• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

રાજકોટનો ઇતિહાસ

સૌજન્ય - અમર કથાઓ

iGujju by iGujju
in યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 3 mins read
36 0
A A
0
રાજકોટ ઠાકોર સાહેબ શ્રી બાવાજીરાજ નો રાજકોટની પાઘડી સાથે નો ફોટો

રાજકોટ ઠાકોર સાહેબ શ્રી બાવાજીરાજ નો રાજકોટની પાઘડી સાથે નો ફોટો

41
SHARES
152
VIEWS
Share on WhatsappShare on Facebook
પ્રાચીનકાળ :
આઝાદી પછી ૧૯૪૮માં સૌરાષ્ટ્રનું રાજ્ય રચાયુ ત્યારે તેમા રાજકોટ, ગોંડલ, જેતપુર,ધોરાજી, મોરબી, વાંકાનેર, જસદણ વગેરે. વિલિન દેશી રાજયોનો મુલકોનો બનેલો ‘મધ્ય સૌરાષ્ટ્ર’ નામે જિલ્લો અસ્તિત્વમાં આવેલો. ૧૯૬૦ માં ગુજરાત રાજ્યની રચના થતા એમાં આસપાસના થોડા ગામોની હેરફેર કરીને રાજકોટ જિલ્લાની રચના કરવામાં આવી. આ જિલ્લામાં વિલિન દેશી રાજ્યોની કારકિર્દીનો આરંભ સોલંકી કાળથી મુઘલકાળ દરમ્યાન થયેલો.

પ્રાગ ઈતિહાસ :

 

ભાદર નદીના કાંઠે ગોંડલ દક્ષિણ પૂર્વે લગભગ ૧૮ કિમી. ના અંતરે આવેલ રોજડી ગામ, જે હવે શ્રીનાથ ગઢ તરીકે ઓળખાય છે, તેની પાસે આદ્ય પ્રાચિન પાષાણ યુગના ઓજાર ધરાવતું પ્રાગૈતિહાસિક સ્થળ મળેલું. આ સ્થળે અંત્ય પ્રાચીન પાષાણ યુગના અકીકના લઘુ – પાષાણ ઓજાર પણ પ્રાપ્ત થાય છે. જેનો ખાસ કરીને ઉત્તરકાલીન હડપ્પીય સંસ્કૃતિના સ્તરોમાં સમાવેશ કરી શકાય છે. રાજકોટ જિલ્લામાં આદ્ય અને મધ્યમ પ્રાચિન યુગના સ્થળોમાં રોજડી શ્રીનાજીગઢ, જેતપુર, જસદણ, આટકોટ વગેરે ગણી શકાય.

આદ્ય ઈતિહાસ :

 

રોજડીમાં થયેલ પુરાતત્વીય ઉત્ખનનો દ્વારા જાણવા મળ્યું છે કે આ સ્થળે પહેલા અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનાર લોકો વસ્યા હતા. પછી ઈસ.પૂર્વે ૧૯૦૦ ની આસપાસ ત્યાં ઉત્તરકાલીન હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોકોનું આગમન થયું. ગોંડલ તાલુકાનુ કરમાળ, ધોરાજી,પીપળીયા, માંડણ કુંડલા, કોટડા-સાંગાણી, આટકોટ, આંબરડી, પારેવાળા, પીઠડીયા વગેરે ગામોમાંથી આદ્ય – ઐતિહાસિક હડપ્પીય સંસ્કૃતિના અવશેષ પ્રાપ્ત થયા છે.

મૂળ ઈતિહાસ :

 

