• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

કુરબાની

હિમલ પંડ્યા

iGujju by iGujju
in તહેવાર વિશેષ, ઈદ - રમદાન
82 1
A A
0
93
SHARES
346
VIEWS
Share on WhatsappShare on Facebook

આપવી જો હોય, કુરબાની અહમની આપીએ,
ચાલ, આ અળવિતરી ઈચ્છાની ગરદન કાપીએ.

એ રીતે પણ થઈ શકે સાચી ઊજવણી ઈદની,
એ જ મૂંગા જીવને હૈયાસરીસું ચાંપીએ.

કોઈ કત્લેઆમ લઈ જાતી નથી જન્નત સુધી,
શક્ય જ્યાં જ્યાં હોય ત્યાં થોડીક સમજણ સ્થાપીએ.

આપણે પોતે ખુદા, ખુદ આપણે ઈશ્વર અહીં,
પ્રેમ થઈને આજ ચારે કોર કેવળ વ્યાપીએ.

આખરે સઘળો વિષય શ્રધ્ધાતણો છે દોસ્ત આ!
નામ અલ્લાનું ય લઈએ, રામનું પણ જાપીએ.

આઈનો સામે ધરીને પૂછીએ તું કોણ છે?
જાતને એવી રીતે ચાલો ને ક્યારેક માપીએ.

~ હિમલ પંડ્યા

Related

SendShare37Tweet23Scan
ADVERTISEMENT
Previous Post

આગને હંમેશા પ્રજ્વલિત રાખો

Next Post

છતાં ફસાયો છું

Related Posts

ગણેશ – જ્ઞાન, શક્તિ અને વિનમ્રતાનું પ્રતિક

by iGujju
0
85
ગણેશ – જ્ઞાન, શક્તિ અને વિનમ્રતાનું પ્રતિક
ગણેશ ચતુર્થી

ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે માનવામાં આવે છે. તેમની પ્રતિમા માત્ર પૂજ્ય મૂર્તિ નથી, પરંતુ જીવનના ઊંડા તત્વોનું પ્રતિબિંબ છે. દરેક અંગ અને પ્રતિક આપણને એક વિશેષ સંદેશ આપે છે. પ્રતિકાત્મક અર્થ હાથીનું મસ્તક : વિશાળ જ્ઞાન, ધૈર્ય અને બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા કાન : વધારે સાંભળવા અને ઓછી વાણી કરવાનો સંદેશ. નાના નેત્રો : એકાગ્રતા અને આંતરિક ધ્યાનનું પ્રતિક. સુંડ : શક્તિ સાથે લવચીકતા – જીવનમાં અનુકૂળ થવાની પ્રેરણા. મૂષક વાહન : નાનાં સાધનો દ્વારા પણ મહાન કાર્ય શક્ય છે, તથા ઇચ્છાઓ ઉપર નિયંત્રણ. મોદક : આધ્યાત્મિક પ્રયત્નનું મીઠું ફળ અને સંતોષનો સંદેશ. ઉપાસના...

Read moreDetails

એક સૈનિકનું ખંત

by iGujju
0
72
એક સૈનિકનું ખંત
i - ગુજ્જુ

યુદ્ધના પ્રચંડ વાવાઝોડાના હૃદયમાં, જ્યાં હિંમત હોય છે ઉમદા સ્વરૂપમાં. ત્યાં એક સૈનિક, બહાદુર અને નીડર, ખંત તેનો બખ્તર, વતનની રક્ષા તેની ફિકર. અતૂટ શક્તિ ધરાવે શૂરવીર સૈનિક, દરેક શ્વાસે આગળ વધે આ સાહસિક. ખંતીલું ખંત તેને આપે માર્ગદર્શન, ન લેશે વિરામ જો ન થાય વિજય દર્શન. ઊંડી બિહામણી ખાઈમાં, જ્યાં ભય વસે છે, નિર્ભય સિપાહી દુશ્મનોનો સામનો કરે છે. સક્રિય ખંત છે તેની વિશ્વસનીય ઢાલ, આ શૂરવીરતા છે દેશભક્તિનો કમાલ. જ્યારે આશા ઝાંખી થાય કે સાથીઓ પડી ભાંગે, ત્યારે તેનું અચળ ખંત ભીતર અગ્નિ પ્રજ્વલિત કરે. સદાકાળ સરહદની રક્ષા કરે વીર જવાન, ન ક્યારેય ભુલાશે એમનું આ બલિદાન! ફોલ્લી...

