• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

“દાદા આ કોલોના એટલે?”

હાર્દિક મકવાણા

iGujju by iGujju
in બાળ વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
31 0
A A
0
Grandfather shaking hands with his grandson

Grandfather shaking hands with his grandson

35
SHARES
131
VIEWS
Share on WhatsappShare on Facebook

“દાદા આ કોલોના એટલે?”
“અરે બેટા કોલોના નહી, કોરોના…”

થયું એવું કે આ કલ્પનાનું વિમાન મને ઉડાડીને ચાલીસ પચાસ વર્ષ આગળ લઈને જતું રહ્યું અને એમાં મારા દીકરાનો દીકરો મને પૂછી રહ્યો હતો આવા સવાલ.
તમે ય બેસી જાવ આ વિમાનમાં…ને જુઓ હું મારા પૌત્રને આપણી કોરોના કાળની કહાની સંભળાવું છું.

ઓવર ટુ દાદા એન્ડ દીકરો.

“બેટા તે તો શું મેં પણ મારી આખી જીંદગીમાં જોઈ ના હોય એવી મહામારી આવી હતી. એ હતો ૨૦૨૦ નો શરૂઆતનો સમય ગાળો. માર્ચ મહિનાની શરૂઆતમાં કોરોના નાકની ખબર પડી બધાને કે એક એવો તાવ શરદી નો રોગ નીકળ્યો છે કે માણસો પાંચ પંદર દિવસમાં તો મરી જાય છે. “
“દાદા, એટલે કોરોના હોય એને તાવ આવતો??”
“હા બેટા, શરૂઆતમાં તો તાવ ને છીક કે ઉધરસ આવતા… પણ પછી તો કોરોના નામ સાંભળતા જ ઝાડા થઇ જાતા.
ને ત્યારે આ રોગ હજી આપણા દેશમાં આવું આવું કરતો તો. અમુક દેશો એનો ભોગ બનેલા.
એમ કહેતા કે વિદેશમાં આ રોગ બહુ ફાટી નીકળ્યો છે, આપણે ધ્યાન રાખો તો નહી થાય. પણ આપણે કઈ માનીએ એવા છીએ?
અમુક તો એવું ય કહેતા કે ભારતમાં ગરમી છે તો કોરોના ટકે જ નહી. પણ ગરમીમાં ત્રાસ ખાલી માણસોને જ પડ્યો. કોરોના ને તો મજ્જા આવી ગઈ.
જે એવું કહેતા તા કે વરસાદ પછી કોરોના નહી ટકે એ લોકો વરસાદ પછી  દેખાતા બંધ થઇ ગયા.

પણ કોરોના તો બધી સીઝન માં ટકી ગયો. ને અમુક ટોપા એવું માનતા તા કે આપણને કોરોના થાય જ નહી. એવા લોકોને જ કોરોના એ ટાર્ગેટ કર્યા હતા બીજામાં કોરોના ફેલાવવા માટે.
થોડાજ દિવસોમાં આ કોરોના વિદેશથી આવેલા નાગરિકો મારફતે ભારતમાં ઘુસ્યો. જોત જોતામાં એના કેસની સંખ્યા સેંકડો સુધી પહોચી ગઈ.
તાત્કાલિક અસરથી આખા દેશમાં લોક ડાઉન લાગુ કરી દીધું.
ગાઉન નહી… ડાઉન , લોક ડાઉન.
મતલબ કે કોઈએ ઘરમાંથી બહાર નહી નીકળવાનું. જ્યાં હોઈએ ત્યાં જ રહેવાનું. હું પણ બે મહિના સુધી ઘરે નહોતો આવી શક્યો.

એ સમયે તો એ પણ સપના જેવું લાગવા લાગ્યું હતુ કે પહેલા કેવી જીંદગી જીવતાં હતાં…
જયાં જવું હોય ત્યાં જઈ શકતા.
કોઈને પણ મળી શકતા.
હાથ તો શુ ભેટી ભેટીને ગળે મળી શકતા.
પાણી પુરી, ચાઈનીઝ, પીઝા ખાતા.
લારી પર ચા પીતા.
લોકો ઓફીસ, સ્કુલ કે મંદિરે જતા.
મેદાનો મા ક્રિકેટ રમતા.
બસ્સો પાંચસો નહી હજારો ની સંખ્યા માં માણસો ભેગા થતા.

ને અચાનક બધુ જ બંધ.
બધું ઓનલાઈન.
લોકો ઓનલાઈન જ ઘરે થી કામ કરવા લાગ્યા, સ્કુલ ઓનલાઈન ભણાવવા લાગી. આખી દુનિયાને કેદ કરી દીધી હોય એવું લાગવા લાગ્યું. બહાર નીકળો તો માસ્ક પહેરીને જ નીકળવાનું. લોકો નાં પ્રસંગો પણ અટકી ગયા તા.
લગ્ન થવા અને થઇ ગયા હોય એને ટકાવી રાખવા બે ય મુશ્કેલ થઇ ગયું તું. “
“દાદા, તમારા લગન થઇ ગયા તા?”

