• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

ગામડાની પ્રેમકહાની : ભાગ-૫

iGujju by iGujju
in કલા-સાહિત્ય, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
23 0
A A
0
26
SHARES
95
VIEWS
Share on WhatsappShare on Facebook

સુશિલાબેન સુમનના લગ્ન માટે નવી યોજના ઘડી રહ્યાં હતાં. ઘણાં સમય પછી તેમને પોતાનું મનગમતું કામ કરવાં મળ્યું હતું. બીજાંને હેરાન કરીને પોતાની જાતને ખુશ કરવી, એ તેમનું મનપસંદ કાર્ય હતું.

સુમનને હોસ્પિટલે આવેલી જોઈને મનનને થોડી નવાઈ લાગી. હોસ્પિટલનો બધો સ્ટાફ તેની રીતે કાર્યરત હતો. પણ મનનના મનમાં કેટલાંય સવાલો જમાવડો નાંખીને બેઠાં હતાં. મનન સુમન સાથે વાત કરીને તેનું અત્યારે અહીં આવવા પાછળનું કારણ જાણવાં માંગતો હતો. સુમન આવીને તરત પોતાની ઓફિસમાં ચાલી ગઈ. મનન પણ તેની પાછળ ગયો.

“સુમનને હંમેશા હોસ્પિટલ પહેલાં ને ઘર પછી જ રહ્યું છે. કદાચ એટલે સગાઈની વિધિ પૂરી કરીને તરત હોસ્પિટલ આવી ગઈ હશે‌. આમ પણ એ સગાઈ તેનાં માટે અચાનક આવી પડેલી મુસીબત હતી. જે તેનાં માટે પાર કરવી જરૂરી હતી.” મનન આવું વિચારીને ફરી પોતાની ઓફિસમાં જતો રહ્યો. મનન માટે તો સુમનની સગાઈ થઈ ગઈ હતી. પણ હકીકત તો કંઈક અલગ જ હતી.

ધનજીભાઈ મનજીભાઈની ઘરે પહોંચી ગયાં હતાં. મનજીભાઈ ધનજીભાઈના મોટાં ભાઈ હતાં. જ્યારથી ધનજીભાઈએ સુશિલાબેન સાથે લગ્ન કર્યા હતાં. ત્યારથી બંને ભાઈ અલગ-અલગ ઘરમાં રહેવા લાગ્યાં હતાં. સુશિલાબેનના કારણે તેમને અલગ નાં રહેવા છતાં રહેવું પડતું. એમ કહીએ તો પણ ચાલે, કેમ કે સુશિલાબેનના રોજનાં ઝઘડાં કરવાની આદતથી મનજીભાઈને પોતાનાં પત્ની જ્યોતિબેન સાથે પોતાનાં પૂર્વજોનું ઘર છોડીને ગામને પાદરે બીજું મકાન બનાવીને રહેવાની નોબત આવી હતી.

“અરે ધનજી, આવ આવ…આજે આટલાં વર્ષો પછી આવવાનું થયું. બધું હેમખેમ તો છે ને??”મનજીભાઈએ પૂછ્યું

“આપણે બંને ભાઈઓને એકબીજાં વગર ચાલતું નહીં. છતાં પણ અલગ થવું પડ્યું. એનું કારણ તો તમે જાણો જ છો‌‌. આજે એ કારણના લીધે જ હું અહીં આવ્યો છું.”ધનજીભાઈએ કહ્યું

“કેમ હવે સુશિલાએ શું કર્યું??” જ્યોતિબેન ધનજીભાઈનો અવાજ સાંભળીને તરત જ રસોડામાંથી બહાર આવ્યાં.

“અત્યાર સુધી જે કર્યું એ બધું તો મેં સહન કરી લીધું. પણ હવે એ સુમનના લગ્ન પાછળ પડી છે. આજે જ તેની એક મિત્રના છોકરાને લઈને આવી હતી. તેણે તો સગાઈ પણ એકલાં હાથે જ નક્કી કરી રાખી હતી. અમને જાણ પણ નહોતી કરી. આ તો અમારાં એટલાં સારાં નસીબ કે એ છોકરાને કોઈ બીજી છોકરી પસંદ હતી‌. તો તેણે જ નાં પાડી દીધી.”ધનજીભાઈએ બધી વાતની ચોખવટ કરી.