Read moreDetails

મૈત્રી દિવસ

by iGujju
0
85
મૈત્રી દિવસ
ફ્રેન્ડશીપ ડે

આજે મિત્રોની વાત થશે, એ નિમિત્તે મૈત્રીની વાત થશે. બાળપણના મિત્રો યાદ આવશે. વીતેલા દિવસો યાદ આવશે. કરેલા મસ્તી તોફાન યાદ આવશે. એમાંથી કેટલાક સાથે હજીય મૈત્રી હશે. કેટલાક ભૂલાયા પણ હશે. કિશોરવયના મિત્રો સાથે વીતાવેલા સમયમાં કેટલાંક રહસ્યો પણ હશે. યુવાનીના દોસ્તોની મજા થોડી naughty પણ હશે.પ્રૌઢવયે તંદુરસ્ત હરિફાઇ , ખેલદિલી અને પ્રાપ્તિની ઉજવણી પણ હોય. વધતી વયે તન મનની મુંઝવણની વાત અને ફરી મુલાકાતની આશા સાથે “આવજે “ કહેવાય. મૈત્રીની વાતોમાં જો ઉપયોગી થવાની વાત આવે તો વપરાયાની લાગણી પણ ઉભરાય. વિશ્વાસ સાથે જ વિશ્વાસઘાત પણ ચર્ચાય. મૈત્રીની વાતોમાં ગુલાબી ને ગુલાલી વાતો આવે તેમ ક્યારેક રંગ ધુમ્મસમાં...

Read moreDetails

શિવજી નો અમોધ મંત્ર જે વગર દીક્ષા એ પણ જપ કરી શકાય છે..

by iGujju
0
78
શિવજી નો અમોધ મંત્ર જે વગર દીક્ષા એ પણ જપ કરી શકાય છે..
શ્રાવણ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શિવ ભક્ત અને દરેક હિન્દુઓ ભક્તિમય અને આનંદ સાથે આ પવિત્ર માસ ઉજવે છે.' મંદિર માં થતા ઉત્સવ , પૂજા પાઠ , યાગ આદિ અને અનુષ્ઠાન ચાલતા હોય છે. ભગવાન શિવની આરાધના સૌથી શ્રેષ્ઠ છે સંસાર ની દરેક ઈચ્છા ભગવાન આસુતોષ પૂર્ણ કરે છે આ પવિત્ર માસ દરમિયાન એવું તો શું કરીએ કે ભગવાન શિવ ની કૃપા પ્રાપ્ત થાય..?? શાસ્ત્રો માંપાર્થિવ પૂજન, શિવલિંગ અર્ચન, રુદ્રાભિષેક, આદિ ઘણા માધ્યમ છે જેથી શિવ કૃપા પ્રાપ્ત કરી શકાય છે પણ કળિયુગ માં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે શિવ મહાપુરાણ , સ્કંદ પુરાણ આદિ પુરાણો માં એક વિશેષ મંત્ર છે...

