• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

પ્રસન્નતા એટલે સત્યની સમીપતા

શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, ગુજજુકેશન, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
19 0
A A
0
22
SHARES
81
VIEWS
Share on WhatsappShare on Facebook

સતત મજાક, મસ્તી, જોક્સ, કોમેડી સિરિયલ કે સિનેમા તરફ આકર્ષિત રહેતા લોકોને જોઈને મને હંમેશા થાય કેટલા કૃત્રિમ વાતાવરણમાં વ્યક્તિઓ જીવે છે, વાસ્તવિક પ્રસન્નતા કોને કહેવાય તે સમજ્યા વગર માત્ર ક્ષણિક આનંદ અને હા-હા-હી-હીમાં અતિ અમૂલ્ય માનવજીવન વેડફી નાખે છે, વળી બીજાને પણ પ્રસન્ન કેવી રીતે રહેવાય તે અંગેની અયોગ્ય સમજણ આપે છે. લાફિંગ ક્લબના નામે ચાલતી પ્રવૃતિઓ તો આનંદપ્રાપ્તિનું નાટક લાગે છે. આપણે સૌ જાણીએ છીએ કે નાટક કોઈ દિવસ સાચો આનંદ આપી જ ન શકે. પ્રસન્નતા એ તો પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે, જે અતિ સહજ હોય તે મેળવવા ફાંફાં ન મરાય કે પ્રયત્ન ન કરવા પડે. પ્રસન્નતા તો આત્માનો સ્વભાવ છે એટલે જ તો આધ્યાત્મિક જગતમાં સચ્ચિદાનંદનું અનેરૂ મહત્વ છે. સચિદાનંદ એટલે સત્ ચિત્ અને આનંદ એ જ આત્મા અને પરમાત્માનું મૂળભૂત સ્વરૂપ છે. એટલે જ તો આપણે હંમેશા સત્યને પસંદ કરીએ છીએ, ચિત (એટલે જ્ઞાનપ્રાપ્તિ) માટે પ્રયત્નશીલ રહીયે છીએ અને આનંદ તરફ આકર્ષિત રહીએ છીએ. સતત હા-હા-હી-હી કરનાર વાસ્તવમાં પ્રસન્ન હોતા નથી પરંતુ આપણને તેવો પ્રસન્ન દેખાય છે જે આપણું અજ્ઞાન છે કેમ કે આપણે વ્યક્તિને તેની ક્રિયાથી જ ઓળખીએ છીએ. વાસ્તવમાં પ્રસન્ન વ્યક્તિત્વ અતિ ગંભીર હોય છતાં તેની ઓરા એટલી પ્રસન્ન અને પ્રભાવિક હોય કે તેના સંપર્કમાં આવવાવાળા ક્ષણભર માટે પોતાના તમામ દર્દો ભૂલી પ્રસન્ન થઈ જાય.

પૂજ્ય મોટાના શબ્દોમાં કહીએ તો “પ્રસન્નતા” શબ્દમા પ્રથમ શબ્દ”પ્ર” અને અંતિમ શબ્દ “તા” એના અર્થને વધારે સ્ફોટ કરવા માટે મૂક્યા છે. મૂળ શબ્દ તો “સત” છે સંધિના નિયમ પ્રમાણે બે “ન” નો “ત” થાય છે. આમ “સત” પ્રસન્નતા શબ્દોનો મૂળભૂત શબ્દ છે, જેનો અર્થ છે સત્ય અથવા અસ્તિત્વ એટલે કે “હોવું” . આમ જ્યારે “હોવાપણાની સભાનતા” આપણને અનુભવાય ત્યારે પ્રસન્નતા પ્રગટે. આવી હોવાપણાની સભાનતા આપોઆપ પ્રગટે અથવા કેળવવી પડે. હોવાપણાની સભાનતા એટલે હું કોણ છું? (આત્માનું જ્ઞાન) તેની જાણકારી. પ્રસન્નતાને આધ્યાત્મિકતાની ઊંચાઈએ ન સમજવું હોય તો સ્થૂળરૂપે પણ હોવાપણાની સભાનતા જ આનંદ આપતી હોય છે. જેમ કે કોઈ આપણા વખાણ કરે ત્યારે આપણને ખબર પડે કે લોકો મને પસંદ કરે છે તો આપણને સહજ આનંદ થાય, તેમજ મારી પાસે આટલી મૂડી કે સંપત્તિ છે તેની જાણ કે સભાનતા આપણામાં પ્રસન્નતા પ્રગટાવે છે, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય ખૂબ મહેનત કરવા છતાં ન મળતી હોય અને અચાનક મળી જાય તો આનંદ થાય, મુશ્કેલ કામનો નિવેડો આવી જાય, આપણી કોઈ અદમ્ય ઇચ્છા પૂરી થાય ત્યારે પ્રસન્નતા અનુભવાય છે.

