આવતી ૨૦/ તારીખ સોમવારે ખૂબ સુંદર દિવસ છે .પવિત્ર માગશર મહિનામાં આદ્રા નક્ષત્ર નો સમન્વય થઇ રહ્યો છે
શિવ પુરાણ અનુસાર માગશર મહિનાના આદ્રા નક્ષત્ર ના દિવસે ભગવાન શિવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતાં.
આ પરમ પવિત્ર દિવસે શિવ પાર્વતી ના દર્શન માત્ર થી મનુષ્ય ના પાપ નષ્ટ થઈ જાય છે..શિવ પુજા અર્ચના કરવાથી વિશેષ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે… આપના નજીક માં શિવાલય હોઈ ત્યાં દર્શન કરવા અથવા શિવ પુજા કરવી ઉત્તમ ફળદાઈ અને ઈચ્છા પૂર્ણ કરનારું છે .
સમય અનુસાર જરુર ભગવાન શિવ ની આરાધના કરવી..શિવ પુજા લઘુરુદ્ર એવમ હોમાત્મક લઘુરુદ્ર કરવાનો આ ઉત્તમ યોગ છે
Listen Article with the Voice : Rajnikant Raval ( Click Here )
ॐ नमः शिवाय


















































