• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

ગામડાની પ્રેમકહાની : ભાગ-૧૨

સુજલ પટેલ

iGujju by iGujju
in યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
24 0
A A
0
27
SHARES
100
VIEWS
Share on WhatsappShare on Facebook

મનન જે બોલી ગયો‌‌ તેનું તેને ખુદને ભાન નહોતું. સુમન તેની સામે જોવાં લાગી. તો મનન નીચે જોઈ ગયો. સુમન ઉભી થઈને તેની પાસે ગઈ.

“હવે બોલી જ દીધું છે, તો મારી સામે જોઈને પણ કહી દે.” સુમન મનન ની એકદમ નજીક જઈને બોલી.

“હાં, મેં કહ્યું એ સાચું જ છે. હું તને નાનપણથી જ પસંદ કરું છું. પણ ક્યારેય કહેવાની હિંમત જ નાં થઈ. જેની પાછળ ઘણાં કારણો પણ છે. એમાંના અમુક તું પણ જાણે છે.” મનન એકી શ્વાસે બધું બોલી ગયો.

સુમન તેની સામે જ જોઈ રહી. પછી અચાનક જ સુમન મનન ને વળગી પડી. હવે મનન ની ધીરજ નો બંધ પણ તૂટી ગયો હતો. મનને પણ સુમન ને કસીને પોતાની બાહોમાં ભરી લીધી. કુદરતનો સુરજ તો ડૂબી ગયો હતો. પણ કુદરતે બનાવેલાં બે હ્દય આજે મળી ગયાં. તેમનાં જીવનમાં એક નવો સુરજ ઊગ્યો હતો.

“મારાં માટે જ્યારે તનિષ નું માગું આવ્યું. ત્યારે તું મારી ઘરે મારાં રૂમમાં આવ્યો. ત્યારે મને થયું, કે તું તે દિવસે તારાં મનની વાત કહી જ દઈશ. પણ તે એવું નાં કર્યું. તું મનન નો મનન જ રહ્યો. બધું મનમાં જ રાખવું એ તો‌ જાણે તારી જન્મજાત ટેવ પડી ગઈ છે. ભગવાને પણ કદાચ મને તારી સાથે મળાવાનો પ્લાન અગાઉ જ ઘડી રાખ્યો હતો. એટલે જ કદાચ તે દિવસે તનિષ સાથે મારું નક્કી નાં થયું.” સુમન એકીસાથે બધું જ બોલવાં લાગી. મનન માત્ર સાંભળતો જ હતો.

“હવે જરા જંપ લઈશ?? અંધારું થવા લાગ્યું છે, તો પહેલાં કોઈ હોટેલ પર જઈએ??” મનન સુમનને પોતાનાં થી અળગી કરીને બોલ્યો.

સુમન હસવા લાગી. પછી મનન નો હાથ પકડી કાર તરફ ચાલવા લાગી. બંને વચ્ચે જે ડોર બંધાઈ હતી. એ આજ વધું મજબૂત બની ગઈ હતી. ક્યારેક અમુક વાતો નાં કરીને પણ ઘણું જાણી શકાય છે.પણ ક્યારેક એ જ વાતો કરવાથી એનાંથી વધું ફાયદો થાય છે. બસ આવો જ ફાયદો આજે મનન નાં સુમન ને કરેલાં પ્રેમનાં એકરાર થી એ બંનેનાં સંબંધ‌ ને થયો હતો.
સુમને કારને ટેબલ લેન્ડ રોડ તરફ હંકારી. બંનેનાં ચહેરા ખુશ જણાતાં હતાં. થોડી વાર થતાં જ સુમને તોરન હીલ રીસોર્ટ ની સામે કાર ઉભી રાખી. બંને દરવાજો ખોલી અંદર ગયાં.

તોરન હીલ રીસોર્ટનુ પોતાનું જ એક આગવું અસ્તિત્વ હતું. માણસમાં નામ એવાં ગુણ ને આ રિસોર્ટ ને નામ એવો નજારો એમ કહી શકાય. કુદરતી સૌંદર્યનો અદ્ભૂત નજારો એટલે તોરન હીલ રીસોર્ટ!! અહીં આવેલાં પર્યટકો ને સાપુતારા ફર્યા પછી આ રિસોર્ટ માં રહેવાની મજા આવે. અહીં નું એવું સરસ વાતાવરણ છે.