Read moreDetails

ADR વુમન્સ ડે રન – હર ડે, હર સ્ટ્રાઈડ્સ

by iGujju
0
196
ADR વુમન્સ ડે રન – હર ડે, હર સ્ટ્રાઈડ્સ
મહિલા દિવસ

અમદાવાદ, 9 માર્ચ 2025: શહેરની સૌથી જૂની અને મોટી રનિંગ કોમ્યુનિટીમાંની એક, અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ (ADR) દ્વારા સફળતાપૂર્વક ADR વુમન્સ ડે રન – હર ડે, હર સ્ટ્રાઈડ્સ*નું આયોજન કરવામાં આવ્યું, જે મહિલાઓને ઉજવવા અને દોડ દ્વારા ફિટનેસ પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત હતું. આ ઇવેન્ટ *LJ યુનિવર્સિટી, સરખેજ ખાતે યોજાઈ હતી અને 230થી વધુ મહિલાઓની ઉત્સાહભર્ય હાજરીને કારણે આ ભવ્ય સફળતા મળી. આ દોડનો મુખ્ય આકર્ષણ અનન્ય સાડી રન કેટેગરી રહી, જેમાં મહિલાઓ પરંપરાગત પરિધાનમાં દોડતી જોવા મળી. આ ઉદ્દમ દ્વારા તેમણે એ સંદેશો આપ્યો કે ફિટનેસ માટે કોઈ સીમા નથી. આ ઇવેન્ટમાં વિવિધ દોડ કેટેગરીઓ પણ હતી, જે મહિલાઓને તેમની...

Read moreDetails

વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ઉર્જા વુમન એવોર્ડ્સ – 7 નું ભવ્ય આયોજાન

by iGujju
0
64
વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ઉર્જા વુમન એવોર્ડ્સ – 7 નું  ભવ્ય આયોજાન
મહિલા દિવસ

વી હેલ્પ ફાઉન્ડેશન, જે મહિલાઓના સશક્તિકરણ અને સામાજિક સેવાઓ માટે સમર્પિત એક અગ્રણી સંસ્થા છે, તેણે ઉર્જા વુમન એવોર્ડ્સ – 7 નું સફળ આયોજાન કર્યું. આ એવોર્ડ સેરેમનીનું મુખ્ય ઉદ્દેશ તેમના-તેમના ક્ષેત્રમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરનારી અને સમાજમાં સકારાત્મક પ્રભાવ પાડનારી મહિલાઓને સન્માનિત કરવું હતું. સન્માનિત ઉર્જા એવોર્ડીઝ આ વર્ષે, 11 અદ્ભુત મહિલાઓ ને તેમના વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવી: • આરજે દેવકી – રેડિયો અને થિયેટર કળા ક્ષેત્રે પ્રભુત્વ ધરાવનાર • પાયલ વૈદ્ય – ગાયન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર • લેફ્ટિનન્ટ કર્નલ ડો. કમલપ્રીત સગ્ગી (સેવાનિવૃત) – ડિફેન્સ (રક્ષા) ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરનાર • ભૈરવી હેમંત...

Read moreDetails

ઉતરાયણ વર્ષે ને વર્ષે હવે ઉતરતી જઈ રહી છે

by iGujju
0
76
ઉતરાયણ વર્ષે ને વર્ષે હવે ઉતરતી જઈ રહી છે
ઉત્તરાયણ / મકરસંક્રાંતિ

ઉતરાયણ ભારતના સૌથી મહાન તહેવારોમાાંથી એક છે, ખાસ કરીને ગુજરાતમાાં તેનો એક ખાસ સ્થાન છે. ગુજરાતમાાં ઉતરાયણને "મકરસાંક્ાાંતત" તરીકે પણ ઓળખવામાાં આવે છે, અને આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાાં આવતો હતો. પરાંપરાગત રીતે, આ તહેવારને પતાંગ ઉડાડવાની મજા અને લોકસાંગ્રહ સાથે મનાવવાની પરાંપરા હતી. ધાબા પર પરરવાર અને તમત્રો સાથે સમય તવતાવવાનો આ તહેવાર માત્ર આનાંદ અને એકતાનુાં પ્રતીક જ નહીં, પરાંતુ ઋતુ બદલાવનો પણ તનતમત્ત બનતો. કોઇ સમય હતો જ્યારે ઉતરાયણના રદવસમાાં બધી મજ્જજા પર ધાબાની માટી આવકારાતી. આ તહેવારના એક મરહના પહેલાાંથી જ પતાંગ ખરીદવા, દોરી ચડાવવા, અને પતાંગબાજી માટે તૈયારી કરવાનુાં શરૂ થતુાં. નાના મોટા...

