• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

સોરઠ તારા વળતા પાણી ( ઉદારતાની વાત )

સૌજન્ય - અમર કથાઓ

iGujju by iGujju
in મહિલા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 2 mins read
22 0
A A
0
25
SHARES
91
VIEWS
Share on WhatsappShare on Facebook
સોરઠની ધરાનું એક નાનું ગામ એમાં રહે‘આપો ભોવન ’ , બાપદાદાના વારસામાં મળેલી ખેતીથી ઘર થોડું સમૃદ્ધ . બાલબચ્ચામાં બે દીકરી ને એક દીકરો ધરાવે . દીકરાને તો કે’દુનો રૂપિયા કમાવા શે’ર મોકલી દીધો હોય છે . અને એની બે દીકરીઓ માંની એક ૧૯ ની રેખા ને , ૧૬ ની રાધા બન્ને ખેતી કામમાં માહિર , બન્ને એકલી ગાડાજોડી ને ખેતરે જાય , ખેતર ખેડવાથી લઈને નિંદણ સુધીના બધા કામોમાં એક્કો હતી .

બે વર્ષ થી પડી રહેલા સારા વરસાદ અને મહેનતુ દિકરીઓને કારણે ભોવાનને ઉપજનો ઢગલો થતો હતો . એમાં વધતા માં શેર માં રહેલા છોકરાનો પગાર પણ વધી ગયો હતો . આમ તેની પાસે ખાસ્સી એવી જમા પુંજી ભેગી થયેલી એમાંથી તેણે ૩ મોટા રૂમ અને સલતનતર રહોડા વાળું મોટું મકાન બનાવ્યું હતું . એક રૂમ માં નાના ભાઈ નાગજીનો ઘરસંસારને વચ્ચે ની રૂમ માં રાધા ને રેખા રહેતી અને છેલ્લો રૂમ શેરીની બાજુ માં પડતો એટલે ઓફીસ તરીકે રાખેલો . ખેતી નો માલસામાન ભરવા માટે એક અલગ ભંડારો , સાગ ના લાકડાનું ફરનીચર , ને દિવાલ માં મોટા મોટા ચોકેચો બેસડાવેલા ને આખા પરા માં બધા થી સારું એવું મકાન ભોવાને ખડકી દીધું તું . ગામ ની છોડિયુંના લગન માં જાન ના ઉતારા પણ ભવાનની ઘરેજ અપાતા .

એક દી ભોવાન પાસ્સા ચડાવીને કુદરતે દીધેલ મોલાદને પાણી પાતો હોય છે . એટએટલા માં એના કવા માંથી પાણી કાઢવાના મશીનનો પટ્ટો તૂટે છે.બપોર ના અગિયારનું ટાણું ચ્યું હોય સે . સુરજ બરોબર માથા ઉપર પોગવા નું ટાણું થતું આવતું તું . હજુ ભાતું આવવાનીય ઘણી વાર હતી . એટલે ભોવાન ઈની સાયકલ લઈને પાદર માં ખોડિયાની દુકાનેથી પટ્ટા ના તૂટેલા બટકાના માપ નું નવું બટકું લેવા નીકળે છે . એના ખેતરે થી થોડોજ આગળ પુગે છે ત્યાં એને બાજુના ગામ માંથી એના ગામ ની ઈસ્કુલ માં નોકરી કરતા માસ્તર ભેગા થઈ જાય છે . બન્ને વાતો ના વડા ખાતા ખાતા આગળ વધતા જાય છે . માસ્તર ઘણી વાર રાધા ના હોશિયાર પણાના વખાણ કરે છે ઈ હાંભળીને ભોવાનની છાતી ગજ ગજ ફૂલી જાય છે .

