• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

ઉત્તરાયણના મૃત્યુનું વૈજ્ઞાનિક વિશ્લેષણ

શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ, એચ.કે. બીબીએ કોલેજ

iGujju by iGujju
in જાણવા જેવું, ધર્મ અને આધ્યાત્મિકતા, પ્રૌઢ વિશેષ
Reading Time: 1 min read
33 1
A A
0
43
SHARES
140
VIEWS
Share on WhatsappShare on Facebook

હિંદુધર્મની માન્યતા છે કે દક્ષિણાયન મૃત્યુ અશુભ અને ઉત્તરાયણ મૃત્યુ શુભ, કારણ કે દક્ષિણાયન અસૂર ક્ષેત્ર છે. દક્ષિણ શનિ અને યમનું ક્ષેત્ર છે. વિજ્ઞાને સ્વીકાર્યું છે કે સૂર્યનો પ્રકાશ શનિગ્રહ સુધી પહોંચતો નથી. જેથી શાસ્ત્રો કહે છે કે આ દિશામાં અંધતમિસ્ત્ર નામનું નર્ક છે. જયારે સૂર્ય દક્ષિણાયન કરે ત્યારે મન, પ્રાણ અને વાયુ પર સર્વથા પ્રતિકૂળ અસર થાય છે. સૂર્યના કિરણો પ્રાણવાયુને સંચાલિત કરે છે.

જયારે સૂર્ય દક્ષિણાયન કરે ત્યારે પ્રાણનો અંધતમિસ્ત્ર તરફ જવાનો ભય વધી જાય છે. તેથી દક્ષિણાયન મૃત્યુ અશુભ ગણાય છે. ધર્મશાસ્ત્રો જણાવે છે કે અંત રૂડો તો સઘળુ રૂડું. પરંતુ અંતિમ ઘડી ભગવદભાવ વાળી ત્યારે જ બને જ્યારે સમગ્ર જીવન દરમિયાન ભગવદ્ ભાવનો અભ્યાસ કર્યો હોય. જીવન એટલે સંસ્કાર સંચય. સમગ્ર જીવન દરમ્યાન સતત સંસ્કારો મેળવતા મેળવતા, અવિરત સદગુણો પ્રાપ્ત કરતા કરતા ભગવદ્ પ્રાપ્તિ શક્ય બને છે. જીવન એવી રીતે જીવવું કે મરણ સુધરી જાય એટલે કે સતત પાપમુક્ત રહેવાનો પ્રયત્ન કરવો. ઈશ્વર બનવાની સંભાવના અને શક્તિ આપણા સૌમાં પડેલી છે. પરમેશ્વર પર શ્રદ્ધા રાખી મન, વચન અને કાયાથી દિવસ ને રાત અશુધ્ધિઓ સામે લડતા રહીશું તો અંતકાળની ઘડી અત્યંત રૂડી થશે. તે વખતે બધાયે દેવતાઓ અનુકુળ થઇ રહેશે.

પવિત્ર મરણ મળે એવી ઈચ્છા હોય તો અગ્નિ, સૂર્ય, ચંદ્ર, આકાશ બધા દેવતાઓની કૃપા હોવી જોઈએ. મરણ અંગે એક રૂપક છે. મરણ વખતે અગ્નિ સળગેલો હોય, સૂર્ય પ્રકાશતો હોય, શુકલ પક્ષમાં ચંદ્રની કળા વધતી હોય, ઉત્તરાયણનું વાદળા વગરનું નિરભ્ર, સુંદર આકાશ માથે હોય તો જીવ બ્રહ્મમાં વિલીન થાય છે. અને આનાથી ઉલટું હોય તો તે જીવ જીવન-મરણના ફેરામાં પડે છે. અહી અગ્નિ કર્મનું ચિન્હ છે એટલે એકધારું કર્મ કરતા કરતા આવનારું મરણ ધન્ય છે. આમ મરણકાળ સુધી કર્મ કરતા રહેવાય તે અગ્નિની કૃપા છે. સૂર્યની કૃપા એટલે બુદ્ધિની પ્રભા. જે છેવટ સુધી ઝગમગતી રહેવી જોઈએ. ચંદ્રની કૃપા એટલે મરણ વખતે પવિત્ર ભાવનાની વૃદ્ધિ કેમ કે ચંદ્ર મનનો દેવતા છે. શુકલપક્ષના ચંદ્રની કળાની જેમ પ્રેમ, ભક્તિ, પરોપકાર, દયા, ઉત્સાહ, વગેરે શુદ્ધ ભાવનાઓનો વિકાસ થતો રહેવો એટલે ચંદ્રની કૃપા. આકાશની કૃપા એટલે હૃદયમાં આસક્તિના વાદળોનું પૂમડું સરખું ય ન હોય તેને ઉત્તરાયણનું મૃત્યુ કહેવાય. આવું મૃત્યુ જેને મળે તે બ્રહ્મમાં વિલીન થાય છે.

