સ્વેગ એટલે ઠસ્સો…સ્વેગ એટલે વટ અને સ્વેગ એટલે એટીટ્યૂડ…તમારી પર્સનાલીટીને નોર્મલ લોકોથી સમથીંગ ડિફરન્ટ, સમથીંગ હટકે બતાવવી હોય તો સ્વેગમાં રહેવુ પડે. આ સ્વેગ જેટલો અંદર હોય તેટલો જ બાહ્ય પણ દેખાવો જોઈએ અને તેના માટે પહેરવામાં આવે છે સ્વેગ એન્ડ એટીટ્યૂડ જ્વેલરી… જે તમારી પર્સનાલીટીને બારીકાઇ પૂર્વક રીપ્રેઝન્ટ કરે છે.
અહીં iGujju માં આવી જ કેટલીક જ્વેલરી જોઈશું.
એક કરતાં વધારે ફીંગરમાં આવા પ્રકારની જોમેટ્રિક ડિઝાઈનવાળી રીંગ પહેરીને સ્વેગ બતાડી શકો છો.
ડ્રેસ ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન હોય પણ તેની સાથે કમરની પતલી કંદોરી ઓલ્વેઝ સ્વેગર લૂક આપશે.
ગળામાં આર્ક પેન્ડન્ટ અને એક સાથે ત્રણ ચાર ચેઈનનું કોમ્બીનેશન પણ એટિટ્યૂડમાં વધારો કરશે.
આપ ચાહો તો આપની ટેગ લાઈન કે લાઈફસ્ટાઈલને સીમ્બોલ કરતાં શબ્દનાં પેડન્ટ પણ પહેરીને સ્વેગ દેખાડી શકો છો.