જામરાવળજી પછી જામનગરની ગાદી પર વિભાજી આવ્યા. ત્યારબાદ જામસતાજીના સમયમાં ભુચર મોરીનું મહાન યુદ્ધ ખેલાયું અને તેમાં સતાજીના પાટવી કુંવર અજોજી વીરગતિ પામ્યા. તેમના પુત્ર લાખાજીને જામનગરની અને વિભાજી ને કાલાવડની ગાદી મળી. વિભાજી પરાક્રમી હતા. કાલાવડ નાનું પરગણું હતું. ગામોની વસતિ પણ ઓછી. એટલે તેઓ કચવાતા મને ત્યાં રહેતા. પરંતુ પછી પોતાના મોશાળ સરધાર રહ્યા. સરધારના વાઘેલા રાજપૂતોના પુત્રી સાથે તેઓ પરણ્યા હતા. સરધાર ના વાઘેલાઓ શુરવીર અને પરાક્રમી હતા, તેઓ ગુજરાતના છેલ્લા સમ્રાટ કરણદેવ વાઘેલા ના વારસદારો હતા અને સરધાર એ સમયે મોટું રજવાડું લેખાતું અને તેની સોરઠમાં ભારે આણ વર્તાતી આથી જામરાવળે સૌરાષ્ટ્ર માં પ્રવેશવા તેઓની સાથે ખુબ સારા સંબંધો જાળવ્યા હતા આમ નવાનગર અને સરધાર વચ્યે ઘણી પેઢીઓ થી લગ્ન સંબંધો હતા. આમ મામા એ વિભાજીને જાગીર આપી હતી પણ તેમની નજર પુરા સરધાર પર હતી વાઘેલાઓ ને યુદ્ધમાં સામી છાતીએ જીતવા અશક્ય હતા આથી સરધાર કબજે કરવા તેમણે સરધારના સામંતો ને લાલચ આપી એકપછીએક ને પોતાના પક્ષ માં લીધા અને લગ જાણી વાઘેલાઓને મીજબાનીમાં બોલાવીને જમવામાં ઝેર નાખી દગાથી તેમને માર્યા અને સરધાર પર કબજો કર્યો તેઓ ઉલ્લેખ કર્નલ વોકરના રિપોર્ટમાં છે.

સરધાર પાસે આજી નદીના પશ્ચિમ કાંઠા પર રાજુ નામના એક સંધીનો નેસ હતો. વિક્રમ સંવત ૧૩૧૫ના સમયમાં ત્યાં જગડુશાએ અનાજના દાણાનો કોઠાર રાખ્યો હતો. વિક્રમ સંવત ૧૬૬૭માં રાજુના નામ પરથી વિભાજીએ રાજકોટ ગામ વસાવ્યું. તે રાજુ અને ત્યારબાદ તેના વંશજોના કબજામાં વક્રિમ સંવત ૧૭૦૨ સુધી હતું. ઠાકોર વિભાજીના દેહાવસાન પછી તેમના કુંવર મહેરામણજી(૧૬૩૫ થી ૧૬૫૬) ગાદી પર આવ્યા. પિતાએ મેળવેલા રાજ્યને સારી રીતે સાચવી એ સમયે મોગલ સલ્તનતનો સૂબો આઝીમખાન કાિઠયાવાડ પર ત્રાટકયો અને થાન પાસેના સુરજદેવળને જમીનદોસ્ત કરી કાઠીઓને હરાવ્યા. ત્યારે મહેરામણજીએ આઝીમખાનને થોડી મદદ કરી હતી. આઝીમ પણ સરધારના વાતાવરણથી ખુશ થયો. સરધારનું નામ તેણે આઝીમાબાદ પાડયું.

ત્યારબાદ ઠાકોર શ્રી સાહેબજી(૧૬૫૬ થી ૧૬૭૫) અને ઠાકોરશ્રી બામણિયાજી(૧૬૭૫ થી ૧૬૯૪)નું શાસન રહ્યું. ત્યારે પણ મિયાણાઓની સાથેનું ઘર્ષણ થતું રહ્યું. વક્રિમસંવત ૧૭૫૦ થી ઠાકોર મહેરામણજી(૧૬૯૪ થી ૧૭૨૦) બીજાએ રાજકોટની ગાદી સંભાળી. મોગલોની નબળી સ્થિતિ અને મરાઠાઓ સાથેના તેમના યુદ્ધનો લાભ લઇ તેમણે રાજકોટ આસપાસનો જૂનાગઢ તાબાનો ભાગ જીતી લીધો. પરંતુ તેની જાણ દિલ્હી સલ્તનતને થઇ અને બાદશાહ મહમદે રાજકોટ, સરધાર સહિત આખો સોરઠ પ્રાંત સોરઠના નાયબ ફોજદાર માસૂમખાનને જાગીરમાં આપ્યો. માસૂમખાને મહેરામણજી ઉપર હુમલો કર્યો અને વક્રિમસંવત ૧૭૭૬માં રાજકોટ જીતી લીધું. વક્રિમસંવત ૧૭૭૮માં રાજકોટનો કિલ્લો બંધાવી ૧૭૭૬ થી ૧૭૮૮ સુધી રાજકોટને માસૂમાબાદ નામ આપીને તેણે રાજ્ય કર્યું. આમ ઈ.સ. ૧૭૨૦ થી ૧૭૩૨ સુધી રાજકોટ નું નામ માસૂમાબાદ અને મુસ્લિમ રાજ રહ્યું.