“મેં તો તમને પહેલાં જ જાણ કરી હતી. અમે અલગ‌ રહીશું, તો પણ સુશિલાનો સ્વભાવ નહીં સુધરે. હવે તો તેને એક નવી રમત હાથ લાગી છે. જેમાં એ સુમનના લગ્નને અંજામ આપીને જ રહેશે.”જ્યોતિબેને કહ્યું

“તો હવે હું શું કરું?? મને તો કાંઈ સમજાતું નથી. મારી દરેક મુસીબતમાં તમે લોકોએ મારો સાથ આપ્યો છે. એ બધી મુસીબત સામે આ મુસીબત મોટી પણ છે, ને તેનો ઉકેલ પણ બહું જરૂરી છે.”ધનજીભાઈએ પરેશાન થતાં કહ્યું.

“હવે એ માટે તો એક જ ઉપાય છે. જો એ તમે કરી શકો તો!!”મનજીભાઈએ કહ્યું

મનન માટે હવે વધુ રાહ જોઈ શકાય એમ નહોતું. સુમન સાથે વાત કરીને તેની ઘરે શું થયું?? એ જાણવાં મનન આખરે સુમનની ઓફિસમાં પહોંચી ગયો. સુમન કંઈક ઉંડા મંથન કરવામાં લાગી હતી.

“સુમન, તારી ઘરે શું થયું એ જણાવીશ??”મનને પૂછ્યું.

“અરે મનન તું ક્યારે આવ્યો??”સુમને મનનના સવાલ સામે બીજો સવાલ કર્યો

“જ્યારે તું બાઘાની જેમ આ ટેબલ પર પડેલી ફાઈલને જોઈ રહી હતી. ત્યારે જ હું અહીં આવ્યો.”મનને કહ્યું

“ઓહ..તો હવે તું બેસ, હું ચા મંગાવું.”સુમને કહ્યું

“મારે ચા નથી પીવી… તું મને એ જણાવ, કે તારી ઘરે શું થયું??”મનને ફરી પૂછ્યું

“અરે કાંઈ નથી થયું. મારી સગાઈ નથી થઈ. હાલ બસ એટલું કાફી છે.”સુમને ચહેરા પર હળવી મુસ્કાન સાથે કહ્યું

સુમનની સગાઈ નથી થઈ. એ સાંભળી મનનને ખૂબ જ ખુશી થઈ. પણ શાં કારણે નાં થઈ?? એ વાત પણ તેને જાણવી હતી. પણ સુમન એ વાત જણાવે એવું મનનને લાગતું નહોતું. પણ હાલ મનન માટે સુમન ખુશ હતી. એ વાત જ મહત્વની હતી.

ધનજીભાઈ મનજીભાઈને મળીને ઘરે આવતાં રહ્યાં હતાં. સુશિલાબેન રસોઈ બનાવતાં હતાં. હવે તેમનો ચહેરો જોતાં લાગતું હતું, કે તેઓ શાંત થઈ ગયાં હતાં. પણ જો તે શાંત થઈ ગયાં હતાં, તો તેમણે કોઈ નવાં ખેલનો પ્રારંભ કરી દીધો હશે. એ વાત પણ નક્કી હતી.

“અરે, આવી ગયાં તમે!! જમવાનું તૈયાર છે, સુમન પણ આવતી જ હશે. એ આવે એટલે જમવા બેસીએ.”સુશિલાબેને કહ્યું

“એ જમવા નહીં આવે.”ધનજીભાઈએ કહ્યું

“તો હું તેનાં માટે ટિફિન તૈયાર કરી લઉં.”સુશિલાબેને હાથમાં ટિફિન લેતાં કહ્યું

“નાં, એની કોઈ જરૂર નથી. તે બહાર જમવાની છે. તું આપણા બંનેનું જમવાનું તૈયાર કર.”ધનજીભાઈએ કહ્યું

ધનજીભાઈના કહેવાથી સુશિલાબેન જમવાના બાઉલ ટેબલ પર ગોઠવવાં લાગ્યાં. સુશિલાબેનને કામમાં વ્યસ્ત જોઈને, ધનજીભાઈએ આરવને ફોન જોડ્યો.

