રમિત અને આંધળા થઈ જઈએ છીએ ત્યારે જ અહંકારી બનીએ છીએ. સાચું પૂછો તો આત્મપ્રશંસા દ્વારા કશું જ મેળવવાનું ન હોવા છતાં તે આપણને ગમે છે. વખાણ દ્વારા જેને કંઈ મેળવવાનું છે તે તો અધુરા કહેવાય અને અધૂરાને બડાઈ મારવાનો હક નથી. વળી જે પૂર્ણ છે તેને તો કશું જ મેળવવાનું બાકી નથી જેથી પ્રશંસાની પણ શી જરૂર? કેમ કે પૂર્ણને બીજું વિશેષ મળી શું શકે? ટૂંકમાં ક્રોધ, મોહ, અહંકાર વગેરે કષાયો મનની ભૂખ છે. કષાયોનો રસ કેળવીને જીવ આવ્યો છે, માટે તેના વગર તેને ચેન પડતું નથી મજા આવતી નથી. જે વાસ્તવમાં અનેક દુઃખોનું સર્જન કરે છે પરંતુ મનુષ્યનું અવાસ્તવિક દર્શન તેને એ સમજવા દેતું નથી. કષાયો માત્ર ભ્રમજ્ઞાન છે અથવા મિથ્યાજ્ઞાન છે. અવાસ્તવિક દર્શન છે. જેમ કે જે આપણું નથી (શરીર, સંબંધો, ધન, શક્તિ, સૌંદર્ય) એને આપણે પોતાનું સમજી બેઠા છો જેના લીધે આસક્તિ અને મોહ પેદા થયો છે. જે જીવનમાં દુઃખ ભરે છે. જો આ બધું પોતાનું હોય તો કદી સાથ છોડી જાય જ નહીં પરંતુ આપણે દરરોજ આ તમામને સાથ છોડી જતા જોઈએ છે છતાં ભ્રમિત રહીએ છીએ આ અવાસ્તવિક દર્શન નથી તો બીજું શું છે? ક્રોધ સમાન કોઈ આગ નથી જેનાથી આપણે બળીએ છીએ, અન્યના ગુનાની સજા પોતાની જાતને આપીએ છીએ છતાં સમજતા નથી કે આવી આગને આલિંગન ન અપાય. સામાન્ય રીતે આપણે બાહ્ય આગમાં હાથ નાખતા નથી કેમ કે આપણને તેનો ખરુ જ્ઞાન છે કે અગ્નિ હાથ બાળી નાખશે. પરંતુ તે જ્ઞાન ક્રોધરૂપી અગ્નિ વિષે નથી. એ જ રીતે અહંકાર પણ એ જ પ્રકારનું ભ્રમિત જ્ઞાન છે જે તમને સત્ય દર્શન કરવા દેતું નથી કેમ કે અન્યને હલકા અને પોતાને ચડિયાતા સમજવા એ તો ઇન્દ્રિયોની નબળાઈ જ કહેવાય બીજું કાંઇ નહીં. જેના જીવનમાં ભ્રમ ન હોય તેને કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર ઉદભવનો પ્રશ્ન જ રહેતો નથી. વાસ્તવમાં આપણે એ સમજવું જોઈએ કે આપણે મૂઢ અને મૂર્ખ છીએ એટલે જ કષાયોનું અસ્તિત્વ છે. મનની કાલ્પનિક દુનિયામાંથી બહાર આવવું અને જીવનમાં વાસ્તવદર્શી બનવું તે જ ખરું તત્વ છે.