ઠાકોરશ્રી મહેરામણજી(૧૭૩૨ થી ૧૭૪૬) ને સાત કુંવર હતા. જેમણે નીચેની જાગીરો મેળવી શાસન કર્યું હતું..
૧) ઠાકોર સાહેબ રણમલજી મેહરામણજી (૧૭૩૨ થી ૧૭૪૬) ઠાકોર સાહેબ ઓફ રાજકોટ.
૨) કુંવર મોડજી મેહરામણજી ઠાકોર સાહેબ ઓફ ગવરીદડ
૩) કુંવર કલાજી મેહરામણજી ઠાકોર સાહેબ ઓફ શાહપુર
૪) કુંવર હરભમજી મેહરામણજી ઠાકોર સાહેબ ઓફ પાળ
૫) કુંવર દલોજી મેહરામણજી ઠાકોર સાહેબ ઓફ કોઠારિયા
૬) કુંવર જસાજી મેહરામણજી ઠાકોર સાહેબ ઓફ લોધિકા-સિનીયર (ભિચરી)

૭) કુંવર ફૂલજી મેહરામણજી ઠાકોર સાહેબ ઓફ લોધિકા-જુનિયર (ખોખરદળ)

તે તમામે માસૂમખાન સામે સતત બાર વર્ષ ઝીક ઝીલી. ૧૭૮૮માં કુમાર રણમલજીએ પોતાના ભાઇઓ સાથે અચાનક જ રાજકોટ પર છાપો માર્યો. ચપળતા, શાૈર્ય અને કુશળતાથી માસૂમખાનને હરાવ્યો, માર્યો અને પિતાની હત્યાનું વેર લઇને રાજ્ય પણ પાછું મેળવ્યું અને રણમલજી વક્રિમસંવત ૧૭૮૮માં ગાદી પર આવ્યા. સરધારનો થાણેદાર બાકરખાન પણ એ સમયે રણમલજીના હાથે મરાયો.

ત્યારબાદ ઠાકોર લાખાજી-૧ (૧૭૪૬ થી ૧૭૪) પછી મેહરમણજી-૩(૧૭૯૪ થી ૧૭૯૬) તેમના મૃત્યુ બાદ આધુનિક યુગ :

 

રાજકોટ જિલ્લા સહિત સમસ્ત સૌરાષ્ટ્રમાં ઓગણીસમી સદીના પ્રારંભે આધુનિક યુગની શરૂઆત થઇ હતી એમ કહી શકાય. ખાસ કરીને ઈ.સ. ૧૮૦૭-૦૮માં સૌરાષ્ટ્રના રાજયો સાથે થયેલા વોકર કરારને પરિણામે સૌરાષ્ટ્રમાં શાંતિની સવાર પ્રગટી હતી.