સુમન અને મનન રિસોર્ટની અંદર પ્રવેશ્યાં. રિસોર્ટની અંદરની ગોઠવણી પણ બહું સુંદર હતી. બંનેએ પોતાનાં રૂમની ચાવી લઈને પોતાનાં રૂમ તરફ ડગ માંડ્યા.
કુદરત પ્રેમી દરેક વ્યક્તિને સાપુતારાનું વાતાવરણ અને આબોહવા પસંદ નાં આવે. એવું ક્યારેય બને જ નહીં. અહીં આવ્યાં પછી બધાંનો કુદરત સાથે એક અલગ સંબંધ બંધાય જતો. વ્યક્તિનો મગજ તેનાં વિચારો બધું જ એકદમ શાંત બની જતું. અહીંના ઢળતાં સૂર્યમાં પણ એક અલગ ઉર્જા હોય છે.

આજનો દિવસ સુમન અને મનન માટે બધાં કામોથી આરામ અને ખુશીથી ભરેલો રહ્યો હતો. સુમન રિસોર્ટનાં રૂમનાં બેડ પર બેસીને એકલી એકલી જ બ્લશ કરી રહી હતી. તેનાં માટે મનને કરેલ પ્રેમનો એકરાર દુનિયાની સૌથી મોટી ખુશી હતી.

આરવ રાણપુર પોતાનાં એક ફ્રેન્ડની ઘરે બેઠો હતો. તેનાં ચહેરા ઉપર પણ એક અલગ જ ખુશી દેખાતી હતી. એક ગજબની શાંતિનો અહેસાસ થયો હોય, એમ આરવ નિરાંતે બેઠો હતો.

“અરે ભાઈ, આજ આટલો‌ ખુશ કેમ છે??” આરવના મિત્રએ તેને પૂછ્યું.

“નિશાંત, કહાની બહું લાંબી છે. ટૂંકમાં સમજાવીશ, તો તું સમજીશ નહીં.” આરવે તેનાં મિત્ર નિશાંતને કહ્યું.

નિશાંતે આગળ પૂછવાનું ટાળ્યું. નિશાંત પણ અમદાવાદ જ રહેતો. જેનાં લીધે આરવ તેને ઘણી વખત અમદાવાદમાં જ મળ્યો હતો. પણ રાણપુર આવ્યાં પછી આરવને ખબર પડી, કે નિશાંતનાં મામા રાણપુરનાં છે. તો નિશાંત તેનાં મામાના દીકરાનાં લગ્ન માટે રાણપુર આવ્યો છે. અહીં આવ્યાં પછી નિશાંતનો‌ કોલ આવતાં જ આરવ તેને મળવાં પહોંચી ગયો.

લગ્નના દિવસો નજીક હોવાથી બધાં શોપિંગ માટે ગયાં હતાં. જેનાં લીધે બંને મિત્રોને વાતો કરવાનો સારો‌ મોકો મળી ગયો. નિશાંત ઘરનો‌ બનાવેલો નાસ્તો અને ચા લઈને આવી ગયો.

“ભાઈ, તું અહીં કોનાં ઘરે રોકાયો છે??” નિશાંતે અમદાવાદમાં બિઝનેસ શરૂ કર્યો. ત્યારે આરવે તેની બહું મદદ કરી હતી. બસ ત્યારથી જ નિશાંત આરવને ભાઈ કહીને સંબોધતો.

“હું ધનજીકાકાની ઘરે રોકાયો છું.” આરવે ચાનો કપ હાથમાં લઈને કહ્યું.

“અરે, ધનજીકાકાને તો મારા મામા બહું સારી રીતે ઓળખે છે. હું તો એમની ઘરે પણ‌ ઘણી વખત જઈ આવ્યો છું.” નિશાંત ધનજીકાકાનું નામ સાંભળીને થોડો ઉત્સાહિત થઈને બોલ્યો.

“હવે તો‌ હું પણ અહીં છું. તો કાલ તું ત્યાં આવજે.” આરવે નિશાંતને ધનજીભાઈની ઘરે આવવાનું આમંત્રણ આપ્યું.

“હાં ચોક્કસ, આમ પણ‌ કાલે બધાંની ઘરે લગ્નનું આમંત્રણ આપવા નીકળવાનું છે.” નિશાંતે ખુશ થતાં કહ્યું.

“તો હવે હું નીકળું, તું કાલ આવજે.” આરવે સોફા પરથી ઉભાં થઈને કહ્યું.

નિશાંત આરવને ગળે મળ્યો. પછી આરવે ઘર તરફ પ્રયાણ કર્યું. નિશાંત નું ઘર બહું દૂર નહોતું. તો આરવ પગપાળા જ આવ્યો હતો, ને પગપાળા જ ઘરે પણ પહોંચી ગયો. ઘરે પહોંચીને આરવ ઘરની અંદર ગયો. ઘરનું વાતાવરણ એકદમ શાંત હતું. આરવની દેવકી અને યશોદા એમ બંને માતાઓ એક જ ઘરની અંદર હોવાં છતાં વાતાવરણ આટલું શાંત હોઈ શકે. એવી તો આરવે કલ્પના પણ નહોતી કરી.