“આરવ, તારું એક કામ છે. જો બની શકે તો કાલ જ ઘરે આવી જા‌.”ધનજીભાઈએ કહ્યું

“હાં, કાકા..તમે કહો ને હું નાં આવું એવું બને જ નહીં. હું આજે જ અમદાવાદથી નીકળી જઈશ.”આરવે કહ્યું

આરવે આવવાની હાં પાડી કે તરત જ ધનજીભાઈએ ફોન કાપી નાખ્યો. સુશિલાબેન રસોઈ ટેબલ પર ગોઠવીને ધનજીભાઈની રાહ જોતાં હતાં. ધનજીભાઈ ઉઠીને ડાઇનિંગ ટેબલ તરફ ગયાં. જમવામાં ધનજીભાઈનું મનપસંદ ભરેલાં રિંગણનું શાક, રોટલી, સુમને ઘરે બનાવેલાં મસાલાની મસાલા છાશ, અડદના પાપડ અને ગાજરનો હલવો હતો. આ બધું જોઈને ધનજીભાઈને તો ચક્કર જ આવી ગયાં. થોડીવાર પહેલાં જે સુશિલાબેન આગની જેમ ભભૂકી ઉઠયા હતાં. એમણે ઘરમાં નોકરચાકર હોવાં છતાં આટલી બધી રસોઈ જાતે બનાવી હતી. સુશિલાબેનનુ આટલું સુશીલ વર્તન જોઈને ધનજીભાઈને ‘દાળમા કંઈક કાળું’ હોય એવું લાગ્યું.

આમ તો સુશિલાબેનના આગમન પછી ધનજીભાઈને રોજને માટે દાળ કાળી જ રહેતી. સુશિલાબેન જે કાંડ કરે એનું કાળાં રંગનું ગ્રહણ ધનજીભાઈના જીવન પર રોજ લાગતું.

“અરે, આમ શું જુઓ છો?? જમવા બેસો…આજે બધું તમારું મનપસંદ જ છે.”સુશિલાબેને હરખાઈને કહ્યું.

“એ જ તો નથી સમજાતું, કે આજે આવો ચમત્કાર થયો કેવી રીતે!!” ધનજીભાઈ સ્વગત બબડ્યાં.

“તમે મને જેટલી ખરાબ માનો છો. એટલી ખરાબ હું છું નહીં. મેં આજે ખુશીથી તમારું મનપસંદ જમવાનું બનાવ્યું છે.”પણ જાણે સુશિલાબેન તેમની વાત સાંભળી ગયાં હોય, એમ બોલ્યાં.

સુશિલાબેન જે બોલ્યાં એ વાત પરથી ધનજીભાઈને ખ્યાલ આવી ગયો, કે સુશિલાબેન એમની વાત સાંભળી ગયાં હતાં. આમ હવે તેમની સામે વધું કાંઈ બોલવાનો મતલબ નહોતો. સુશિલાબેનને તો વાતનું વતેસર કરવા મળે તો એ જમવાનું પણ એક બાજુ મૂકી દે. એ વાત જાણતાં હોવાથી ધનજીભાઈ ચૂપચાપ જમવા બેસી ગયાં.

“મનન, આજે અચાનક અમને બધાંને અહીં જમવા લાવવાનું કારણ શું છે??”મનનના હોસ્પિટલ સ્ટાફનાં મિત્રોએ પૂછ્યું

“કોઈ કારણ હોય, તો જ બધાને જમવા લાવી શકાય??” મનન સુમન અને તેમનાં હોસ્પિટલનો સ્ટાફ પોતાનાં રાણપુર ગામની બાજુનાં ભેંસાણ ગામમાં આવેલી પરફેક્ટ હોટેલમાં જમી રહ્યાં હતાં.

સુમન જ્યારથી અહીં આવી ત્યારથી મનન સામે જ જોયાં કરતી હતી. એ વાતની નોંધ મનને પણ લીધી હતી. પણ હાલ એ એવી વાતો પર ધ્યાન આપવા નહોતો માંગતો. હાલ તેનાં માટે સુમનની ખુશી જ વધું મહત્વની હતી.

આરવ રાણપુર આવવા માટે પોતાનો સામાન પેક કરી રહ્યો હતો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો આરવ બહું મોટો બિઝનેસમેન હતો. માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે જ તેણે દેવરાજભાઈનો બધો જ કારોબાર એકલાં હાથે સંભાળી લીધો હતો. સાઈઠ વર્ષ દરમિયાન બિઝનેસમાં જેટલી પ્રગતિ દેવરાજભાઈ નહોતાં કરી શક્યાં. એની દશ ગણી પ્રગતિ માત્ર બે વર્ષમાં આરવે કરી લીધી હતી.

