- બેરોમીટર – વાતાવરણનું દબાણ માપવા.
- બેરોગ્રાફ – વાતાવરણના દબાણમા થતા પરિવર્તન માપવા.
- એયરોમીટર – હવા અને ગૅસના ભાર અને ધનત્વ જાણવા માટે.
- વાયરલેસ – હવામાં વગર તારે વાત કરવા માટે.
- એક્યુગુલેટર – વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરવા માટે.
- એમીટર – વિદ્યુતપ્રવાહને એમ્પિયરમાં માપવા માટે.
- વિદ્યુત બલ્બ – વિદ્યુતપ્રવાહની મદદથી ફિલામેન્ટ ગરમ કરી પ્રકાશ મેળવવા માટે.
- ટ્રાન્સફોર્મર – વિદ્યુતપ્રવાહના અવરોધને વધારવા કે ઘટાડવા માટે.
- ટ્રાન્ઝિસ્ટર – અવાજના તરંગોને પકડવાનું કામ કરે.
- ટેલી ફોટોગ્રાફી – ગતિમાન વસ્તુનું ચિત્ર બીજી જગ્યાએ દર્શવાવા માટે.
- ઓડિયોફોન – અવાજ સાંભળવા માટે.
- અલ્ટ્રા સોનોગ્રાફી – મગજ, હૃદય જેવા જટિલ સ્થાનના રોગોને જાવવા માટે.
- વિસ્કોમીટર – દ્રવ્યોની શ્યાનતા જાણવા માટે.
- વેક્યુમ ક્લીનર – ધૂળના રાજકાનોને સાફ કરવા માટે.
- થર્મસ ફલાસ્ક – જે-તે તાપમાને વસ્તુને જાળવવા માટે.
- સ્ફીગ્મોફોન – નાડીઓની ગતિના અવાજ જાણવા માટે.
- કાર્ડિયોગ્રામ – હૃદયની ગતિની જાણકારી મેળવવા માટે.
- ક્રાયલેસીસ – કિડનીની સફાઈ કરવા માટે.
- સેફટી લેમ્પ – ખાણમાં કે બીજી ભયજનક જગ્યાએ ઉપયોગમાં લેવાતા લેમ્પ.
- સ્ટેથોસ્કોપ – હૃદય અને ફેફસાના ધબકારા સાંભકવા માટે.
- રેનગેજ – વરસાદને માપવા માટે.
- રેડીયેટર – વાહનોના એન્જીનને તાપમાન સમતુલન રાખવા માટે.
- રડાર – અવકાશમાં ઉડતા વિમાનોને તથા મિસાઈલને દિશાનું સુચન કરવા માટે.
- ઑલ્ટીમીટર – ઊડતા વિમાનની ઊંચાઈ માપવા.

















