બન્ને ની સાયકલ સવારી આગળ વધતી જાય છે . એટલા માં તો દુર દુર સામેથી ભોવાનની દીકરી રેખા ભાત લઈને આવતી હોય એ માસ્તરની નજર માં ચમકી જાય છે થોડા આગળ પોગે છે ત્યાં તો ભોવાની આંખે એને સપના માં પણ ના આવે એવું દ્રશ્ય દેખાય સે . એની લાડકી રેખા અને એના શેઢા પાડોશી એવા ગામના સરપંચનો છોકરો કિલકિલાટ કરતા એક બીજા ના હાથ માં હાથ જાલી ને ખડખડાટ દાંત કાઢતા કાઢતા આવતા હોય છે . માસ્તર ની નજર પણ આ સીન પર પડે છે . ભોવાન પોતે જાણે કાય જોયું જ ના હોય શરમથી હેઠું ઘાલી ને સાયકલ ચલાવવા લાગે છે . એટલા મા જ ત્યાંથી ગામ તરફ જવાની બીજી કેડી નીકળે છે એ કેડી નો રસ્તો બોજ ખરાબ અને રોદા વાળો હોય એ જાણતો હોવા ચતા ઈ બાજુ સાયકલ વાળી હંકારે છે . માસ્તર એના રુદિયા ની વ્યથા ને સમજી ગયા હોય છે . એ પણ મૂંગા મોઢે કાય પણ બોલા વગર સાયકલ વાળી લે છે.અને ગામનું પાદર આવતાજ મૂંગી મુસાફરી માંથી એકબીજા ને આવજો ના હોંકારા કરીને માસ્તર ભવાન ખોડિયા ની દુકાન નો રસ્તો કાપે છે.

આ બનવા બનવાના હજી પુરા તણ દીય નોતા થયા ત્યારે એ અઢી દી ની રાતે ઘર ના બધા બહારજ ઓછરી માં ખુલ્લા આકાશ ની નીચે તારોડીયાઓના જગમગાટમાં ને ચંદા ના આછાયા પ્રકાશ માં ખાટલા ઢાળીને સુતા તા.ત્રીજા દી‘ની વહેલી સવારે પરોઢના ટાણે અચાનક રાધાની નિંદર ઉડે છે . બાજુ ના ખાટલા માં નજર કરતાજ એ રેખાને ન ભાળતા અચરજ પામે છે . તરત જ એની માં ને જગાડે છે . એટલામાં તો ભવાન પણ જાગી જાય છે એજ સમયે નાગજી ને એની વહુ પણ જાગે છે.બધા રેખાને ન દેખતા ને અચંબા માં મુકાઈ જાય છે . નાગજી એના રૂમની તપાસ કરવા દોડી જાય છે , એના રૂમ માં રેખાની ભાળ મળતી નથી.ભવાન ઓફીસ વાળા રૂમ ને ઝાંખે છે ત્યાં પણ તેના કોઈ સગડ મળતા નથી.એટલા માં રાધા વચ્ચેના એના રૂમ પાસે પોહચે છે . ત્યાં પોહચતાજ ઈ જોવે છે કે દરવાજો આગોળીયો વાસ્યા વગર નો એમજ ખુલ્લો છે .

એ ધડાકા ભેર દરવાજો ખોલે છે . અંદર નજર નાખતાની સાથે જ એ રાડ પાડી ઉઠે છે . રૂમ માં સામેજ રેખાની લાશ પંખાના હુંક સાથે ગળેફાંસો ખાધેલી જુએ છે . એટલામાં તો રાધાની ચીંખ સાંભળી ને ભોવાન ને તેની પત્ની , ને નગાજી ને એની વહુ ત્યાં પોગી જાય છે . ગામ માં બધાની નજરે સારી સુશીલ ને સંસ્કારી છોકરી તેમજ ગામ માં ઘણા બધા ને આત્મહત્યા કરતા રોકનારી , અને આત્મહત્યા ના વિચારો કરવા વાળાને એક પ્રેરણા પૂરી પડતી રેખાની ગળેફાંસો ખાધેલી લાશની વાત આખા ગામ માં કાનોકાન ફેલાઈ જાય છે . આખું ગામ ભોવાનને ત્યાં ભેગું થઈ ઉઠે છે . રેખાના આમ અચાનક મૃત્યુના શોક થી આખું ગામ ગહેરા શોકમાં ગરકાવ થઈ જાય . ગામડા માં પોલીસના કબાડા કરવા માટે પણ છેક તાલુકા મથકે લાંબુ થવું પડે એના કારણે આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચતી જ નથી .

એ દી તો આખા ગામ માં હંધાયના ચુલા બંધ રહે છે . બધા ના મોઢે એક જ વાત થાય છે કે આ છોડી તો ક્યારેય આવું પગલું ભરે જ નહી . અચરજમાંને અચરજ માં એની દનકરીયા ય દેવાય જાય છે .

