ભારતભરમાં ચાના રસિયા ઠેર ઠેર જોવા મળે છે. અલગ અલગ પ્રકારની ચા પીવા માટે લોકો જાણીતા છે. કાળી ચામાં દુધ અને ખાંડ હોતા નથી જેના કારણે શરીરમાં ફેટ જામતો નથી આ સિવાય કાળી ચાના ઘણા ફાયદા છે.
- કાળી ચા પીવાથી શરીરમાં ઉર્જા વધે છે અને પેટ હળવું થઇ જાય છે.
- કાળી ચા પીવાથી 70 ટકા કેલેરી બર્ન થાય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
- દિવસમાં 3 વાર કાળી ચા પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે
- હાડકા અને મોઢાના રોગો દુર કરવામાં કાળી ચા લાભદાયી છે.
- બ્લેક ટીમાં લીંબુ નાંખીને પીવાથી માથાનો દુખાવો દુર થાય છે
- કેન્સર સેલ્સના ગ્રોથને કાળી ચા ઓછો કરે છે
- કાળી ચાથી ટાઇપ-2નો ડાયાબીટીસ કંટ્રોલ કરી શકાય છે.
- બ્લેક ટીથી શરીરમાં લોહીનો પ્રવાહ જળવાઇ રહે છે.
તો હવે રાહ જોયા વગર કાળી ચાનું સેવન શરૂ કરી દો જેથી આ તમામ તકલીફોમાંથી આરામ મળે.