પાલનપૂરના માજી સુરત તેમના દીકરાને ત્યાં રહેવા ગયા હતા….
બાજુમાં અસલ સુરતી રહે તો હતો સુરતી મોટેથી ફોન ઉપર વાત કરતો હતો માજી ને ફોન ઉપરની વાત સંભળાતી હતી
તેમને તેના દીકરાને કહ્યું આ ભાઈના કોઈ ઓળખીતા કાશીબાનું અથાણું ચોરાયું છે.તે સુરતમાં અથાણા પણ ચોરાય છે???
ફોન પર વાત ચાલતી હતી છોકરાએ ધ્યાનથી સાંભળ્યં તો જણાયું કે તે ભાઈ ફોન નંબર લખાવતો હતો તે આ પ્રમાણે હતો
૮૧૯૨૯૮૯૪૯૮
(એ કાશી બાનું અથાનુ ચોરાનું અથાનું )
#iGujju #Gujju #joke


















































