વૌઠા માં મળતી સાત નદીઓ.
Trick : હા સામે માવો ખાશે .
હા.હાથમતી
સા.સાબરમતી
મેં.મેસ્વો
મા.માઝૂમ
વા.વાત્રક
ખા.ખારી.
શે.શેઠિ
ગુજરાત ની 8 *મહાનગર પાલિકાઓ
Trick :
“રાજુભા અમે જાસુ ગાંવ.
રા= રાજકોટ
જુ= જૂનાગઢ
ભા= ભાવનગર
અમે= અમદાવાદ
જા= જામનગર
સુ= સુરત
ગાં= ગાંધીનગર
વ= વડોદરા.
કર્કવૃત પર ગુજરાતના જિલ્લા
Trick : અસા ગામે પાક
અ .અરવલ્લી
સા.સાબરકાંઠા
ગા.ગાંધીનગર
મેં.મહેસાણા
પા.પાટણ
ક.કચ્
ભારત ના કેન્દ્ર શાશીત પ્રદેશો
Trick : “ચલો દિલ દે દો આપ ”
ચ= ચંદીગઢ
લો = લક્ષદીપ
દિલ = દિલ્લી
દે= દીવ અને દમણ
દો= દાદર અને નગર હવેલી
આ= આંદામાન નિકોબાર
પ = પોંડિચેર
● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●
Trick : મમી પણ ગુજરાતી છે
મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ


















































