નાટકો પડદાની પાછળ થાય છે…
ફૂલડાં સૌ , હારમાં નહિ આવશે, જો...સુગંધો પ્યારમાં નહિ આવશે. પક્ષીઓ લોભાવતા નહિ આવડે, કાલ એ સરકારમાં નહિ આવશે. નાટકો ...
ફૂલડાં સૌ , હારમાં નહિ આવશે, જો...સુગંધો પ્યારમાં નહિ આવશે. પક્ષીઓ લોભાવતા નહિ આવડે, કાલ એ સરકારમાં નહિ આવશે. નાટકો ...
બેવફાઈ કે વફા નક્કી કરો, વર્તવાનું કઇ જગા નક્કી કરો. શબ્દ સમજીને,ગઝલમાં વાપરો શાયરીમાં પણ ખુદા નક્કી કરો. એમ રસ્તા ...
કંટકોમાં જો ....જગા કરવી પડે! બાગની સાથે વફા કરવી પડે. પ્રશ્નના ઉત્તર હવે તો આપવા, ફેસબુક પર જઇ સજા કરવી ...
સ્વર્ગના આ જાપને ભૂલી ગયા, આપણે માં બાપને ભૂલી ગયા. દ્રષ્ય,અવસર બાદ આ જોવા મળે, રે'....અમે તો આપને ભૂલી ગયા. ...
એક પથ્થરની ઘણી સેવા કરી, એક નવોઢાએ પ્રભુ- પૂંજા કરી. અડચણોના એમણે રસ્તા કર્યા, એમ દિલના મ્હેલમાં જગ્યા કરી. એક ...
ધનૂષ્યના તીર કમાનમાં છું, કે જાંણે સૌના હું ધ્યાનમાં છું. અદમ્ય ઈચ્છા શી છું જરૂરત, ખરીદ મુજને દુકાનમાં છું. શરાબ ...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.