Read moreDetails

નાતાલ: પ્રેમ અને એકતાનો તહેવાર

by iGujju
0
62
નાતાલ: પ્રેમ અને એકતાનો તહેવાર
નાતાલ ( ક્રિસમસ )

નાતાલ, જે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, એ દુનિયાભરમાં પ્રસિદ્ધ ખ્રિસ્તી તહેવાર છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરવામાં આવે છે, અને આ તહેવાર માત્ર ખ્રિસ્તીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પ્રેમ, શાંતિ અને એકતાનો સંદેશ આપે છે. નાતાલની ઉજવણી નાતાલની ઉજવણીમાં વિવિધ પરંપરાઓ અને રીતોનો સમાવેશ થાય છે. લોકો પોતાના ઘરોને સુંદર રીતે શણગારતા હોય છે, ખાસ કરીને ક્રિસમસ ટ્રીને રંગબેરંગી લાઇટ્સ અને સજાવટોથી સજાવવામાં આવે છે. આ ટ્રીને સજાવવાની પરંપરા ઘણી જૂની છે અને તે ખુશીના સંકેત તરીકે માનવામાં આવે છે. પરિવાર અને મિત્રોને મળવા નાતાલના દિવસે પરિવાર અને મિત્રો સાથે મળવાનું મહત્વપૂર્ણ માનવામાં આવે...

Read moreDetails

રક્ષાબંધન: પ્રેમ અને સુરક્ષા નો પવિત્ર બંધન

by iGujju
0
66
રક્ષાબંધન: પ્રેમ અને સુરક્ષા નો પવિત્ર બંધન
રક્ષાબંધન

રક્ષાબંધન: પ્રેમ અને સુરક્ષા નો પવિત્ર બંધન રક્ષાબંધન, જેની ઉજવણી ભારતભરમાં ઉત્સાહપૂર્વક થાય છે, તે માત્ર એક ધાર્મિક રીતરિવાજ નથી, પરંતુ ભાઇ-બહેનના પવિત્ર બંધનનો ઉત્સવ છે. ‘રક્ષાબંધન’ નામ પોતે જ આ તહેવારનો અર્થ દર્શાવે છે—‘રક્ષા’ એટલે સુરક્ષા અને ‘બંધન’ એટલે બંધન. આ એ દિવસ છે જ્યારે ભાઈઓ અને બહેનો એકબીજા માટેના પ્રેમ, કાળજી અને સુરક્ષાની વચનબદ્ધતા વ્યક્ત કરવા માટે એકત્ર થાય છે. રક્ષાબંધન નો મહાત્મ્ય રક્ષાબંધન ભારતીય પરંપરાઓમાં ઊંડે જડેલા છે. ઐતિહાસિક રીતે, આ એ દિવસ છે જ્યારે બહેનો તેમના ભાઈના હાથમાં રાખડી બાંધે છે, જે તેમના માટેની પ્રાર્થનાઓ અને ભલાઈ માટેનું પ્રતિક છે. બદલામાં, ભાઈ તેને તમામ મુશ્કેલીઓથી સુરક્ષિત...

Read moreDetails

અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે

by iGujju
0
67
અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે
રક્ષાબંધન

એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છે અજર,અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે ભાઈની રક્ષા માટે પ્રાર્થે છે આજીવન બહેન આ સંબંધોની મહતા સૌ સંબંધોમાં વડી છે રાખડી એ નથી માત્ર કોઈ સુતરનો કાચો દોરો ત્રિદેવ,ત્રિદેવીની કૃપાની સાક્ષાત નાડાછડી છે સહોદરી સહોદરને બાંધી રક્ષા યાચે છે સ્વરક્ષા જન્મોજન્મનાં સંબંધોની અકબંધ આ કડી છે કશું ય ન આપી શકો તો બહેનને આપજો પ્રેમ ભાઈનાં આવકારની જ ભૂખી તેની આંખડી છે સગી ના હોય તો માનેલીને સગી જ માનજો સતરસો જન્મની પુણ્ય પ્રસાદી આ વ્હાલુંડી છે સદાચારી બની બહેનને દયો રક્ષાબંધનની ભેટ કહો, પત્ની સિવાયનાં સૌ મા-બહેન-દીકરી છે -મિત્તલ ખેતાણી

Read moreDetails
Load More
Next Post
તમે એ જાણતા ન્હોતા?!

છતાં ફસાયો છું

લખું માત્ર જેમાં તારા જ વિશે

એથીયે વધુ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.