ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટના 69 એ અંતર્ગત ભારત તેમની સામે ઉભા રહેવા માટે 43 ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકશે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે એપ્લિકેશનો ભારતીય સુરક્ષાને અસર કરી રહી છે.
હકીકતમાં, ઘણા સાયબર ક્રાઇમના અહેવાલો પણ નોંધાયા હતા. તેથી તેઓ તે મુજબ નિર્ણય લે છે. પહેલા ટિકટોક પર પણ પ્રતિબંધ મૂકાયો હતો અને તેના પછી શરૂ કરાયુ હતું. તે સમયે પણ ઘણી એપ્લિકેશનો પર પ્રતિબંધ હતો.
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