રાજકોટના રાજવી રણમલજી-રજા નો શાસનકાળ ૧૭૯૬ – ૧૮૨૫ રહ્યો હતો. તેમના શાસનકાળ દરમ્યાન જ અંગ્રેજ સરકારે સૌરાષ્ટ્રમાં રાજકોટ કોઠી અને લશ્કરી છાવણી માટે રાજકોટ રાજ્ય પાસેથી વાર્ષિક ૨૮૦૦ રૂ।. ના ભાડાની કેટલીક જમીન મેળવી, ઇ.સ. ૧૮૨૨ માં તેની કામગીરી શરૂ કરી હતી. રણમલજીના અવસાન પછી તેમના પુત્ર સુરાજી રાજકોટના રાજવી બન્યા. તેમણે રાજ્યની નાણાકિય સ્થિતિ સુધારવા કેટલાક પગલા લીધા હતા. રાજકોટમાં બ્રિટીશ સરકારની કોઠી સ્થપાતા સૌરાષ્ટ્રના રાજા રજવાડા તથા અન્ય લોકોએ રાજકોટમાં જમીન ખરીદવાનું શરૂ કરતા, રાજકોટ શહેરના વિસ્તાર અને આવકમાં વધારો થયો હતો. સુરાજીનું ઇ.સ. ૧૮૪૪માં અવસાન થતા તેમના પુત્ર મહેરામણજી- ૪થા રાજકોટના શાસક બન્યા હતા. તેમનો શાસનકાળ ૧૮૪૪ થી ૧૮૬૨ નો રહ્યો. તેમના રાજ્યકાળ દરમ્યાન દડવા અને હોડથલી ગામની સરહદો પાસે ગોંડલ અને રાજકોટના સૈનિકો વચ્ચે સરહદ અંગે વિવાદ થયો હતો. ત્યારે બ્રિટીશ એજન્સીએ સમયસર દરમિયાનગીરી કરી સમાધાન કરાવ્યું હતું.

મહેરામણજી ઈ.સ. ૧૮૬૨માં અવસાન પામતા તેમના પુત્ર બાવાજી રાજ (ઇ.સ.૧૮૬૨-૧૮૯૦) રાજકોટની ગાદીએ આવ્યા. ત્યારે તેમની ઉંમર માત્ર છ વર્ષની હતી. તેમની નાની ઉમરને કારણે રાજકોટનો વહીવટ તેમના દાદી માતૃ શ્રી નાનીબાએ ઇ.સ. ૧૮૬૨ થી ૧૮૬૭ સુધી કુનેહપૂર્વક ચલાવ્યો હતો. સગીર વયના રાજકર્તાઓના રાજ્યો માટે અંગ્રેજ સરકારે મેનેજમેન્ટનો કાયદો પસાર કર્યો હતો. એ માટે અંગ્રેજ સરકારે રાજકોટ રાજ્યના વહીવટ માટે કેપ્ટન જે. એચ. લોઇડ ને નિમ્યા. ઇ.સ. ૧૮૬૭ થી ૧૮૭૪ સુધી રાજકોટમાં બ્રિટીશ વહિવટ રહ્યો.

ઇ.સ. ૧૮૭૪ માં બાવાજીરાજને રાજ્યના વહીવટમાં મર્યાદિત અને ૧૮૭૬માં સંપૂર્ણ હકો આપવામાં આવ્યા હતા. તેમના અમલ દરમ્યાન ગાંધીજીના પિતા કબા ગાંધી ઇ.સ. ૧૮૮૧ સુધી રાજકોટના દિવાન રહ્યા હતા. આ સમય દરમિયાન જ શાસકોના શિક્ષણ માટે ઇ.સ. ૧૮૬૮ માં રાજકોટમાં રાજકુમાર કોલેજનો પાયો નખાયો. બાવાજી રાજ આ કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. રાજકોટમાં કાઠીયાવાડ હાઇસ્કુલ પણ સ્થપાઇ. તેનું નામ પછી આલ્ફ્રેડ હાઇસ્કુલ રખાયું હતું. તેમાંજ ગાંધીજી ભણ્યા હતા. હાલ તેનું નામ મોહનદાસ ગાંધી વિદ્યાલય છે. તેનું ઉદ્દઘાટન ઇ.સ. ૧૮૭૫ માં થયું હતું. તેના બાંધકામનો ખર્ચ જૂનાગઢના નવાબ મહાબત ખાનજીએ આપ્યો હતો.

