પક્ષીઓથી કંઈક શીખવા જેવું છે
🦜૧. તેઓ રાતે કંઈ ખાતા નથી.
🦜૨. તેઓ રાતે ક્યાંય ફરતા નથી.
🦜૩. તે પોતાની જાતે જ પોતાના બાલ બચ્ચાઓને તાલીમ આપે છે. ટ્રેઈન થવા બીજા પાસે મોકલતા નથી
🦜૪. તેઓ ઠાંસી ઠાંસીને કદી ખાતા નથી. તમે કેટલાય દાણા નાખ્યા હોય તો પણ થોડું ખાઈને ઉડી જશે. વળી જોડે 1 દાણોય લઈ જતા નથી.
🦜૫. રાત પડતા જ સુઈ જાય સવારે વહેલા ઉઠી જાય. તે પણ ગાતા ગાતા જ ઉઠે
🦜૬. ગમે તેવું હોય તો પણ પોતાનો ખોરાક બદલાતા જ નથી.
🦜૭. પોતાની જ્ઞાતિમાં જ પરણશે એટલે કે કુટુંબ જોડે જ રહી શકાય. તમે હંસ કાગડાની જોડી પતિ-પત્નિ તરીકે ક્યાંય જોઈ? તેવું હોતું કે બનતું જ નથી ને
🦜૮. પોતાની શરીર જોડેથી ખૂબ કામ લે છે. રાત સિવાય
આરામ પણ કરતા નથી.

🦜૯. બીમાર પડે તો ખાવાનું બંદ કરી દે છે. ને શરીર સારું થાય
મનને ઠીક લાગે ત્યારેજ ખાય છે
🦜૧૦. પોતાના બચ્ચાઓને ખૂબ સ્નેહ કરે છે.ખૂબ પ્રેમ આપે છે.
🦜૧૧. અંદરો-અંદર ઝગડવાનું ઓછું.હળી મળીને રહેવાનું વધુ.
🦜૧૨. કુદરતના બધા નિયમોનું પાલન્ ફરજીયાત કરતા હોય છે.
🦜૧૩. પોતાનું ઘર/માળો પણ ઇકો પણ ફ્રેન્ડલી જ બનાવે. પોતાની જરૂરિયાત જેટલો ને જેવો જ.
આબધું આપણે શીખવા જેવું
પણ ના….
આપણને તો ઊગી છે ને ડહાપણ ની દાઢ ?.


















