બાયું ભાયું ને સમજતા ટાબરિયાઓ ને ગામની બધી છોડિયું ના મોઢે એક જ સવાલ હોય છે રેખા એ આવું પગલું કેમ ભર્યું હશે ?????
પેલા માસ્તર એની ટ્રેનીંગ માં તાલુકામથકે ગયા હોય છે , એને ત્યાં રેખા એ ગળે ફાંહો ખાધો એવી વાત મળે છે . એજ દાડે ગામ માં પાછા ફરે છે . ને ભોવાન ના ઘરે ખરખરો કાઢવા દોડી જાય સે . ત્યાં પોગતા જ એ ભવાનને બધી વાત કેવાનું કે છે પણ ભોવાન એની હારે આંખ મિલાવી શકતો.અને અનો ભાઈ નાગજીય આંખો મેળવા વગર એ વહેલી સવારની વાત માસ્તર ને કે સે . માસ્તર ડાળમાં કાળું જોય જાય છે . એને આ ગળેફાંહાની વાત ગળે ઉતરતી નથ . એ ઘરે હાલતી પકડે છે . આખો’દી વિચારો માં ફૂખ્યા પડી ને માસ્તરને એ વાત નો અણસાર આવે છે કે આ છોડીએ તો ગામ માં કેટલીય બાયુંને કુવામાં પડતી બચાવી છે . ગામ ની કેટલીય છોડિયું ને આવું જાતવહોરી લેવાના પગલાના ભરાય એવી વાતો સીખવી સે . આ છોડી આમ ગળેફાંહો તો ખાય જ ન્ય . એટલા માં એને પેલી વાડી ના રસ્તા વાળી વાત યાદે ચડે છે . એ બધું જ સમજી જાય છે .

બીજે દી હવારે એ નીહાળે જાવાને બદલે પેલા સીધા ભોવાન ને ઘેર જાય સે . કાલેજ આવેલા માસ્તર ને આજ પાછા જોય ને ભોવાના મુંજાય સે . માસ્તર જાય છે એ ટાણે તો હજુ કોઈ ખરખરા વાળું આવું નોતું.માસ્તર ભોવાન ને એકલાને એના ઘર માં ઢોર રાખવાના વાડા માં લય જાય છે ને ત્યાં જય ને સીધું જ કહે છે “ ભોવના તે જે કાળી કરતુસ કરી હોય ઈ મને કય દે નકર હું પોલીસો ના દરવાજા ખખડાવીહ , હું જાણું છું કે રેખા એ ગળેફાંહો ખાધો જ નથ આમાં તમે ઘર લોકો જ કાક રમત રમી ગયા સો.
જે હોય એ મને કે નકર તારા ઘર ની હરાવાટ નથી જોજે ” જેમ કમાન માંથી તીર છૂટે એમ માસ્તર ના મોઢા માંથી નીકળેલા આવા શબ્દો ભોવાન કને પડતાજ ભોવાનને આ ધરતી જગ્યા આપે તો સમાય જાવા નું મન હાલે છે ભવાન ઘડીબેઘડી મૂંગો જ રહે છે અને આંખલડી માં આવેલા આણું સાથે માસ્તર ને કહે છે “ ભલા માસ્તર સાહેબ ઓલાદી આપડે જે સાથે જોયેલું એ જોયા પછી મને મારી આબરૂની બોવ ચીન્તા થાતી તી.

ગામ માં કમાયેલી મારી ઈન્ત ની ધજીયા ઉડત એવું લાગતું તું.મે આ વાત રાધા નોતી ત્યારે ઘર માં નાગજીને ને એની વહુ નેને રેખા ની માં ને કીધી . આ વાત હાંભળીને રેખા ની માએ એજ રાતે રેખાને ગળેટૂંપો દેવાની વાત કરીને આમ એના મડદા ને પછી પંખા ના હુંકે ટીંગાડી ને બાજુ ના રૂમ માં પડતા બાયણા માંથી નીકળી જાવાનો પલાન કરો.આમ કરવાથી કોઈને કાય ખબર ન્હ પડે .
બસ એજ મોડી રાતે નાગજી એ રેખા ના મોઢા પર ઓશીકું નાખુંને એની મા એ જ એનું ગળું દબાવી દીધું . પછી અમે જ ભેગા થયને એને હુંકે લટકાવી ને સુઈ ગ્યા .

