• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

માણસ માત્ર ભૂલ ને પાત્ર ( Motivational )

ઉર્વશી બ્રહ્મભટ્ટ

iGujju by iGujju
in i - ગુજ્જુ, ગુજજુકેશન, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
61 0
A A
0
69
SHARES
256
VIEWS
Share on WhatsappShare on Facebook

રંગમંચ ઉપર ભજવાતા નાટકો માણવાની મજા જ કંઈક અલગ હોય છે.અવનવા કલાકારો દ્વારા ભજવાતા એ અલગ-અલગ પાત્રોને નિહાળવાનો આપણને સૌને ખુબ આનંદ આવે છે. આનું મુખ્ય કારણ એ છે કે આ બધા કલાકારો પોતાના દ્વારા ભજવવામાં આવતા પાત્રોનો ઘણો બધો અભ્યાસ કરી ચૂકેલા હોય છે,નાટકના દરેક કલાકારો પોતાના પાત્રનો અભ્યાસ કરતી વખતે જ તેઓ પોતાની ભૂલોને ઓળખી અને તરત જ તેમાં સુધારો કરી નાખતા હોય છે.અને જેથી રંગમંચ ઉપર તેઓ એક પરફેક્ટ ખામી વિનાનું નાટક આપણી સામે રજૂ કરી શકતા હોય છે.ભાગ્યે જ ક્યારેક કોઈક સંજોગોવસાત ભૂલ થાય એ અલગ વાત છે,અન્યથા નાટકને સંપૂર્ણ ન્યાય આપી આપણી સામે રજૂ કરે છે. ખરેખરું રંગમંચ તો આપણું  આ જીવન છે.અહીં થઈ ગયેલી ભૂલોને તરત જ સુધારી અને ફરી એ જ દ્રશ્ય ભજવવાની તક ક્યારેય નથી મળતી.જીવનના દરેક દ્રશ્ય ભજવવા માટે ફક્ત એક જ તક મળે છે.આવો વિચાર કરતા જ એવું થાય છે કે આપણા સૌનું જીવન કેટલું પડકારરૂપ છે!

અહીં ચિંતિત થવાની કે સાવધાન થઇ જવાની જરૂર નથી ,પરંતુ ફક્ત એક યોગ્ય સમજણ કેળવવાની જરૂર છે. વીતી ગયેલી એ ભૂલની ક્ષણ ફરી ક્યારેય પાછી તો નથી આવતી,પરંતુ આપણાથી થઇ ગયેલી ભૂલોને ઓળખી અને ફરી આ ભુલોનું પુનરાવર્તન ન  થાય તેનો સંપૂર્ણ આધાર આપણા પોતાના ઉપર જ રહેલો છે.ખરેખર જો આપણે આપણી ભૂલોને ઓળખી અને તેમાં સુધારો કરી આપણા જીવનના રંગમંચ ઉપર ભજવી રહેલા આપણા પાત્રને જો સંપૂર્ણ ન્યાય આપીશું તો જીવનને માણવાની મજા પણ એ નાટક જેટલી જ આવશે.આપણા આ પડકારરૂપ જીવનને જો ખરેખર યોગ્ય દિશામાં લઇ જવું હોય અને જો શાંતિથી વ્યતીત કરવું હોય તો જીવનમાં થઇ ગયેલી ભૂલો ઉપર અફસોસ કરવાનું છોડો અને એમાંથી શીખવાની તૈયારી કરતા  થાઓ. થઇ ગયેલી ભૂલો ઉપર રોવાનું છોડી આવી ભૂલ બીજી વાર ન થાય તેની તકેદારી રાખતા શીખો.આ સઁસારનું જ જો એક ઉદાહરણ લઇએ કે તમે એકવાર લગ્ન કર્યા અને પછી એ પાત્ર લગ્ન પછી બરાબર ન નીકળ્યું અને તમારે તેની સાથે સેટ ન થયું,તો શું તમે એ લગ્નને તમારી જાતે જ બરખાસ્ત કરી એક ખરાબ સ્વપ્ન સમજી તેને ભૂલી શકો છો? ના! એ લગ્નગ્રંથીમાંથી અલગ થવા તમારે એક કાયદેસરની કાર્યવાહી કરવી પડે છે અને પછી તમે તેમાંથી છુટા પડી શકો છો,અને એ પણ કેટલીક શરતો સાથે.કારણ પાત્રને ઓળખવાની ભૂલ કરી છે તો પરિણામ ભોગવવું જ પડશે ને! જીવનમાં આવી થઈ ગયેલી ભુલોમાં તમે કોઈ ફેરફાર નથી કરી શકવાના,પરંતુ બીજીવાર આવી ભુલોનું પુનરાવર્તન ન થાય તેની તમારે બરાબર તકેદારી રાખવી પડશે.