અરે કબજિયાતના રોગીને ખુલાસા સાથેનો દસ્ત થાય તો પણ તે પ્રસન્ન થાય છે. આ બધા જ ઉદાહરણો જણાવે છે કે પ્રસન્નતા બીજું કાંઈ જ નહીં હોવાપણાની સભાનતા છે. કશુક પણ એની યોગ્યતાના પ્રમાણમાં અને સાચા ઉચ્ચભાવના અર્થમાં બન્યા કરતું હોય ત્યારે એક પ્રકારનો આનંદ આપણને લાગ્યા કરે તેનું નામ પ્રસન્નતા. આમ તો મોકળું હાસ્ય, હળવાપણું, શાંતિ, નિશ્ચિતતા એટલે પ્રસન્નતા. પ્રસન્નતા એટલે એક જાતનું નિરાંતપણું અને મનનું ખુલ્લાપણું, સરળપણું, સહજપણું, જેને ચિંતા હોવાના પુરતા કારણો અને સંજોગો હોવા છતાં કશો જ ભાર ન લાગતો હોય, મનની આવી સ્થિતિને પ્રસન્નતા કહેવાય. પ્રસન્નતા એ કોઈ ઉભરાની સ્થિતિ કે ઊર્મિનું વેવલાપણું નથી કે જે કોમેડી સિરિયલ, લાફિંગ ક્લબ કે જોક્સ જેવા વાહિયાત સાધનો દ્વારા મેળવી શકાય.

વૈજ્ઞાનિક સંશોધનો જણાવે છે કે જ્યારે કોઈ વસ્તુ મન કે આત્માને ખુબ પસંદ પડે છે ત્યારે શરીરમાં એક વિશેષ પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય છે, જે વ્યક્તિની હસી માટે જવાબદાર પરિબળ છે, આવું રસાયણ ઇન્જેક્શન દ્વારા પણ વ્યક્તિના શરીરમાં એન્ટર કરી તેને હસાવી શકાય, પરંતુ તે પ્રસન્નતાના મૂળભૂત અને વાસ્તવિક સ્વરૂપ જેટલી સુંદર ન હોઈ શકે. જીવનના બધા કામો જ્યારે યોગ્ય રીતે થયા હોય ત્યારે જે સંતોષની લાગણી રહે તેને પ્રસન્નતા કહેવાય. પ્રસન્નતાથી મન-હૃદય હળવાફૂલ જેવા રહે, પ્રસન્નચિત્ત રહેવાથી સમદ્રષ્ટિ કેળવાય, મનની મોકળાશ, મનનુ સ્વાભાવિક ઉડ્ડયન, ભાવમાં તલ્લીનપણું, મનનું સમતોલપણું, વિવેકબુદ્ધિ, તટસ્થતા વગેરે આપોઆપ ખીલે. પ્રસન્નતામાં નિશ્ચિતતા અપાર રહેલી છે. ટૂંકમાં પ્રસન્નચિત્ત હોવું એટલે જ આત્માના વાસ્તવિક અને મૂળભૂત ગુણનો પ્રાદુર્ભાવ થવો. પ્રસન્નચિત્તતા એટલે આત્માના પ્રભાવની સતત અસર. પ્રસન્નતાના ભાવમાંથી તત્પરતા, પરાયણતા, વાણીનું સ્પષ્ટપણું, જ્ઞાન વિશે ઉત્સાહ, મિત્ર વિશે નિષ્કપટતા, વડીલો પ્રત્યે આદર, ગુરુ પ્રત્યે વિનયભાવ, ચિત્ત વિષે ગંભીરતા, સદગુણો વિષે રસિકતા અને પ્રભુ પરત્વે પરમભક્તિ પ્રગટે.