આરવની બે વર્ષની સખત મહેનતે આજે દેવરાજભાઈની પાલડી વિસ્તારમાં આવેલી દેવાંશી પ્રાઈવેટ લિમિટેડ કંપની આજે અમદાવાદની બધી કંપનીઓ કરતાં ટોચનું સ્થાન ધરાવતી હતી. જેમાં કેટલાંય વર્કર કામ કરતાં હતાં. આ કંપની આરવનો બીજો પરિવાર હતી. આરવ બધાં વર્કર સાથે પરિવારની જેમ જ હળીમળીને રહેતો. આજે કંપની જ્યાં પણ હતી. એ આરવની સમજદારી અને વર્કરના સપોર્ટનુ જ પરિણામ હતું.

કંપનીનાં મેનેજમેન્ટથી લઈને એક એક પ્રોજેક્ટ આરવ હેંડલ કરતો. નાનામાં નાની ફાઈલથી લઈને ક્યાં પ્રોજેક્ટ પાછળ કેટલો સમય લાગ્યો?? ક્યાં પ્રોજેક્ટમાં કેટલું રોકાણ કર્યું?? એમાં કેટલો નફો થયો?? એ બધું ધ્યાન આરવ જાતે જ રાખતો.

આજે પહેલીવાર ધનજીભાઈના બોલાવવાથી આરવ કંપનીનું બધું કામ નિલેશના હાથે સોંપીને જતો હતો. નિલેશ આરવનો ખાસ મિત્ર અને કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર હતો. આરવ તેને બધું કામ સમજાવીને રાતોરાત જ કાર લઈને રાણપુર આવવાં નીકળી ગયો.

આરવ આવશે તો કોઈ રસ્તો નીકળશે. એવાં વિચારથી ધનજીભાઈ આખી રાત આરવની જ રાહ જોતાં રહ્યાં. જ્યારે સુશિલાબેન શાંતિથી સૂતાં હતાં.

આરવને ધનજીભાઈએ અચાનક બોલાવ્યો. એ વાતથી દેવરાજભાઈની ઉંઘ પણ ઉડી ગઈ હતી. સુશિલાબેનના કારનામાં માત્ર રાણપુરમાં જ નહીં. અમદાવાદમાં પણ જાણીતાં હતાં.

“તમે હજું સૂતાં નથી!!”મનિષાબેને પૂછ્યું.

“ધનજીએ અચાનક જ આરવને બોલાવ્યો. કારણ પણ નથી જણાવ્યું. એ વાત જ પરેશાન કરી રહી છે.”દેવરાજભાઈએ કહ્યું.

“એમાં કાંઈ નવું નથી. આજ સુધી આરવ ધનજીભાઈને અમદાવાદમાં રહીને જ સુશિલાબેનને કેવી રીતે કાબૂમાં રાખવા?? એ અંગે જણાવતો હતો. પણ હવે એ ત્યાં ગયાં વગર કોઈ નિર્ણય લઈ શકે એમ નહીં હોય. એનાં લીધે ધનજીભાઈએ આરવને ત્યાં બોલાવવો પડ્યો હશે.”મનિષાબેને કહ્યું.

“હવે એ તો આરવ સાથે વાત થયાં પછી જ ખબર પડે.”દેવરાજભાઈએ કહ્યું.

“હાં, અને સાચી વાત જાણ્યાં વગર તમને ઉંઘ પણ નહીં આવે. આ તમારી વર્ષો જૂની ટેવ જો રહી!!”મનિષાબેને હસીને કહ્યું.

સુમન ભેંસાણથી આવીને, હોસ્પિટલની ફાઈલ લઈને બેઠી હતી. સુશિલાબેનની બધી હરકતોથી ધનજીભાઈની જેમ‌ સુમન પણ હવે ટેવાઈ ગઈ હતી. જેનાં લીધે તેને એમની વાતોની ખાસ કોઈ અસર પડતી નહીં.

સુમન માટે હોસ્પિટલ ચાલું કર્યા પછી હોસ્પિટલ જ તેનાં જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગઈ હતી. ઘરમાં જે શાંતિ નાં મળે. એ શાંતિ સુમનને હોસ્પિટલમાં મળતી હતી.
ઘર કરતાં તેને હોસ્પિટલમાં રહેવું જ વધું પસંદ હતું.

(ક્રમશઃ)

Related

Tags: સુજલ પટેલ
SendShare10Tweet7Scan
ADVERTISEMENT
Previous Post

કૃષ્ણમય

Next Post

માતૃભાષા

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails
Load More
Next Post
માતૃભાષા

માતૃભાષા

સ્ત્રીત્વ

"ખ્વાબો કી દુનિયા મુકમ્મલ કહાં"

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.