મેં એક ઈચ્છા કરી, વજન ઘટાડવાની…
પછી સમજીકે તે માટે ઘણું છોડવું પડે…
જેમ કે દાબેલી, પાંવભાજી, સ્વીટ, જલેબી-ગાંઠિયા, બધી જ ફરસાણ… વગેરે વગેરે…
*પછી હું આધ્યાત્મ ને શરણે ગઈ
જાણ્યું કે,
ઈચ્છા જ દુઃખો નું મૂળ છે !
પછી મેં વજન ઘટાડવાની ઈચ્છા જ છોડી દીધી…
હવે સુખ જ સુખ છે…!


















