એક કહેવતને અનુસરીને તો આ લેખ લખાયો છે અને એ જ મેં મારા આ લેખનું શીર્ષક આપ્યું છે કે “માણસ માત્ર ભૂલને પાત્ર” આપણા જીવનમાં એક પણ ભૂલ ન થાય એ તો શક્ય છે જ નહીં.દરેક વ્યક્તિએ જીવનમાં કંઈક ને કંઈક તો ભૂલ તો કરી જ હશે.સઁસારમાં ભૂલ વગરના વ્યક્તિઓની સંભાવના નહિવત જ છે,મારુ એવું કહેવું કદાચ ખોટું નહીં પડે.આપણા વાણિજ્યના અભ્યાસમાં એક આંકડાશસ્ત્રનો વિષય આવે છે કે જેમાં trial and error નો એક સિદ્ધાંત સમજાવ્યો છે.જેનું અર્થઘટન કરીએ તો જ્યાં trial હોય ત્યાં error હોય જ! આ સિદ્ધાંતને જો આપણા જીવન સાથે જોડીએ તો જીવનમાં કોઈ નવી વસ્તુ કરવા પ્રયત્ન કરીશું તો ભૂલ તો થવાની જ.આનો મતલબ એ નથી કે તમે કોઈ નવા કર્યો કરવાનું બઁધ કરી દો,પરંતુ તકેદારી રાખતા શીખો.જો કદાચ ભૂલ થઇ જાય તો ભૂલોથી ભાગશો નહીં,તેનો સામનો કરતા શીખો.અહીં એ પણ મહત્વનું છે કે પોતાની ભૂલોને ઓળખી તેમાંથી કંઈક ગ્રહણ કરતા શીખો,કે જેથી અનુભવ તરીકે તમને આગળ સફળ થવામાં મદદરૂપ થઇ શકે.

