Wednesday, September 16, 2026

નવરાત્રી

શારદીય નવરાત્રિ ઘટસ્થાપન મુહૂર્ત અને વિધિ

જય અંબે મિત્રો, હિંદુ ધર્મ અને પંચાંગ મુજબ વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે – મહા, ચૈત્રી, અષાઢી અને આસો મહિનાની એટલે કે શારદીય. મહા અને અષાઢી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય...

Read moreDetails

મંત્ર અને જપ

મંત્ર અને જપ મંત્ર અને જપ શું છે? અને એ કેવી રીતે અને ક્યાં સમયે કરવા? આ સવાલ થાય એ સ્વાભાવિક છે. મંત્ર એટલે શું? મંત્ર એટલે 'જેનું સતત મનન...

Read moreDetails

ચૈત્રી નવરાત્રિ 2020 – ઘટ સ્થાપન મુહૂર્ત અને પૂજનવિધિ

સમય – સવારે 06.10 થી 10.20 સુધી. અભિજીત મુહૂર્ત – 11.58 થી 12.49 (મિથુન લગ્ન) રાહુકાળ – 12.27 થી 13.59 સુધી. આ વર્ષે અભિજીત મુહૂર્ત મિથુન લગ્નમાં આવી રહ્યું હોવાથી...

Read moreDetails

ચાંદો ઊગ્યો ચોકમા

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં હે લહેરીડા, હરણ્યું આથમી રે હાલાર દેશમાં રે અરજણિયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી...

Read moreDetails

હો મારવાડા…

તમે એક વાર મારવાડ જાજો રે, મારવાડાતમે મારવાડથી મેંદી લાવજો રે, મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજોપાન સોપારી, પાનના બીડાં, એલચી દાણાહોં કે, પેલું લાવજો રે, મારવાડા તમે એક વાર...

Read moreDetails

પરચા પુર્યા છે પ્રખ્યાત શક્તિ ખોડિયાર સાક્ષાત…

રાજે બોપલ ગામે માત આખા વિશ્વ મા વિખ્યાત પરચા પુર્યા છે પ્રખ્યાત શક્તિ ખોડિયાર સાક્ષાત વરસે ખોડિયાર ની મહેર અમને થાય લીલા લહેર જગદંબ જોગણી છે સાત શક્તિ ખોડિયાર સાક્ષાત...

Read moreDetails

તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે…

તારા તે નામ નો એક છે તારો ….હું તારી મીરા તું ગિરિધર મારો….. (2) આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલોકઇદો સુરજ ને કે ઉગે નહિ ઠાલો…(2) હોતારા નામની ચૂંદડી ઓઢી...

Read moreDetails

મારી વેણીમાં ચાર ચાર..

મારી વેણીમાં ચાર ચાર.. મારી વેણીમાં ચાર ચાર ફૂલ,અંબોડલે સોહે, સોહામણી ઝૂલપહેલું ફૂલ,જાણે મારા સસરાજી શોભતાજાણે પેલું મોગરાંનું ફૂલએની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડોગંભીરને સૌમાં અતુલમારી વેણીમાં ચાર ચાર ફૂલ…બીજું...

Read moreDetails

મારી શેરીએથી કાનકુંવર…

મારી શેરીએથી કાનકુંવર મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,મુખેથી મોરલી બજાવતા રે લોલ.હું તો ઝબકીને જોવા નીસરી રે લોલઓઢણ અંબર વીસરી રે લોલ.હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,ઇંઢોણી...

Read moreDetails

બેડાં મારાં નંદવાણાં રે…

પાણી ગ્યાં’તાં રે પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે. ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે...

Read moreDetails
Page 6 of 6 1 5 6

Stay Connected

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!