વાંદરાએ સૂતેલા
સિંહના કાન ખેંચ્યા .._
*સિંહ જાગ્યો અને ક્રોધથી બરાડ્યો
આ કોણે કર્યું? કોણે પોતાના મૃત્યુને આમંત્રણ આપ્યું છે? _
વાંદરો:- મેં કર્યું મહારાજ…. મિત્રોની અછતને કારણે હું ખૂબ ઉદાસીન છું અને મારે મરવું છે,
તમે મને કેમ નથી મારતા? .
*સિંહે હાસ્ય સાથે પૂછ્યું:
મારા કાન ખેંચતી વખતે તને કોઈએ જોયો ?
વાંદરો :- ના, નામદાર !
સિંહ: – ઠીક છે, ફરી વાર ખેંચ, ખૂબ સારું લાગે છે.
આ વાર્તાનો સાર …_
“એકલા રહેવાથી,
વનના રાજાને પણ કંટાળો આવે છે….”
તો તમારા મિત્રો સાથે
સંપર્કમાં રહો. તેમના કાન, હાથ,
પગ, મગજની નશો ખેંચતા રહો…,- .
આનંદમાં રાખો ._ _ તમારા મિત્રો સાથે
સંપર્કમાં રહો. હસતાં રહો.
અને મેસેજ કરતા રહો ….
બીજું કંઈ નહીં તો કેમ છો
મજામાં ને એવું કહેતા રહો
હંમેશા હસતા રહો


















