જીવનને એવો પણ  ઢાળ ન આપો કે જ્યાં ફક્ત ભૂલો જ ભૂલો  હોય.જીવનની દરેક બાબતો પરિસ્થિતિને આધીન છે,જેમાં કેવા પગલાં લેવા તે આપણા ઉપર જ નિર્ભર છે.એક વાતનો હંમેશા ખ્યાલ રાખો કે જીવનમાં એવી પણ ભૂલ ન થઇ જાય કે જેનો આખી જિંદગી અફસોસ કરવો પડે,અને એ ભૂલમાંથી કઈ શીખવાનો પણ હવે સમય જ ન રહ્યો હોય.આવું જ એક ઉદાહરણ છે,નિશાંત અગ્રવાલનું કે જે ઉત્તરાખંડના રૂરકી શહેરનો રહેવાસી છે.પોતાને એન્જિનયર બની નાની ઉંમરમાં જ બ્રાહ્મોસ એરોસ્પેસમાં નોકરી મળી ગઈ હતી.આટલી નાની ઉંમરે તેને ભારતના મિસાઈલ પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક મળી હતી,પોતાના હેઠળ 40 લોકોની ટિમ હતી.પોતાની હોશિયારી અને કામગીરીના કારણે તેને “Young scientist award “થી બિરદાવવામાં આવ્યો હતો.યુવાન વયે જ જીવનમાં ઘણી ઉપાધિઓ તેણે હાંસલ કરી હતી અને ઘણી મોટી કામગીરી પણ તે બજાવી રહ્યો હતો.જીવનના આટલા મોટા પાયદાને પહોંચીને તેની એક જ ભૂલે તેની આખી ઉજ્જવળ કારકિર્દીનો અંત લાવી દીધો હતો. નિશાંત અગ્રવાલ ઉપર આપણા ભારતના મિસાઈલ અંગેની માહિતી પાકિસ્તાનને લીક કરવાનો આરોપ છે.તેમના social media ના રેકોર્ડ્સ ચેક કરતા જાણવા મળ્યું છે કે તે થોડા સમયથી એક બીજી સ્ત્રી સાથે આ પ્રોજેક્ટને લગતી બધી મહત્વની માહિતીઓ શેર કરી રહ્યો હતો.આ આખી ઘટના પાછળનું મુખ્ય કારણ હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ પોતનામાં આટ-આટલી આવડતો અને આટલી સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાંય પોતાની એક ભૂલના લીધે તેનું આખું જીવન બરબાદીના આરે આવીને ઉભું રહ્યું છે.તેની આ ભૂલનું પરિણામ શું ફક્ત તેના સુધી જ સીમિત રહેશે? ના! પોતાની પત્ની તથા પોતાના માતા-પિતા બધાને આ ભૂલનું પરિણામ ભોગવવું પડશે.આ થયેલા ગુનાઓ પાછળ એ ખરેખર દોષિત હોય કે ના હોય પરંતુ પોતાના દેશની મહત્વની માહિતીઓ બીજા દેશની વ્યક્તિ સાથે શેર કરવાની આ મોટી ભૂલને એ ક્યારેય સુધારી નહીં શકે.નાની સરખી ભૂલ ક્યારે મોટું સ્વારૂપ ધારણ કરી લે છે,તેનો ખ્યાલ એ વખતે તો આપણને રહેતો જ નથી.આપણી જિંદગી તો ખરેખરું એવું રંગમંચ છે કે જ્યાં ભૂલોની આ ઘટનામાં ફેરબદલી કરવાનું કોઈ સ્થાન જ નથી.

સંબન્ધોમાં  પણ આપણાથી ઘણી વાર કેટલીયે ભૂલો થતી હોય છે.ભુલોમાં ને ભુલોમાં એ સમ્બન્ધો ક્યારે આપણાથી દૂર જતા રહે છે તેનો આપણને ઘણીવાર ખ્યાલ શુદ્ધાય નથી રહેતો.એક પતિ કે પત્ની,બંન્ન્નેમાથી કોઈના પણ લગ્નજીવનની બહાર ચાલતા અનૈતિક સમ્બન્ધોના લીધે તેઓ કેટલું ખોઈ રહ્યા છે?એનો તેમને અણસાર સુધ્ધાય નથી હોતો.પોતાની સાથે બીજા પાત્રોની જિંદગી અને ખાસ કરીને પોતાના જ નાના બાળકોના ભવિષ્યને પણ તેઓ રજળતા મૂકી દે છે.જયારે આ ભૂલોનો તેમને અહેસાસ થાય છે ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હોય છે કે જેમાં આ ભૂલોને સુધારવાનો પણ તેમની પાસે સમય નથી રહેતો. જીવનની બીજી એક ભૂલ તરફ જો ધ્યાન દોરીએ તો ઘણીવાર માતા અને પિતા બન્ને જયારે નોકરી કરતા હોય ત્યારે બાળકોને તેમનાથી દૂર રહેવાનું દુઃખ ન થાય એટલા માટે તેમના દરેક બિનજરૂરી લાડકોડને તેઓ પુરા કરવાની ભૂલ કરતા હોય છે.દરેક પરિસ્તિથીમાં બાળકોને ફક્ત પૈસા દ્વારા જ નથી જીતી શકતા.બાળકોને તમારા પ્રેમ અને હૂંફની જરૂર છે.બાળકો તમારો અમૂલ્ય સમય ઝંખે છે.જે બાળકો પોતાના ઘરના સભ્યો તરફથી પ્રેમ નથી પામી શકતા જેથી   તેઓ પ્રેમ શોધવા  બહાર નીકળી જાય છે.બાળકોના નાની ઉંમરમાં થતા અફેર એ કદાચ આવી બાબતોનું જ પરિણામ છે.માં-બાપની ભુલનુ પરિણામ તેમના બાળકો શા માટે ભોગવે? શું તમારા સંતાન હોવું એ એમના માટે એક ગુનો છે? આપણા પોતના જીવનમાં આ ચકાસણી કરવી ખુબ જરૂરી છે કે ક્યાંક આપણે તો આવી ભૂલ નથી કરી રહ્યા ને! સમય વીતી જાય એ પેહલા પોતાની જાતને સંભાળી લો.આવી ભૂલોને આગળ વધવા ન દેશો.બીજાનાબાળકોને જોઈને, મારુ બાળક આવું કેમ ન કરી શકે? આવું વિચારવાની ભૂલ ક્યારેય ન કરતા.આપણા પોતાના જ શરીરની પાંચેય આંગળીઓ પણ સરખી નથી હોતી તો બીજાના બાળકો જેવા આપણા બાળકો ક્યાંથી હોય? દરેક બાળકોમાં અલગ-અલગ આવડતો હોય છે.તેમના શોખ અને તેમની વિચારવાની શક્તિ બધું જ અલગ હોય છે.કોઈની આવડત જોઈને તારામાં આ આવડત કેમ ના હોય? આવો સવાલ પોતાના બાળકોને કરવાની ભૂલ ક્યારેય ના કરતા.માં-બાપની જ ભૂલના કારણે ઘણીવાર બાળકો આત્મહત્યા કરવા માટે પ્રેરિત થતા હોય છે.માં-બાપની પોતાના બાળકો ઉપરની વધારે પડતી આશા ઘણીવાર બાળકો પુરી કરવા સક્ષમ નથી હોતા અને જેથી બાળકો પોતાની જિંદગી જીવવા કરતા તેને ટૂંકાવી દેવાનું વધારે પસંદ કરતા હોય છે.જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી,પરંતુ એ ભૂલોમાંથી કઈ શીખાય જ નહીં એ બહુ ખોટું છે.

