• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

જિંદગી જીવવાનો અને જીતવાનો રામબાણ ઈલાજ : શ્રદ્ધા

શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

iGujju by iGujju
in યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
40 0
A A
0
Cute asian little girl closed her eyes and praying in the morning. Little asian girl hand praying,Hands folded in prayer concept for faith,spirituality and religion.

Cute asian little girl closed her eyes and praying in the morning. Little asian girl hand praying,Hands folded in prayer concept for faith,spirituality and religion.

45
SHARES
167
VIEWS
Share on WhatsappShare on Facebook

જીવન ઈશ્વરની એક અમૂલ્ય સોગાત છે તેને કેવી રીતે જીવવી અને કેવી રીતે જીતવી તેની જાણકારી માત્ર મારી નજરમાં સાચું જ્ઞાન છે. એ દૃષ્ટિએ જિંદગી માણવાની નહીં જાણવાની ચીજ છે અને સાચું પૂછો તો આપણે વાસ્તવમાં બધું જ જાણીએ છીએ પરંતુ ક્યારેક માણવાના ચક્કરમાં જાણવાનું ભૂલી જઈએ છીએ.

શ્રદ્ધા એક એવું અમોઘશસ્ત્ર છે અથવા કહો કે શાસ્ત્ર છે જેના દ્વારા જિંદગી ઉત્તમ રીતે એટલે કે ખૂબ સલામતી અને શાંતિ સાથે જીવી તો શકાય જ છે પણ જીતી પણ શકાય છે. ક્ષણે ક્ષણે શ્રદ્ધારૂપી સાધન દ્વારા જિંદગી જીતી શકાય છે. શ્રદ્ધા એટલે અખૂટ વિશ્વાસ (સંપૂર્ણ પોઝિટિવિટી) પછી એ શ્રધ્ધા ઈશ્ર્વર પર હોઈ શકે, “સ્વ” પર હોઈ શકે એટલે કે પોતાની જાત પર હોઈ શકે અથવા અન્ય પર એટલે કે સંબંધોમાં પણ હોઈ શકે. ટૂંકમાં શ્રદ્ધા ઇશ્વર પરની હોય, “સ્વ” પરની હોય કે સંબંધોની હોય તે જીવનમાં પારાવાર શાંતિ અને સલામતી પ્રદાન કરે છે. કળિયુગના મુખ્ય રોગો જેવા કે અશાંતિ, હતાશા, ચિંતા, નિરાશા, તણાવ, ક્રોધ વગેરે અશ્રદ્ધાના પરિણામો છે. આપણામાં એટલી બધી નેગેટિવિટી વધી ગઈ છે કે આપણને ના સંબંધોમાં, ના “સ્વ”માં કે ના ઈશ્વરમાં ભરોસો રહ્યો છે. મને તો એવું સમજાય છે કે ઈશ્વરના ભરોસાથી “સ્વ” અને “સંબંધો”માં ભરોસો પ્રાપ્ત થાય છે એટલે કે ઈશ્વર કદી તેના બાળકો સાથે ખરાબ કરી શકે જ નહીં એ શ્રદ્ધા વ્યક્તિના સંબંધોને મજબૂત બનાવે છે અને ગમે તેવી દુઃખદ કે પીડાદાયક પરિસ્થિતિમાં પણ કોઈ ફરિયાદ રહેતી નથી. કેમ કે એ સ્વીકારાઈ ગયું હોય છે કે આપણી સાથે જે થાય છે તે સારા માટે જ થાય છે, ઈશ્વર આપણું ખરાબ કદી કરી શકે જ નહીં, એ દ્વારા સંબંધો તો સુધરે જ છે પરંતુ સ્વ પરનો ભરોસો એટલે કે આત્મવિશ્વાસ પણ વધે છે.

