સોંદેશ બંગાળી રેસિપિને હવે ઘરે બનાવતા શીખો !
સામગ્રી:-
1) દૂધ
2) લીંબુનો રસ
3) પીસેલી ખાંડ
4) એલચી
5) પીસ્તા
બનાવવાની રીત:-
1) દૂધને ઉકાળો.
2) થોડી વાર પછી તેમાં લીંબુનો રસ નાખી થોડી વાર હલાવો.
3) તેમાનું દૂધ એક અલગ કપડામાં કાઢી તેને 30 મિનિટ સુધી રહેવા દો, જેથી તેમાનું પાણી જુદું પડી જાય.
4) તે પછી તેમાં પીસેલી ખાંડ નાખો.
5) એક ગરમ પેનમાં થોડી વાર સુધી હલાવો.
6) ત્યારબાદ તેને ગોળ આકાર આપો.
7) પીસ્તા અને એલચીથી ગાર્નિશ કરો. તમારી રેસિપી તૈયાર છે.
VR Niti Sejpal


















