બાવાજી રાજ માત્ર ૩૪ વર્ષની વયે ઇ.સ. ૧૮૯૦ માં અવસાન પામતા તેમના પુત્ર લાખાજી રાજ (ઇ.સ.૧૮૯૦ – ૧૯૩૦) રાજકોટના શાસક બન્યા. ત્યારે તેમની ઉમર માત્ર પાંચ વર્ષની હતી. તેમની નાની ઉમરને કારણે રાજકોટ ફરી એકવાર બ્રિટીશ વહીવટ હેઠળ (ઇ.સ. ૧૮૯૦ – ૧૯૦૭) મૂકાયું. વિ.સં. ૧૯૫૬ માં (ઇ.સ.૧૯૦૦)માં રાજકોટ સહિત સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ભયંકર વિનાશક દુકાળ પડયો હતો. તે ‘છપ્પનિયા દુકાળ’ તરીકે ઓળખાય છે. તત્કાલિન વાઇસરોય લોર્ડ કર્ઝન રાજકોટ આવ્યા ત્યારે તેમણે દુકાળને લગતી વ્યવસ્થા તપાસી હતી, રાહત કાર્યો શરૂ થયા હતા.

 

લાખાજી રાજ વયસ્ક થતા ૨૧-૧૦-૧૯૦૭ થી તેમને રાજવી તરીકેના સંપૂર્ણ હક્કો આપવામાં આવ્યા હતા. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધું હતું. પાશ્ર્ચાત્ય શિક્ષણને કારણે તેમનું દ્રષ્ટિ બિંદુ ઉદાર અને પ્રગતિશીલ રહ્યું હતું. પરિણામે રાજકોટનો સમગ્ર વિકાસ શક્ય બન્યો હતો. લાખાજી રાજ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિમાં ખાસ રસ ધરાવતા હતા. તેથી તેઓ “રૈયતના હ્રદય રાજ” બન્યા હતા. લાખાજી રાજ સુધારાના હિમાયતી અને પ્રગતિશીલ રાજવી હતા. તેથી તેમના શાસન દરમિયાન રાજકોટનો વિસ્તાર તથા વસતી વધ્યા હતા. રાજકોટનો કૃષિ, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ વિકાસ થયો હતો.

લાખાજી રાજે રાજકોટ, સરધાર અને કુવાડવા સિવાયના રાજકોટ રાજ્યના તમામ ગામોમાં મફત કેળવણીનું ધોરણ દાખલ કર્યુ હતું. વિદ્યાર્થીઓના શારિરીક વિકાસ માટે હરિસિંહજી સ્પોર્ટસ તથા હાડિર્જ સ્પોર્ટસ નામની રમત ગમત ની હરિફાઇઓ શાળામાં દાખલ કરાઇ હતી, લાખાજી રાજ પોતે ક્રિકેટના સારા ખેલાડી હોવાથી તેમા ઊંડો રસ લેતા હતા.

ઇ.સ. ૧૯૨૦માં ગાંધીજી એ અસહકારની લડતનું એલાન આપ્યું હતું. તેવા સમયે કાઠિયાવાડ રાજકીય પરિષદ જેવી રાષ્ટ્રવાદી સંસ્થાને પોતાનું અધિવેશન ભરવા દેવા માટે કોઇ રાજ્ય તૈયાર થાય તેમ ન હતું. કારણકે તેમ કરવાથી તેઓ બ્રિટીશ સરકારનો રોષ વહોરી લેશે એવો તેમને ભય હતો. આવા કપરા સમયમાં આ પરિષદને શુભ પ્રગતિ તરીકે ગણીને તેનું પ્રથમ અધિવેશન રાજકોટમાં ભરવાની પરવાનગી લાખાજીરાજે આપી હતી. લાખાજી રાજની સ્મૃતિમાં રાજકોટના પ્રજાજનોએ લાખાજી રાજ સ્મારક મંદિર બંધાવેલું છે. આજે તે ત્રિકોણ બાગ પાસે બાપુના બાવલા તરીકે ઓળખાય છે.