તેને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય છે. જેના માટે સંસ્કારોનો સાતત્યયોગ અકબંધ રાખવો જરૂરી છે. જીવનભર આ ધારા તૂટવી જોઈએ નહિ. ટૂંકમાં અંતિમ સમય સુધી સેવા કરતા રહેવું, શુદ્ધ ભાવનાઓને વિકસાવતા રહેવું, હૃદયમાં કોઈ આસક્તિના વાદળો ભેગા ન થવા દેવા તો મોક્ષ નક્કી છે. જેના માટે ક્ષણે ક્ષણનો સદુપયોગ કરવો, મન પર અશુદ્ધિની છાપ ન પડવા દેવી. અને આવું કપરું કામ કરી શકાય તે માટે ઈશ્વરની કૃપા યાચતા રહેવું. પ્રાર્થના કરતા રહેવું કેમ કે તેના વગર આ ચઢાણ કપરા જ નહિ અશક્ય છે.

Related

SendShare20Tweet10Scan
ADVERTISEMENT
Previous Post

સુખ ની ચાવી

Next Post

નભોમંડળના નવરત્નો (લાલકિતાબ આધારિત)

Related Posts

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails

ગણેશ – જ્ઞાન, શક્તિ અને વિનમ્રતાનું પ્રતિક

by iGujju
0
85
ગણેશ – જ્ઞાન, શક્તિ અને વિનમ્રતાનું પ્રતિક
ગણેશ ચતુર્થી

ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે માનવામાં આવે છે. તેમની પ્રતિમા માત્ર પૂજ્ય મૂર્તિ નથી, પરંતુ જીવનના ઊંડા તત્વોનું પ્રતિબિંબ છે. દરેક અંગ અને પ્રતિક આપણને એક વિશેષ સંદેશ આપે છે. પ્રતિકાત્મક અર્થ હાથીનું મસ્તક : વિશાળ જ્ઞાન, ધૈર્ય અને બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા કાન : વધારે સાંભળવા અને ઓછી વાણી કરવાનો સંદેશ. નાના નેત્રો : એકાગ્રતા અને આંતરિક ધ્યાનનું પ્રતિક. સુંડ : શક્તિ સાથે લવચીકતા – જીવનમાં અનુકૂળ થવાની પ્રેરણા. મૂષક વાહન : નાનાં સાધનો દ્વારા પણ મહાન કાર્ય શક્ય છે, તથા ઇચ્છાઓ ઉપર નિયંત્રણ. મોદક : આધ્યાત્મિક પ્રયત્નનું મીઠું ફળ અને સંતોષનો સંદેશ. ઉપાસના...

