આસન કરવાની રીત :-
1) જમણા પગના ઘૂંટણને ડાબા પગના ઘૂંટણ પર રાખો.
2) ડાબા હાથનો પાછળની તરફ લેવો.
3) જમણાં હાથને કોણીથી વાળીને ડાબા હાથને પકડવો.
4) 10-15 સેકન્ડ કર્યા બાદ આ આસન ફરી કરતું રહેવું.
આસન કરવાના ફાયદાઓ :-
1) હડકાઓ મજબૂત થાય છે.
2) ખભાની તકલીફો દૂર થાય છે.
3) પાચનશક્તિ વધે છે.
4) હરસ પણ મટે છે.


















