આપણા જ વચ્ચે બનેલી એક સત્ય ઘટના મને અહીં યાદ આવે છે.એક વખત એક બાળક ધોરણ 10 માં નાપાસ થાય છે,તેના પિતા તેને નોકરી એ મુકવાનો નિર્ણય લે છે.પિતા પોતાના બાળકને લઇને તેમના શેઠ પાસે જાય છે અને શેઠને વાત કરે છે.શેઠ ખુબ દયાળુ હોય છે એટલે શેઠ બાળકને બીજી વાર પરીક્ષા અપાવવાનું સૂચન કરે છે.એ બાળક બે થી ત્રણ વાર પરીક્ષા આપવા છતાંય નાપાસ જ થાય છે.શેઠ એક દિવસ એ બાળકને પોતાની પાસે બોલાવીને આનું કારણ પૂછે છે કે આવું કેમ થાય છે? બે થી ત્રણ વાર ટ્રાયલ આપવું છતાંય તું નાપાસ જ કેમ થાય છે? વાતચીત દરમિયાન શેઠને ખબર પડે છે કે આ બાળક દસમા ધોરણમાં આવ્યો છતાંય તેને 1 થી 100 સુધીના આંક પણ નથી આવડતા.માતા-પિતાની કેટલી બેદરકારી કે પોતાનો બાળક દસમા ધોરણમાં આવ્યો છતાંય એમને આ બાબતનો ખ્યાલ સુધ્ધાંય ન હતો. અહીં સવાલ એ છે કે આટલા વર્ષ સુધી માં-બાપે કયારેય બાળકને કઈ પૂછ્યું જ નહીં હોય? કે શિક્ષક સાથે પોતાના બાળકના ભણતર અંગે કોઈ વાત જ નહીં કરી હોય? શેઠ ખુબ આશ્ચ્રર્ય પામે છે કે બાળક દસમા ધોરણ સુધી પહોંચ્યું કેવી રીતે?  આવો કિસ્સો ફક્ત આ એક બાળકનો નહીં હોય,આવા તો કેટલાય બાળકો હશે. માં -બાપની આ એક ભૂલ તેમના જ બાળકોના આખા ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે.બાળકનું ભણતર અને ગણતરનું શું તેમના જીવનમાં કોઈ મહત્વ જ નહીં હોય? અહીં આ ભૂલનો ભાગીદાર શિક્ષક પણ છે.બાળકના ભણતર અંગે શિક્ષકે ક્યારેય કોઈ વિચાર જ નહીં કર્યો હોય? સમાજના એક જવાબદાર નાગરિક તરીકે શું એમની કોઈ ફરજ જ નથી બનતી? બધા જો આવી ભૂલ કરતા રહીશું તો આપણો વ્વ્યક્તિગત વિકાસ કયારે કરી શકીશું? અને જો આપનો વ્યક્તિગત વિકાસ જ નહીં થયો હોય તો દેશના વિકાસ અંગે તો ક્યારેય વિચારીશું જ નહીં !