દેવરાજભાઈ હોલમાં સોફા પર બેઠાં હતાં. આરવ તેમની પાસે જઈને બેસી ગયો. આરવને જોઈ દેવરાજભાઈ તેની સામે હસ્યાં.

“પપ્પા, આજે ઘરમાં આટલી
શાંતિ કેમ છે??” આરવે દેવરાજભાઈ સામે હસીને પૂછ્યું.

“બેટા, આ તોફાન પહેલાંની શાંતિ છે.” દેવરાજભાઈએ પોતાનાં હાથમાં રહેલ ન્યૂઝ પેપર કાચનાં ટેબલ પર મૂકીને કહ્યું.

દેવરાજભાઈની સવારને બદલે સાંજે ન્યૂઝ પેપર વાંચવાની આદત હતી. તેમનાં મત મુજબ ન્યૂઝ પેપર સવારે વાંચી તેમાં રહેલી ખબરો વિશે આખો દિવસ વિચાર કરવો, એનાં કરતાં સાંજે ન્યૂઝ પેપર વાંચી રાત્રે નિરાંતે સૂઈ જવું સારું!! એ વાત તેમને યોગ્ય લાગતી.

આરવને દેવરાજભાઈની વાત પર હસવું આવી ગયું. સુશિલાબેન હોય, ત્યાં તોફાન ને આમંત્રણનાં આપવું પડે. એ તો વગર આમંત્રણે જ આવી જાય.

“હમણાં થોડીવાર પહેલાં જ સુશિલા તારી મમ્મી સામે મોઢું બગાડીને ઉપર પોતાનાં રૂમમાં ગઈ છે. હવે નીચે આવે ત્યારે કંઈક નવું થાશે.” દેવરાજભાઈની વાત સાંભળીને પણ આરવે કાંઈ પૂછ્યું નહીં, એટલે દેવરાજભાઈએ સામેથી જ કહ્યું.

“મમ્મી ક્યાં છે??” કંઈક નવું થાશે, એ વાત સાંભળી આરવને મનિષાબેનની ચિંતા થઈ, કે તરત જ આરવે મનિષાબેન વિશે પૂછ્યું.

“એ રસોડામાં રસોઈ બનાવે છે.” દેવરાજભાઈએ રસોડાં તરફ ઈશારો કરીને કહ્યું.

આરવ ઉભો થઈને રસોડામાં જવાં લાગ્યો. ત્યારે જ ધનજીભાઈ આવ્યાં. આરવ ડાઇનિંગ ટેબલ પાસે જ ઉભો રહી ગયો. ધનજીભાઈ સીધાં આરવની પાસે આવ્યાં. ત્યારે જ મનિષાબેન રસોડામાંથી અને સુશિલાબેન ઉપર પોતાનાં રૂમમાં થી આવતાં દેખાયાં. સુશિલાબેનનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો.

“હવે નક્કી કંઈક થાશે.” દેવરાજભાઈ ધીમેથી કોઈને નાં સંભળાય એમ બોલ્યાં.
યુદ્ધ શરૂ થતાં પહેલાં સૈનિકો સજ્જ થાય, એમ દેવરાજભાઈ,  ધનજીભાઈ અને આરવ સજ્જ થઈ ગયાં. કોઈ પણ સમયે સુશિલાબેન પોતાનો ગુસ્સો બહાર કાઢવા તૈયાર હતાં.
દેવરાજભાઈ અને ધનજીભાઈ સુશિલાબેનની સામે જ ઘુરી ઘુરીને જોતાં હતાં. તેમનાં જોવાથી સુશિલાબેનના ચહેરાનો રંગ બદલી રહ્યો હતો. બધાં તેમનાં ગુસ્સાનો સામનો કરવા તૈયાર હતાં. પણ મનિષાબેન તો પોતાનાં કામમાં વ્યસ્ત હતાં. તેમને આ બાબતે કશું જ ખબર નહોતી.

(ક્રમશઃ)

Related

Tags: સુજલ પટેલ
SendShare11Tweet7Scan
ADVERTISEMENT
Previous Post

અજા ભગત

Next Post

માધવની માફી

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails

નિર્ણય વગરનું માતૃત્વ

by iGujju
0
87
નિર્ણય વગરનું માતૃત્વ
મહિલા વિશેષ

નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી   “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....

Read moreDetails

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

by iGujju
0
451
જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?
ધર્મ અને આધ્યાત્મિકતા

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી,...

Read moreDetails
Load More
Next Post
માધવની માફી

માધવની માફી

” પૂજવાં, દાગીનો હોય તો સારું !”

" પૂજવાં, દાગીનો હોય તો સારું !"

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.