આ શિયાળામાં શીખો કેવી રીતે બનાવવી તમારી મનપસંદ વાનગી, ચીકી !!!
સામગ્રી :-
1) સીંગદાણા.
2) ઘી.
3) ગોળ.
કેવી રીતે બનાવવી ?
1) સીંગદાણાને શેકી રાખો.
2) ત્યારબાદ તેને ઠંડા થવા દો.
3) સીંગદાણાના ફોતરાં કાઢો.
4) ગોળની પાઇ બનાવો. તેમાં ઘી ઉમેરો.
5) સીંગદાણા તેમાં ઉમેરો અને મિક્સ કરો.
6) તે મિશ્રણ પાટલા પર પાથરી લો અને તેના આકા પાડો.
તમારી સ્વાદિષ્ટ ચીકી તૈયાર છે.


















