“નાં હવે ત્યારે તો નાં થયા, કોરોનાના લીધે બીજા બે વર્ષ લગ્ન ના થયા. બાકી અત્યારે છે એ દાદી તારી દાદી હોત ય નહી. કહેતો નહી હવે એને.”
ને ત્યારે તારી જેમ આમ નાહ્યા ધોયા વગર રખડાતું ય નહી. દર દસ મીનીટે હાથ ધોવા પડતા. કઈ પણ વસ્તુ અડતા પહેલા અને અડતા પછી હાથ ધોઈ ધોઈ ને એવા ધોળા થઇ ગયા તા ને કે કોઈક ના શરીર પર બીજા ના હાથ લગાવ્યા હોય એવું લાગતું. હા એવા ડાલગોના માણસો બહાર પડવા લાગ્યા હતા. મોઢા ઉપર માસ્કની પટ્ટીઓના નિશાન પડી ગયા તા. અમુકના તો કાન ખસીને આગળ તરફ આવી ગયા હતા.
માસ્કની તો કોઈને આદત પણ નહોતી શરુઆતમાં. ત્યારે તો બહુ તકલીફ પડતી. ઉધારીવાળા ઓળખાતા નહોતા. “

“તમે કોરોના માં શું શું કરતા એ કહો ને…”

“બેટા અમે શું? બધા એક જ કામ કરતા. કોરોન ને ગાળો દેવાનું.
આ કોરોના ખાલી હાથમાં આવે એટલી સાઈઝનો હોત ને તો તો તારી દાદી એને પકડીને ટકો કરીને મૂકી આવતી બહાર એને.”
“આ તમને વાળ પકડી ને ખેંચે છે એમ?”
“ચુપ્પ બેસ ને ડાહયા… પણ આ કોરોના તારી દાદી કરતા તો દયાળુ હતો હો.
આખી દુનિયામાં કોરોના ની વેક્સીન માટે પ્રયોગો ચાલુ થઇ ગયા તા. પણ સાચું કહું? કોરોના કાળ માં જેટલા પ્રયોગો વેક્સીન માટે લેબ માં નહોતા થયા ને એટલા તો આપણે રસોડામાં ખાવા માટે થયા હતા.
આ કાલે પરાણે પરાણે જે આખા ભરેલા કારેલાના ભજીયા ખાવા પડ્યા ને એ કોરોના કાળમાં જ ઈજાત થયા તા. આ મહિલાઓ એમાં જાત જાતની ડીશો બનાવતા શીખી ને પુરુષો ડીશો ધોતા શીખી ગયા.“

***

સારું ચાલો હવે પાછા બેસી જાવ પ્લેન માં બેક ટુ ૨૦૨૦ જવાનું છે. હજી કોરોના જાય પછી પાછી છોકરાવને એની વાર્તા કહેવા આવીશું.

Related

Tags: હાર્દિક મકવાણા(હાર્દ)
SendShare14Tweet9Scan
ADVERTISEMENT
Previous Post

“નથી ખબર”

Next Post

આકર્ષણ ગમા અણગમાનું

Related Posts

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

‘લાગણી અને હૂંફ’ એ જ બાળ શિક્ષણની સાચી સફળતા છે

by iGujju
0
81
‘લાગણી અને હૂંફ’ એ જ બાળ શિક્ષણની સાચી સફળતા છે
બાળ વિશેષ

દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોના એ ધૂળિયા રસ્તાઓ એવી વાર્તાઓ કહે છે,જે માસ કોમ્યુનિકેશનના કોઈ પાઠ્યપુસ્તકમાં નથી હોતી. ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરતી એક વિદ્યાર્થીની તરીકે, મેં તાજેતરમાં CSPC (ટાટા ટ્રસ્ટ્સની પહેલ) સાથે પાંચ દિવસની ઈન્ટર્નશિપ કરી. આ પાંચ દિવસો માત્ર ડિગ્રી માટેની જરૂરિયાત પૂરતા નહોતા, પરંતુ ગ્રામીણ આંગણવાડીઓના માધ્યમથી 'બાળ શિક્ષણ અને સંભાળ' (ECE) ના માનવીય પાસાને સમજવાનો એક અદભૂત લહાવો હતો. વિકાસના માપદંડોમાં આપણે હંમેશા ઇન્ફ્રાસ્ટ્રકચર, કે હાજરીના પત્રકોની જ વાત કરીએ છીએ. પરંતુ રૂપેણ બંદર, આનંદ ચોક, લોવરાલી, વાચ્છુ અને ટુપણીની, મારી મુલાકાતોએ મને સમજાવ્યું કે શિક્ષણ માટે મકાન કરતા પણ વધુ જરૂરી 'શિક્ષકનું હૃદય' છે. સંવેદનાનું સર્જન: શિક્ષણનો અસલી...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails

