માત્ર ૪ વર્ષની વયે બાળરાજા બનનાર તથા સતત ૭૫ વર્ષ સુધી રાજય કરનાર ગોંડલ નરેશ મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા
24 ઑક્ટોબર, 1865ના રોજ જન્મેલા ગોંડલના મહારાજ ઠાકોર સંગ્રામસિંહજીનાં રાણી મોંઘીબાની કૂખે ધોરાજી ખાતે ભગવતસિંહજીનો જન્મ થયો હતો. મોંઘીબા ચુડા ...







