પણ માસ્તર એ ઘડી થી આજની ઘડી સુધી હજી હું હુઈ નથી શકો મારી વ્હાલી રેખા …. મારી વ્હાલી રેખા …. ” જબરા આક્ત સાથે રોતા રોતા ભોવાને માસ્તર ને બધી વાત કરી . માસ્તર પણ એની આંખો ને કોરી રાખી નો શકા .
હવે પોલીસફરિયાદ કરવાથીય કશો ફાયદો નથી . આ સુખી કુટુમ્બ વિખાય જશે ને રાધા ને એકલા અટુલા રેવું પડશે આ વાત હમજી માસ્તર ભોવાન ના ઘરે થી હાલી નીકળે છે . એ’દી થી આજ ની તારીખ સુધી માસ્તર ભોવાન ની શેરી પાસે થી નિકળા નથી .
-આવી તો કેટલીય છોકરીઓ ને આ દંભી સમજે વગર વાંકે હવન ના કુંડ માં હોમી દીધી છે . અને હજુ ગામડાઓ માં હોમાય છે.

“ હે ઈશ્વર આવી તે આબરૂ તું કોઈને ના દેતો ,
જે બચાવવા દીકરીને ગોળીએ દેવી પડે ”

લેખકઃ હાર્દિક વસોયા
તસ્વીર પ્રતીકાત્મક છે.

Related

Tags: સૌજન્ય - અમર કથાઓ
SendShare10Tweet6Scan
ADVERTISEMENT
Previous Post

પાપ તથા દુર્ભાગ્યનો કારક ગ્રહ – રાહુ

Next Post

છોકરીઓ માટે નવું વર્ષ ક્યારે ?

Related Posts

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails

ધુરંધર – પડછાયાનો યોદ્ધા

by iGujju
0
77
ધુરંધર – પડછાયાનો યોદ્ધા
કલા-સાહિત્ય

લાહોરના અનારકલી બજારની ભીડભાડ વચ્ચે, જૂની ઈમારતોની આડમાં એક નાનકડી પુસ્તકોની દુકાન હતી. દુકાનનો માલિક 'ચાચા કરીમ' તરીકે ઓળખાતો હતો. સફેદ દાઢી, આંખોમાં સુરમો અને ઉર્દૂ શાયરીનો શોખીન કરીમ આખા બજારમાં લોકપ્રિય હતો. પણ કોઈને ખબર નહોતી કે આ શાંત દેખાતો વૃદ્ધ હકીકતમાં ભારતીય ગુપ્તચર સંસ્થા (RAW) નો સૌથી કાબેલ જાસૂસ, મેજર રુદ્ર હતો. રુદ્ર છેલ્લા ૧૨ વર્ષથી પાકિસ્તાનમાં 'ડીપ કવર' મિશન પર હતો. તેનું કામ હતું દુશ્મનોની ચાલને સમજવી અને ભારત પર આવનારી મુસીબતને પહેલાં જ ડામી દેવી. એક વરસાદી રાત્રે, રુદ્રને એક સાંકેતિક મેસેજ મળ્યો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને એક આતંકી સંગઠન મળીને ભારતના ઉત્તર સીમાડા પર...

Read moreDetails

માત્ર 15 જ મિનિટમાં આ રીતે ઘરે ફટાફટ બનાવો ‘બાજરીના ઢોકળા’

by iGujju
0
61
માત્ર 15 જ મિનિટમાં આ રીતે ઘરે ફટાફટ બનાવો ‘બાજરીના ઢોકળા’
મહિલા વિશેષ

આજે રવિવાર...અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ...આ રેસિપી એવી છે જે તમે ખૂબ જ ફટાફટ બનાવી શકશો અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત લાગશે. આ વાનગી તમને બનાવતા જરા પણ કંટાળો નહિં આવે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે ફટાફટ સ્વાદિષ્ટ બાજરીના ઢોકળા કેવી રીતે બનાવશો. આ ઢોકળા તમને ખાવાની મજ્જા પડી જશે. તો નોંધી લો તમે પણ આ રેસિપી.. સામગ્રી એક કપ બાજરીનો લોટ ½ કપ ચણાનો લોટ વાટેલી અડદની દાળ સ્વાદાનુંસાર મીઠું ખાવાનો સોડ(અથવા તો તમે ઇનો) પણ લઇ શકો છો સમારેલી કોથમીર લીલા મરચાં હળદર કાળા મરી તેલ તલ દહીં બનાવવાની રીત બાજરીના ઢોકળા...

Read moreDetails
Load More
Next Post
આઈ વિશ

છોકરીઓ માટે નવું વર્ષ ક્યારે ?

માત્ર કોરોના વેક્સીન જ મહામારીને રોકવા પૂરતી નથી: WHO પ્રમુખ

માત્ર કોરોના વેક્સીન જ મહામારીને રોકવા પૂરતી નથી: WHO પ્રમુખ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.