દુનિયામાં જો કોઈ છોકરાઓ બગડ્યા હોય તો તેની જવાબદારી એક માતા-પિતાની જ છે.માં-બાપની જ ભૂલના કારણે છોકરા અમુક હદ સુધી પહોંચી જતા હોય છે.બાળકો જયારે કઈ ખોટું કરે તો એ વખતે જ કેમ માતા -પિતા તેમને રોકવાનો પ્રયત્ન જ નથી કરતા? વાત આગળ વધે એટલે કારણ બતાવે કે બાળકો અમારું માનતા જ નથી.અહીં માતા-પિતા માટે અમુક સવાલ થાય છે કે ,શું તમે આ બધી બાબતોને ક્યારેય ગંભીરતાથી લીધી છે? આ બધી સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે? બાળકોની સાથે પ્રેમથી એકાંતમાં બેસીને ક્યારેય તેમના ભવિષ્ય અંગે ચર્ચા કરી છે? જો આ બધા સવાલોના જવાબ છે ના! તો તમે ક્યાં આધારે કહી શકો કે બાળકો તમારું માનતા જ નથી? બીજી એક બાબત એ પણ છે કે ઘણા પતિઓને એવી ટેવ હોય છે કે ,જો બાળક કોઈ ભૂલ કરે તો તેનો સંપૂર્ણ આરોપ પોતાની પત્ની ઉપર જ લગાડી દેતા હોય છે. પત્નીને બધાની વચ્ચે ઉભી રાખીને સવાલ કરવમાં આવે છે કે “આવું કેમ થયું”? પરંતુ આવા સમયે પતિ એવું કેમ ભૂલી જાય છે કે બાળકની ભૂલ માટે માતા અને પિતા બન્ને જવાબદાર છે.બાળકની જવાબદારી માતા અને પિતા બન્નેની છે તો ગુનેગાર એકલી બાળકની માતા જ કેમ?

ભૂલોનો ક્યારેય કોઈ અંત નથી. ભૂલ થયા પછી તેમાંથી કંઈક શીખી અને તે તમને એક હકારાત્મક પરિણામ તરફ લઇ જાય એ બહુ જ અગત્યનું છે.ભૂલો થયા પછી તેને વળગીને બેસી ન રહો,તેમાંથી ઉકેલ શોધતા શીખો.ભૂલોને સુધારી અને જીવનમાં આગળ વધતા શીખો.

Related

Tags: ઉર્વશી બ્રહ્મભટ્ટ
SendShare28Tweet17Scan
ADVERTISEMENT
Previous Post

ઓશો – એક અદભુત વિચારક, રહસ્યમય ગુરુ અને આધુનિક સન્યાસી

Next Post

બસ, દુર્દશાનો એટલો આભાર – મરીઝ (Poem)

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
બસ, દુર્દશાનો એટલો આભાર – મરીઝ (Poem)

બસ, દુર્દશાનો એટલો આભાર - મરીઝ (Poem)

આંખની સાર સંભાળ અને નંબર ઓછા કરવાની ટિપ્સ

આંખની સાર સંભાળ અને નંબર ઓછા કરવાની ટિપ્સ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.