• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

કમાતી દીકરી છૂટતી નથી ને બેકાર દીકરો છોડતો નથી

iGujju by iGujju
in મહિલા વિશેષ, i - ગુજ્જુ, મહિલા દિવસ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
20 1
A A
0
23
SHARES
86
VIEWS
Share on WhatsappShare on Facebook

કમાતી દીકરી છૂટતી નથી ને બેકાર દીકરો છોડતો નથી… જેને આપણે ઘર કહીએ છીએ તે ઘણાં રહસ્યો સાચવીને બેઠું હોય છે. અંદર બધું વિખરાઈને પડ્યું હોય, પણ બહારથી તે રૂપકડું લાગતું હોય એમ બને. એ જ રીતે ઘર વેરવિખેર દેખાતું હોય ને અંદરથી સ્વસ્થ હોય એવું પણ બને. ઘર માબાપ બનાવે છે, પોતાને માટે ને સંતાનો માટે. દીકરા માટે વધુ વહાલ ને દીકરી માટે ઓછું, એવું એક તબક્કે હતું, તે સકારણ પણ હતું. તે સમયમાં દીકરી પારકી થાપણ કે સાપનો ભારો ગણાતી હતી ને તેને તેનાં ભાવિ પતિને માટે ઉછેરવામાં માબાપનું મન કચવાતું હતું, પણ આજે તો ભાગ્યે જ કોઈ માબાપને તે વધારાની હશે, જ્યારે દીકરો તો પહેલેથી જ સાત ખોટનો રહ્યો છે. તેનું મહત્ત્વ આજેય એટલું જ છે. દીકરી એટલે વિદાય અને દીકરો એટલે સહાય-એ આજે પણ ઠીક ઠીક હદે ઘણાં કુટુંબોમાં સ્વીકારાતું આવ્યું છે. આમ તો દીકરો અને દીકરી બંને કુટુંબના વિસ્તાર માટે જરૂરી મનાયાં છે, પણ એક તબક્કો એવો ગયો જેમાં દીકરો વધુ મહત્ત્વ પામ્યો, આજે એ પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. દીકરો પ્રથમ નંબરે હોય તો દીકરી પણ હવે પાછળ નથી. દીકરી જન્મ આજે આનંદનો અવસર બન્યો છે. ઘણાં કુટુંબમાં તેનાં શિક્ષણની, ઉછેરની જવાબદારી હવે સહજ રીતે ઉપાડાય છે. દીકરા-દીકરીનાં ઉછેરમાં હવે ભેદ લગભગ નથી. બંનેને સમાન તકો હવે અપાય છે.

આમ થવાનું પણ કારણ છે. મોટે ભાગે દીકરાઓ વધુ કમાવા માટે દેશ-વિદેશ ખેડતા થયા છે. કદાચ વધુ કમાણીની લાલચે, માબાપે જ દીકરાને વિદેશ ધકેલ્યો છે ને તે પછી વિદેશ જ વસી ગયો છે અને માબાપ છેવટ સુધી તેની વાટ જોવામાં આયખું ખુટાડતાં રહે છે. એવે વખતે પરણીને બહાર વસી હોય તો પણ, માબાપની અંતિમ અવસ્થાને દીકરી જ સાચવવા મથતી હોય છે. માબાપને પણ મોડું મોડું ભાન થાય છે કે જે દીકરીને બહુ ગણકારી ન હતી એ જ તેમને ગણકારતી થઈ છે. પોતાનાં માબાપની અવદશા જોઈ ચૂકેલાં આજનાં માબાપ એ સમજી ચૂક્યા છે કે દીકરી સાપ નથી ને ભારો તો નથી જ ! સમય બદલાતા માબાપ પણ બદલાયાં છે ને દીકરીને ભણાવી-ગણાવીને તૈયાર કરતાં થયાં છે. આજે તો ઘણી દીકરીઓ ઉચ્ચ હોદ્દા સંભાળતી, સીઇઓ કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિપદ પણ શોભાવતી થઈ છે ને બીજી તરફ દીકરા, ઠીકરા થયાના ઉદાહરણો શોધવા દૂર જવું પડે એમ નથી. દીકરો વિદેશ ગયો હોય ને માબાપનું ધ્યાન ન રાખી શકે એ તો સમજાય, પણ તે એક જ શહેરમાં હોય ને માબાપની અવગણના કરતો હોય એવા કિસ્સાઓ પણ ઓછા નથી. ઘણી વાર તો દીકરાના જન્મ પછી દીકરીને જન્મવા જ ન દીધી હોય એવું બન્યું છે ને એવાં માબાપને ન તો દીકરો કે કોઈ સંબંધી જોઈ શક્યા હોય ને છેલ્લે કરૂણ રીતે ગુજરી ગયાં હોય એવું પણ બન્યું છે.