જે આપણામાં અકલ્પનીય શક્તિ ભરી દે છે અને વ્યક્તિ જીવન જીતી જાય છે. કારણ કે જે હાર ન સ્વીકારે અને ખુમારીથી લડતો રહે તેની તો કદી હાર થઈ શકે જ નહીં. વાસ્તવમાં આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે હાર સ્વીકારી લઈએ છીએ. “સ્વ” અને “સંબંધો” પરની શ્રદ્ધા એક એવું ઉત્તમ અને અનુકૂળ વાતાવરણ સર્જે છે કે ઈશ્વર અને તેના સામ્રાજ્ય પર પણ પ્રેમ ઉદભવે છે. જે ઇશ્વર પરની વ્યક્તિની શ્રદ્ધામાં અનેકગણો વધારો કરી દે છે. આમ ઈશ્વર પરની શ્રદ્ધાથી સ્વ’ અને સંબંધોમાં શ્રદ્ધા વધે છે અને સ્વ અને સંબંધો પરની શ્રદ્ધાથી ઈશ્વર પરની શ્રદ્ધા વધે છે. આ રીતે શ્રદ્ધા પરસ્પર સંકળાયેલ છે એ દૃષ્ટિએ ઈશ્વર પર શ્રધ્ધા રાખનાર મૂર્ખ કે અજ્ઞાની નથી તે તો ખુબ સમજદાર અને વૈજ્ઞાનિક અભિગમવાળી વ્યક્તિ છે. જે જીવનના સનાતન સત્યને જાણે છે. ટૂંકમાં આધ્યાત્મિક કે ધાર્મિક અભિગમવાળી વ્યક્તિ ઈશ્વરની શ્રદ્ધાથી યાત્રા શરૂ કરી “સ્વ” અને “સંબંધ”ની શ્રદ્ધા સુધી પહોંચે છે જ્યારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી નાસ્તિક વ્યક્તિ સ્વ કે સંબંધોથી શરૂ કરી ઈશ્વર સુધી પહોંચે છે. આમ યાત્રા પૂર્વથી શરૂ કરો કે પશ્ચિમથી મંઝિલ તો એક જ છે અને એ વાસ્તવિક મંઝિલ એટલે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી અને સ્નેહ. જે તમામ માત્રને માત્ર શ્રદ્ધા દ્વારા જ શક્ય છે. દાખલા તરીકે તમે જમીનમાં એક બીજ રોપ્યું કેમકે તમને ફળની અપેક્ષા છે પરંતુ જ્યારે તે બીજ અશ્રદ્ધા સાથે રોપાય એટલે કે થોડા-થોડા દિવસે જમીન ખોદી- ખોદીને જોયા કરીએ કે બીજ ઉગ્યું કે નહિ તો પરિણામ મળવું મુશ્કેલ છે વળી સતત એવું વિચારવામાં આવે કે બધું પ્રતિકૂળ છે, બીજ પણ બરાબર નથી, સૂર્યપ્રકાશ બરાબર નથી, ખાતર-પાણી પણ અયોગ્ય છે કેમ કે દુનિયામાં કશું સારું છે જ નહીં, તો તમને શું લાગે છે આવા વિચારો અને અવિશ્વાસને કારણે વારંવાર જમીન ખોદીને બીજને ચેક કરતા રહેવાથી બીજ વૃક્ષ બની શકશે? અને જો વૃક્ષ જ નહીં બને તો તમે ફળ મેળવી શકશો ખરા? એને બદલે જો સંપૂર્ણ શ્રદ્ધા સાથે એ બીજ રોપીને સતત ઉત્તમ વિચારો અને વિશ્વાસ સાથે ઉત્તમ ફળ અને ફૂલ આપનાર વૃક્ષની કલ્પના કરશો તો તમને નથી લાગતું એ બીજ વૃક્ષ બનશે ત્યાં સુધીની તમારી યાત્રા કે જીવન અશાંતિ, ક્રોધ, અવિશ્વાસ, હતાશા, ચિંતા અને તણાવથી મુક્ત રહેશે કેમ કે વારંવાર જમીન ખોદીને જોવું વળી સતત નકારાત્મક વિચાર કરી હતાશા, નિરાશા, ચિંતા અને તણાવ વધારવું એના કરતા ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા સાથે યોગ્ય હકારાત્મક કાર્યો કરતા રહેવું આપણી પોતાની જાત માટે પણ વધુ સલામત અને શાંતિમય છે. બીજને શ્રદ્ધા સાથે સિંચવાથી તે વૃક્ષ અવશ્ય બનવાનું જ છે અને ફળ પ્રદાન કરવાનું જ છે કેમ કે એ જ તો પ્રકૃતિનો નિયમ છે. પરંતુ આપણને સફળતા કે શાંતિ જીવનમાં પ્રાપ્ત ન થતી હોય તો મારા મતે મુખ્ય કારણ શ્રદ્ધાનો અભાવ છે. તે પછી ઈશ્વર પર ન હોય. સ્વ પરની હોય કે સંબંધોની હોય, તમામ તકલીફ- દુઃખ સમસ્યા કે પીડાનું મૂળભૂત કારણ અશ્રદ્ધા છે. જે આપણી પાસે બિનજરૂરી જમીન ખોદાવવા જેવા કાર્ય કરાવે છે અને જીવનમાં અશાંતિ, અસલામતી, નિરાશા, હતાશા અને તણાવ પેદા કરે છે. એટલા માટે શાસ્ત્રો કહે છે જીવન જીવવાની તેમ જ જીતવાની એક જ કળા કે રામબાણ ઈલાજ એટલે શ્રદ્ધા.

