ઓરિયો ડોરા કેક્સ હવે ઘરે બનાવતાં શીખો ! જાણો રેસિપી !
સામગ્રી:-
1) ઓરિયો કુકીઝ
2) બેકિંગ પાવડર
3) દૂધ
રીત:-
1) ઓરિયોમાંથી ક્રીમ અલગ પાડો.
2) તે પછી મિક્સરમાં તેનો ભૂકો કરો.
3) તેમાં દૂધ, બેકિંગ પાવડર ઉમેરી ખીરું બનાવો.
4) ગરમ પેનમાં તેને શેકો.
5) બીજી બાજુ ક્રીમ ગરમ કરી ઠંડુ થવા દો.
6) ત્યારબાદ તે ક્રીમને તૈયાર કરેલા કેકમાં નાખો.
તમારા ડોરા કેક્સ તૈયાર છે.
VR Niti Sejpal


















