વાસ્તવિકતાના દર્શન દ્વારા જ કષાયમુક્તિ શક્ય છે. અવાસ્તવિક દ્રષ્ટિકોણવાળા બનવાથી અનેક કષાયો પેદા થાય છે. જેમ કે રાગ પેદા થાય ત્યારે જે આપણું નથી તેને આપણે આપણું સમજવા માંડીએ છીએ અને તેના પ્રતિ મમતા વધે છે. એટલા માટે ધર્મશાસ્ત્રો મનુષ્યને વાસ્તવદર્શી બનવાની સલાહ આપે છે. શાસ્ત્રો કહે છે કષાયો પણ પાપ-પુણ્યરૂપી કર્મોને આધીન છે. ગુસ્સો કાઢવા માટે પણ પુણ્યકર્મો જોઈએ. પુણ્ય ઉદયમાં હોય ત્યારે જ લોકો તમારો ગુસ્સો સહન કરી લે છે બાકી તમને થપ્પડ મારી બેસાડી દે. સામાન્ય રીતે આપણું કોઈ માને નહીં ત્યારે ગુસ્સો આવતો હોય છે અને ગુસ્સો કરવાથી ક્યારેક કામ પાર પણ પડે છે ત્યારે આપણને લાગે છે કે જોયું રુવાબ બતાવવાથી કેવું કામ થઇ ગયું. આ દુનિયામાં ચમત્કાર વગર નમસ્કાર નથી. પરંતુ એવું નથી જે કંઈ થયું અને તમારા ગુસ્સાનું પરિણામ સારું આવ્યું એનો અર્થ એ થયો કે તમે પૂર્વ પુણ્યકર્મ ભોગવી અને પાપ બાંધ્યું. જેમ કે તમારું કામ પાર પડ્યું જે પુણ્યને આભારી હતું પરંતુ ક્રોધની આગમાં તમે બળ્યા એટલે પાપ બાંધ્યું. આમ મોટાભાગના મનુષ્યો કષાયો દ્વારા પુણ્ય ભોગવી પાપ બાંધે છે. આવું થવાનું કારણ પણ અવાસ્તવિક દર્શન કે દ્રષ્ટિકોણ છે. આમ મનુષ્યના આંતરશત્રુઑ તેની અવાસ્તવિક અને ભ્રમિત દ્રષ્ટિકોણ કે દર્શનની ઉત્પતિ છે. જે આ વાત સમજી લે છે તે પરમતત્વને પામી લે છે.

Related

Tags: શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
SendShare13Tweet8Scan
ADVERTISEMENT
Previous Post

મેંદી રંગ લાગ્યો રે

Next Post

જવા દો ને યાર,બધું ભૂલોને યાર !

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails

ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026નું ભવ્ય આયોજન

by iGujju
0
66
ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026નું ભવ્ય આયોજન
i - ગુજ્જુ

અમદાવાદ: ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026 નું ચોથી વખત ભવ્યઆયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કાર્યરત પત્રકારો તથા મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે gujaratmediaawards.com પર જઈને ફોર્મ ભરી શકાશે. જેમાં પત્રકારોએ છેલ્લા ૩ વર્ષમાં કરેલ ઉત્કૃષ્ટ કામની નકલ અથવા લિન્ક જોડવાની રહેશે. આ લિન્ક પર ક્લિક કરીને પણ ફોર્મ ભરી શકાશે.આ એવોર્ડ માટે તમે અન્ય પત્રકારોને પણ નોમિનેટ કરી શકો છો અને તેમના માટે નોમિનેશન ફોર્મ ભરી શકો છો. આ ઉપરાંત તમે gujaratmediaawards@gmail.com પર...

Read moreDetails

ધુરંધર – પડછાયાનો યોદ્ધા

by iGujju
0
77
ધુરંધર – પડછાયાનો યોદ્ધા
કલા-સાહિત્ય

લાહોરના અનારકલી બજારની ભીડભાડ વચ્ચે, જૂની ઈમારતોની આડમાં એક નાનકડી પુસ્તકોની દુકાન હતી. દુકાનનો માલિક 'ચાચા કરીમ' તરીકે ઓળખાતો હતો. સફેદ દાઢી, આંખોમાં સુરમો અને ઉર્દૂ શાયરીનો શોખીન કરીમ આખા બજારમાં લોકપ્રિય હતો. પણ કોઈને ખબર નહોતી કે આ શાંત દેખાતો વૃદ્ધ હકીકતમાં ભારતીય ગુપ્તચર સંસ્થા (RAW) નો સૌથી કાબેલ જાસૂસ, મેજર રુદ્ર હતો. રુદ્ર છેલ્લા ૧૨ વર્ષથી પાકિસ્તાનમાં 'ડીપ કવર' મિશન પર હતો. તેનું કામ હતું દુશ્મનોની ચાલને સમજવી અને ભારત પર આવનારી મુસીબતને પહેલાં જ ડામી દેવી. એક વરસાદી રાત્રે, રુદ્રને એક સાંકેતિક મેસેજ મળ્યો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને એક આતંકી સંગઠન મળીને ભારતના ઉત્તર સીમાડા પર...

Read moreDetails
Load More
Next Post
જવા દો ને યાર,બધું ભૂલોને યાર !

જવા દો ને યાર,બધું ભૂલોને યાર !

દુર્ઘટના તથા મોક્ષનો કારક ગ્રહ – કેતુ

દુર્ઘટના તથા મોક્ષનો કારક ગ્રહ - કેતુ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.