ધુરંધર – પડછાયાનો યોદ્ધા

by iGujju
0
77
ધુરંધર – પડછાયાનો યોદ્ધા
કલા-સાહિત્ય

લાહોરના અનારકલી બજારની ભીડભાડ વચ્ચે, જૂની ઈમારતોની આડમાં એક નાનકડી પુસ્તકોની દુકાન હતી. દુકાનનો માલિક 'ચાચા કરીમ' તરીકે ઓળખાતો હતો. સફેદ દાઢી, આંખોમાં સુરમો અને ઉર્દૂ શાયરીનો શોખીન કરીમ આખા બજારમાં લોકપ્રિય હતો. પણ કોઈને ખબર નહોતી કે આ શાંત દેખાતો વૃદ્ધ હકીકતમાં ભારતીય ગુપ્તચર સંસ્થા (RAW) નો સૌથી કાબેલ જાસૂસ, મેજર રુદ્ર હતો. રુદ્ર છેલ્લા ૧૨ વર્ષથી પાકિસ્તાનમાં 'ડીપ કવર' મિશન પર હતો. તેનું કામ હતું દુશ્મનોની ચાલને સમજવી અને ભારત પર આવનારી મુસીબતને પહેલાં જ ડામી દેવી. એક વરસાદી રાત્રે, રુદ્રને એક સાંકેતિક મેસેજ મળ્યો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને એક આતંકી સંગઠન મળીને ભારતના ઉત્તર સીમાડા પર...

Read moreDetails

ગણેશ – જ્ઞાન, શક્તિ અને વિનમ્રતાનું પ્રતિક

by iGujju
0
85
ગણેશ – જ્ઞાન, શક્તિ અને વિનમ્રતાનું પ્રતિક
ગણેશ ચતુર્થી

ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે માનવામાં આવે છે. તેમની પ્રતિમા માત્ર પૂજ્ય મૂર્તિ નથી, પરંતુ જીવનના ઊંડા તત્વોનું પ્રતિબિંબ છે. દરેક અંગ અને પ્રતિક આપણને એક વિશેષ સંદેશ આપે છે. પ્રતિકાત્મક અર્થ હાથીનું મસ્તક : વિશાળ જ્ઞાન, ધૈર્ય અને બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા કાન : વધારે સાંભળવા અને ઓછી વાણી કરવાનો સંદેશ. નાના નેત્રો : એકાગ્રતા અને આંતરિક ધ્યાનનું પ્રતિક. સુંડ : શક્તિ સાથે લવચીકતા – જીવનમાં અનુકૂળ થવાની પ્રેરણા. મૂષક વાહન : નાનાં સાધનો દ્વારા પણ મહાન કાર્ય શક્ય છે, તથા ઇચ્છાઓ ઉપર નિયંત્રણ. મોદક : આધ્યાત્મિક પ્રયત્નનું મીઠું ફળ અને સંતોષનો સંદેશ. ઉપાસના...

Read moreDetails

સૌથી ભયંકર તોફાન

by iGujju
0
156
સૌથી ભયંકર તોફાન
વાર્તા અને લેખ

રામપુર ગામમાં ત્રણ વર્ષથી સરખો વરસાદ નહોતો પડ્યો. જમીનમાં બધે તિરાડો ફેલાયેલી હતી, જાણે ધરતી આકાશથી દયાની ભીખ માંગતી હોય. એક સમયના લીલાછમ ખેતરો, હવે નિસ્તેજ હતા. કુવાઓ સુકાઈ ગયા હતા અને આશા મગફળી જેટલી સંકોચાઈ ગઈ હતી: વરસાદની તૃષ્ણાત દુનિયામાં સૂકી અને બરડ. ૩૯ વર્ષીય સ્કૂલની શિક્ષિકા કાશી, આ શુષ્ક દિવસોમાં પણ અતૂટ શ્રદ્ધા ધરાવતી હતી. તેના અવાજમાં શક્તિ અને આંખોમાં હંમેશા ગૌરવ હતું. તે પંદર વર્ષથી ગામડાની શાળામાં ભણાવતી હતી. તેનો પતિ, હરિરામ, જે એક સમયે કુશળ સુથાર હતો, હવે ગામમાં રખડી ખાતો, પોતાની જાત સાથે ગણગણાટ કરતો, બીજાઓ સાથે અસંગત રીતે બોલતો અને મોટાભાગે ઘરે બેસીને જમીનને...

Read moreDetails
Load More
Next Post
આકર્ષણ ગમા અણગમાનું

આકર્ષણ ગમા અણગમાનું

કોણ સુખી અને કોણ દુખી?

કોણ સુખી અને કોણ દુખી?

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.