હવેના માબાપ કુટુંબનો વિસ્તાર નથી ઇચ્છતા. પહેલું સંતાન દીકરી હોય તો દીકરાની ઈચ્છા નથી પણ કરતાં. દીકરીને જ એવી રીતે ઉછેરે છે કે દીકરો ન હોવાની ખોટ ન લાગે, પણ એવી દીકરીઓ બે પ્રકારે કુટુંબમાં વર્ચસ્વ ભોગવે છે. દીકરી એટલી સક્ષમ હોય છે કે તેને લગ્નની જરૂર જ નથી લાગતી. એવી દીકરીને માબાપ પરણાવવા ઉત્સુક હોય છે, પણ દીકરી લગ્ન માટે તૈયાર જ નથી થતી. તેનાં મનમાં એવી ચિંતા પણ હોય છે કે લગ્ન પછી સાસરે ગઈ તો માબાપ એકલાં પડશે ને તેમને જોવાવાળું કોઈ નહીં હોય. કદાચને દીકરી લગ્ન માટે રાજી થઈ તો તે ભાવિ પતિ પાસે એવી શરત મૂકે છે કે લગ્ન પછી પોતાનાં માબાપ પણ સાથે જ રહેશે. જો કુટુંબમાં દીકરો હોય તો દીકરી એવો આગ્રહ નથી રાખતી, પણ કુટુંબનું તે એકલું જ સંતાન હોય તો લગ્ન પછી માબાપ સાથે જ રહેશે એવી શરત દીકરી મૂકે છે ને કોઈ એ શરત મંજૂર ન રાખે તો તે મુરતિયો જતો પણ કરે છે. દીકરી માબાપ માટે આટલું કરતી હોય, તો માબાપ માટે તે પણ પછી સર્વસ્વ બની રહે એમાં નવાઈ નથી.

આ તો થઈ એકની એક જ દીકરી કુટુંબમાં હોય તેની વાત, પણ કુટુંબમાં દીકરો મોટો હોય ને તે પછી એક કે બે દીકરીઓ હોય તો કુટુંબ કથા જુદી પણ હોય છે. દીકરો પરણીને જુદો રહેવા ચાલી ગયો હોય ને તે પછીની મોટી દીકરી સારી નોકરી કરતી હોય તો માબાપ નાની દીકરી કે દીકરીઓને પરણાવી દે છે, પણ મોટી દીકરીને પરણાવતાં નથી. એવું નથી કે મોટી માટે માંગા આવતાં નથી કે એવું પણ નથી કે દીકરી લગ્ન કરવા માંગતી નથી, પણ ગરીબ માબાપ ઊંડે ઊંડે એવું ઈચ્છતાં હોય છે કે મોટી ન પરણે તો સારું. ઘણીવાર તો માંગું બહારથી જ માબાપ નકારી દે એવું પણ બને છે. ક્યાંક તો એવુંય બને છે કે મોટો ભાઈ ઘરમાં જ હોય, પણ સાવ ફટોર કે બેકાર હોય ને માબાપનાં જ રોટલા તોડતો આવારાગર્દી કરીને બોજ વધારતો હોય ને દીકરીને પૈસે ઘર ચાલતું હોય, ત્યારે પણ માબાપ એવું ઇચ્છતાં હોય છે કે દીકરી લગ્ન માટે ઉત્સુક ન હોય અથવા લગ્ન માટે દીકરી એકાએક રાજી ન થઈ જાય એવું ઊંડે ઊંડે ઈચ્છતાં હોય છે. ક્યારેક દીકરી ઓચિંતો જ ધડાકો કરી દે છે કે પોતે અમુકના પ્રેમમાં છે અને લગ્ન કરવા જઈ રહી છે, ત્યારે માબાપને ગરીબ ભવિષ્ય એવું ઘેરે છે કે અંધકાર સિવાય બીજું કશું કળાતું જ નથી. બને છે એવું કે માબાપથી કમાતી દીકરી છૂટતી નથી ને બેકાર દીકરો માબાપને છોડતો નથી. આ સારું નથી, પણ હકીકત જ એવી હોય છે કે સ્વાર્થ માબાપને લાચાર બનાવી મૂકે છે.