Read moreDetails

વાયરલ થવાની ઘેલછા

by iGujju
0
121
વાયરલ થવાની ઘેલછા
યુવા વિશેષ

રમેશ પટેલ: નીચલા મધ્યમ વર્ગનો દરજી, જેની પાસે કોઈ દુકાન નહોતી. તેણે પોતાના નાના ફ્લેટની બાલ્કનીમાં સીવણ મશીન ગોઠવ્યું હતું અને ઘરેથી કામ કરતો હતો. મર્યાદિત સંસાધનો પરંતુ અમર્યાદિત સપના ધરાવતો માણસ: દિવસે દરજી, રાત્રે બાથરૂમ કલાકાર અને વચ્ચે એક ગુપ્ત યુટ્યુબ શોર્ટ્સ સર્જક હતો. તે મુંબઈના ઉપનગરમાં બે રૂમના એક સાંકડા ફ્લેટમાં ઘરેથી કામ કરતો હતો, જેમાં એક સીવણ મશીન, એક વધુ પડતી ટીકાત્મક મા, એક કટાક્ષ કરતી પત્ની, જયા, એક મૂંઝાયેલ કિશોર પુત્ર, તપન અને એક ખૂબ જ વાચાળ પોપટ, ગોપી હતો. સીવતી વખતે રમેશ ઓક્સિજનની જેમ બીજાના યુટ્યુબ શોર્ટ્સને જોયા કરતો. રસોઈની નિષ્ફળતાઓ, પોપટની નકલ, કિશોરોની મસ્તી,...

Read moreDetails

શિવજી નો અમોધ મંત્ર જે વગર દીક્ષા એ પણ જપ કરી શકાય છે..

by iGujju
0
78
શિવજી નો અમોધ મંત્ર જે વગર દીક્ષા એ પણ જપ કરી શકાય છે..
શ્રાવણ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શિવ ભક્ત અને દરેક હિન્દુઓ ભક્તિમય અને આનંદ સાથે આ પવિત્ર માસ ઉજવે છે.' મંદિર માં થતા ઉત્સવ , પૂજા પાઠ , યાગ આદિ અને અનુષ્ઠાન ચાલતા હોય છે. ભગવાન શિવની આરાધના સૌથી શ્રેષ્ઠ છે સંસાર ની દરેક ઈચ્છા ભગવાન આસુતોષ પૂર્ણ કરે છે આ પવિત્ર માસ દરમિયાન એવું તો શું કરીએ કે ભગવાન શિવ ની કૃપા પ્રાપ્ત થાય..?? શાસ્ત્રો માંપાર્થિવ પૂજન, શિવલિંગ અર્ચન, રુદ્રાભિષેક, આદિ ઘણા માધ્યમ છે જેથી શિવ કૃપા પ્રાપ્ત કરી શકાય છે પણ કળિયુગ માં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે શિવ મહાપુરાણ , સ્કંદ પુરાણ આદિ પુરાણો માં એક વિશેષ મંત્ર છે...

Read moreDetails

વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

by iGujju
0
79
વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી
હેલ્થ ટિપ્સ

Psychological Health: વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી સિન્ડ્રોમ એટલે કે એક જ રોગમાં અનેક લક્ષણો જોવા મળે છે. મનોવિજ્ઞાનમાં આવા ઘણા સિન્ડ્રોમ કહેવામાં આવ્યા છે, જેને લોકો સામાન્ય રીતે પીડિત વ્યક્તિનું ગાંડપણ અથવા ધૂન માને છે. જ્યારે વાસ્તવમાં તે વ્યક્તિ માનસિક બીમારીથી પીડિત છે અને તેને યોગ્ય દવાઓ અને ઉપચારની જરૂર છે. એવા કેટલાક સિન્ડ્રોમ છે જે ચોક્કસ ઉંમરે થાય છે અને ચોક્કસ સમયગાળા માટે હોય છે. જ્યારે કેટલાક સિન્ડ્રોમ કોઈપણ વ્યક્તિને કોઈપણ ઉંમરે થઈ શકે છે. વરિષ્ઠ મનોચિકિત્સક રાજેશ કુમાર સાથેની વાતચીતના આધારે આજે અમે તમને આવા જ 5 સિન્ડ્રોમ વિશે જણાવી રહ્યા...

Read moreDetails
Load More
Next Post
નભોમંડળના નવરત્નો

નભોમંડળના નવરત્નો (લાલકિતાબ આધારિત)

ઈચ્છા શક્તિ

ફળ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.