લાખાજી રાજના અવસાન પછી તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી (ઇ.સ. ૧૯૩૦ – ૧૯૪૦) રાજકોટની ગાદીએ આવ્યા પણ તેઓ દિવા પાછળ અંધારું સાબિત થયા હતા. વૈભવ અને વિલાસમાં રાચતા ધર્મેન્દ્રસિંહજી પ્રજામાં અપ્રિય બન્યા હતા. ઇ.સ. ૧૯૪૨માં હિંદ છોડો આંદોલન વખતે પણ રાજકોટ એ સૌરાષ્ટ્રની રાષ્ટ્રિય ચળવળનું કેન્દ્ર હતું. ચળવળે જોર પકડ્યું હતું. રાજકોટમાંથી અનેક નેતાઓને પકડવામાં આવ્યા હતા. તેમાં સૌરાષ્ટ્રના મહાન બે નેતાઓ શ્રી ઉ.ન.ઢેબર અને બળવંતરાય મહેતા મુંબઇ થી ટ્રેનમાં આવતા હતા ત્યારે તેમને રસ્તામાં વઢવાણમાં પકડીને રાજકોટની જેલમાં મોકલવામાં આવ્યા હતા. ઢેબરભાઇને જેલ થતા જેઠાલાલ જોશી, જયંતિલાલ માલધારી, ઓધવજી આહ્યા તથા જયસુખલાલ શાહે રાજકોટના લોકોની નેતાગીરી લીધી હતી.

 

ઇ.સ. ૧૯૪૭ માં રાજ્યોનું વિલિનીકરણ થયું ત્યારે રાજકોટના રાજવી શ્રી પ્રધ્યુમનસિંહજી(૧૯૪૦ થી ૧૯૪૭) એ પોતાનાભાઇ ધર્મેન્દ્રસિંહજીએ જવાબદાર રાજ્યતંત્ર અંગે ઇ.સ. ૧૯૩૮ માં સરદાર પટેલને આપેલ વચન પુરું કર્યું, અને પોતાના પિતા લાખાજી રાજનું નામ ઉજ્જવળ કર્યું હતું.
ત્યારબાદ રાજકોટ ના હાલ ઠાકોર સાહેબ મનોહરર્સિંહજી બિરાજમાન છે, તેઓ જાજરમાન વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવે છે તેઓ કુશળ રાજ્નીતિગ્ય (ગુજરાત સરકાર ના પૂર્વ નાણામંત્રી) સારા ઈતિહાસકાર પણ છે. તેમના પુત્ર અને રાજકોટ ના યુવરાજ સાહેબ શ્રી માંધાતાસિંહજી પણ એક ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. સમાજ ના કામોમાં હમેશા પ્રથમ હરોળ માં રહે અને સરળ સ્વભાવ ધરાવે છે તેમને પણ પિતાની પરંપરા આગળ વધારતા રાજરાણ માં પ્રવેશ કર્યો છે. ઠાકોર સાહેબ મનોહરસિંહજી પ્રખર કોંગ્રેસી હતા જયારે યુવરાજ સાહેબે ભાજપા ને યોગ્ય ગણી છે અને હાલ ભાજપ સરકાર માં હેરીટેજ નો સ્વતંત્ર હવાલો ધરાવે છે, તેમને પોતાની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે ખુબજ માન છે, આથી તેઓ પરંપરા ને જાળવતા પોતાના મોટા પુત્રી કુંવરી શ્રી મૃગેશાકુંવરબા ના લગ્ન (ખીમસર, રાજસ્થાન) અને કુંવર સાહેબ જયદીપસિંહજી ની ટીકાવિધિ (ડુંગરપુર, રાજસ્થાન) પણ પરંપરાગત અને રાજરીત પ્રમાણે કરી હતી..
આમ રાજકોટ આજે પણ આ ઉજ્વળ ઈતિહાસનું સાક્ષી બની ઉભું છે,,, અને ખુબ પ્રગતિ કરી રહ્યું છે…
લિ : વાઘેલા ધર્મરાજસિંહ (છબાસર)

Related

Tags: સૌજન્ય - અમર કથાઓ
SendShare16Tweet10Scan
ADVERTISEMENT
Previous Post

મોદી સરકારે આપી મહત્વની મંજૂરી.. ડોમેસ્ટિક એરલાઇન્સને મળી મંજૂરી 70 ટકા સુધી ભરી શકશે પેસેન્જર

Next Post

હું અને તું.. નદીનાં બે કિનારા..!

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails
Load More
Next Post
હું અને તું.. નદીનાં બે કિનારા..!

હું અને તું.. નદીનાં બે કિનારા..!

તકરાર

તકરાર

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.