ક્યાંક એવું પણ બને છે કે દીકરીને માબાપ સ્વાર્થી લાગે છે, જ્યારે હકીકતે માબાપનો કોઈ સ્વાર્થ હોતો નથી. એક ઘરમાં નોકરિયાત દીકરી 30ની ઉંમર વટાવી ચૂકી છે. તેની બહેનપણીઓ પરણી ચૂકી છે ને કોઈ કોઈ તો એક બે સંતાનની માતા પણ બની ચૂકી છે, પણ દીકરીને લાગે છે કે માબાપ તેનાં લગ્ન અંગે વિચારતાં નથી. શરમની મારી તે કૈં બોલી શકતી નથી, પણ મનમાં એ વાતે સોરાય છે કે તેનાં લગ્ન થતાં નથી. તેને એવું જ લાગે છે કે પોતે કમાય છે એટલે માબાપ લગ્ન કરાવીને દીકરીની આવક જતી કરવા નથી માંગતાં. દીકરીને એવું લાગે તે સમજી શકાય એવું છે, કારણ તેની ઉંમર વધી રહી છે ને તેની બહેનપણીઓ પરણી ચૂકી છે. કેટલાંક માબાપો દીકરીની કમાણી પર લાચારીથી જીવતાંય હશે, પણ મોટે ભાગે માબાપ દીકરીની કમાણીની લાલચે, દીકરીને પરણાવવા રાજી ન હોય એવું અપવાદ રૂપે જ હશે. જે માબાપે દીકરીને નાનેથી મોટી કરી હોય, ભણાવી-ગણાવી એટલી સક્ષમ કરી હોય કે તેની કમાણીનું ગૌરવ થાય. તે પરણી જશે તો ઘરની આવક જશે એટલે તેનાં લગ્નનો વિચાર માબાપ ન કરે એટલી હદે તો તેમનું પતન ન થયું હોય. બીજું, દીકરીએ એ ન ભૂલવું જોઈએ કે દીકરીની કમાણી માબાપે ના છૂટકે વાપરી હોય તો પણ, તેને ભણાવવા ગણાવવાનું માબાપને મફત તો નહીં જ થયું હોય, તેમનેય ખર્ચ થયો જ હશે. એ વખતે દીકરી માટે ખર્ચવાનો વાંધો ન પડ્યો હોય, તો દીકરીએ પણ એવું ન વિચારવું જોઈએ કે માબાપ તેની કમાણી ખાવા દીકરીને પરણાવવા નથી માંગતાં. એવું માબાપ વિચારતાં હોય તો તે ખોટું છે ને દીકરી વિચારતી હોય તો તે પણ ખોટું છે, કદાચ વધારે ખોટું છે…

~ રવીન્દ્ર પારેખ

Related

Tags: women empowermentWomens Dayરવીન્દ્ર પારેખ
SendShare9Tweet6Scan
ADVERTISEMENT
Previous Post

પ્રસ્તાવ – તુષાર શુક્લ

Next Post

વી હેલ્પ દ્વારા ઉજવાયું અનોખું સુરક્ષાબંધન

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
વી હેલ્પ દ્વારા ઉજવાયું અનોખું સુરક્ષાબંધન

વી હેલ્પ દ્વારા ઉજવાયું અનોખું સુરક્ષાબંધન

અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે

અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.