શ્રદ્ધા જ્યારે સ્વ અને સંબંધોમા હોય ત્યારે તે વ્યક્તિને ખૂબ શક્તિશાળી અને સલામત બનાવી દે છે. તમે જ વિચારો સ્વ પરની શ્રદ્ધા એટલે આત્મવિશ્વાસ, જે વગરનુ જીવન જીવવું કે જીતવું શક્ય છે ખરું? એ જ રીતે કોઈ પણ સંબંધની શરૂઆત જો અશ્રદ્ધા સાથે થાય તો તે કદી સુખ શાંતિ અને સલામતી આપી શકે ખરું? માની લો વ્યક્તિ લગ્નગ્રંથિથી કોઈની સાથે જોડાય અને શરૂઆત જ અવિશ્વાસ, શંકા કે નેગેટિવિટીથી કરે તો લગ્નજીવનમાં સફળ થવું શક્ય છે ખરું? વળી દરેક સ્ત્રી એમ વિચારે કે પુરુષ કદી સારા હોતા જ નથી અને પુરૂષો એમ વિચારે કે સ્ત્રી નર્કનું દ્વાર છે તો તમને શું લાગે છે જીવન સાર્થક થાય ખરું? વાસ્તવમાં આપણો મૂળભૂત સ્વભાવ જ વિશ્વાસ છે એટલે કે આત્માનો સ્વભાવ જ શ્રદ્ધા છે. એટલા માટે આપણે અજાણ્યા-માં-અજાણ્યા વ્યક્તિના શબ્દો પર પ્રથમ વાર તો ભરોસો કરી જ લઇએ છીએ. આપણા દરેકનો અનુભવ છે કે આપણે બજારમાં વસ્તુ લેવા જઈએ તો સામેવાળા પર ભરોસો રાખીને જ વસ્તુ લઈએ છીએ. સાચું પૂછો તો સવારથી રાત સુધી આપણે જે કોઈ વ્યવહારો કરીએ છીએ શું તે ભરોસા સાથે નથી કરતા? જન્મથી મૃત્યુપર્યંત દરેક કામ શ્રદ્ધાથી જ કરીએ છીએ એટલે તો આટલી બધી નેગેટિવિટી વચ્ચે કળિયુગમાં પણ લગ્ન, બાળકો, સંબંધોથી કોઈ સુખી ન હોવા છતાં આપણે તે તમામ કાર્યો સંપૂર્ણ શ્રદ્ધા સાથે કર્યા જ કરીએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ કે આપણે નિષ્ફળ નહીં જઈએ. સામાન્ય ખરીદીમાં પણ વિશ્વાસનું તત્ત્વ તો હાજર જ હોય છે, આપણો એ ભરોસો છે કે આપણું ચીટીંગ નહીં થાય. ફરસાણવાળાને ત્યાંથી ખાવાની વસ્તુ ખરીદતી વખતે પણ આપણને ભરોસો હોય છે કે તેમાં કોઇ ઝેરીપદાર્થ નહીં હોય એટલે તો સંપૂર્ણ વિશ્વાસ સાથે આપણે આરોગીયે છીએ. તમને નથી લાગતું આ બધા ઉદાહરણો એ જ દર્શાવે છે કે આપણે જીવનની પળેપળ શ્રદ્ધા સાથે જીવીએ છીએ. પરંતુ કોઇ કારણોસર શ્રદ્ધા કે વિશ્વાસને ઠેસ પહોંચતા આપણે શંકા કરવા મજબૂર થઈ જઈએ છીએ અને આ શંકા આપણા જીવનની સુખ-શાંતિ, સલામતી અને સ્નેહ છીનવી લે છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે “કોઈને છેતરવા કરતા છેતરાવું સારું” કેમ કે એમાં નુકસાન ઓછું છે.

વિચારો માત્ર બધા આ વિધાનની ગહનતાને સમજી છેતરવાને બદલે છેતરાવવાનું પસંદ કરે તો તમને નથી લાગતું કળિયુગમાં સતયુગ સર્જાતા વાર ન લાગે. વાસ્તવમાં આપણી અશ્રદ્ધા અને નેગેટિવિટીએ જ સતયુગને કળયુગ બનાવ્યો છે. જેને આપણે પાછો સતયુગમાં પરિવર્તિત કરી શકીએ. હા અહીં એક વાતની કાળજી રાખવી આવશ્યક છે કે વાત શ્રદ્ધાની ચાલે છે અંધશ્રદ્ધાની નહીં. અંધશ્રદ્ધા કદી યોગ્ય ન હોઈ શકે. શ્રદ્ધા જ્યારે ઊંડી સમજણપૂર્વકની હોય ત્યારે તે કદી અંધ ન બની શકે. અંધશ્રદ્ધા શબ્દ પરથી જ સમજાય છે કે કોઈ સમજણ વગરની અયોગ્ય શ્રદ્ધા એટલે જ અંધશ્રદ્ધા. જે જીવનને ખૂબ જ ઝડપથી નર્ક બનાવે છે. જેથી સ્વ પર, સંબંધ પર કે ઈશ્વરપર અંધશ્રદ્ધા કદી ન રાખવી. ઊંડી સમજણ સાથે અંધશ્રદ્ધાને દૂર કરી શ્રદ્ધાની સમજણનો દીવો પ્રગટાવવો કારણ કે અંધમાણસ માટે મંઝિલની પ્રાપ્તિ મુશ્કેલ જ નહીં લગભગ અશક્ય હોય છે.

Related

Tags: શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
SendShare18Tweet11Scan
ADVERTISEMENT
Previous Post

શા માટે ?

Next Post

સમજુ થઈને પાછો ફર….

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails
Load More
Next Post
દાનની ભવ્યતા અને દિવ્યતા

સમજુ થઈને પાછો ફર….

શ્રી મોગલધામ ભગુડા

શ્રી મોગલધામ ભગુડા

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.