પ્રસન્નચિત્ત વ્યક્તિ વધુ વાતોડિયો પણ ન હોય કે મૌન પણ ન હોય, તેની વાણીમાં કટુતા ન હોય પણ સ્પષ્ટતા પૂરતી હોય, જેને જે કહેવાનું હોય તે વાસ્તવિક અર્થમાં સ્પષ્ટપણે કહી દે, તેની વાણીમાં જીવતો સંસ્કારનો પ્રાણ હોય, તેના કોઈ કર્મોમાં બેદરકારી કે બેકાળજી કદી ઉદભવતી નથી. પ્રસન્નતાવાળો માણસ કોઈ દિવસ આળસુ ન હોય. આમ પણ આપણા સૌનો અનુભવ છે કે જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણને કોઈ કાર્ય કરવું ગમતું નથી એટલે કે આળસ આપોઆપ જન્મે છે. પ્રસન્ન માણસ તો ખૂબ જીવંત અને સક્રિય હોય. આળસુ માણસ પ્રસન્ન હોઈ જ ન શકે. જીવન જ્યારે ધ્યેયયુક્ત જીવાતું હોય ત્યારે તેનું પ્રત્યક્ષ લક્ષણ પ્રસન્નતા છે. પ્રસન્નતા વિના સંસારમાં, કામમાં કે વ્યવસાયમાં ટકાય જ નહીં. ટૂંકમાં જીવવા માટે પ્રસન્નતા જરૂરી છે. આમ તો પ્રસન્નતા કુદરતી ગુણ છે છતાં ક્યારેક તેને કેળવવાની પણ અનિવાર્યતા રહેલી છે. કોઈ વાતનું ખરાબ ન લાગે, મનદુઃખ ન થાય, અદેખાઈ ન થાય, બિનજરૂરી ક્રોધ ના આવે ત્યારે જ પ્રસન્નતા કાયમી ટકે.

પ્રસન્નતાને અવરોધતા મુખ્ય પરિબળો કામ- ક્રોધ- લોભ- મોહ- અહંકાર- ઈર્ષા વગેરે છે. પ્રસન્નતાપ્રાપ્તિની પ્રથમ શરત આવા અનેક દુર્ગુણોથી મુક્તિ તેમજ પ્રસન્નતા પ્રાપ્તિની અભીપ્સા છે. જ્યાં સુધી પ્રસન્નતાપ્રાપ્તિની ઈચ્છા ન થાય ત્યાં સુધી પ્રસન્નતાની યાત્રા આગળ વધી શકે નહીં. પ્રસન્નતા કેળવવા માટેનું મુખ્ય સાધન જિજ્ઞાસા છે. વાસ્તવમાં આપણને પ્રસન્નતાપ્રાપ્તિની જિજ્ઞાસા પૂર્ણપણે જાગતી નથી, જેથી તેની કાયમી પ્રાપ્તિ અશક્ય બને છે.. જિજ્ઞાસા જેવો કોઈ સદગુરુ નથી, જિજ્ઞાસા જ માણસને દોરે છે, જિજ્ઞાસા પ્રેક્ટીકલ સ્ટેપસ બતાવે છે. પ્રસન્ન થવાનો આપણો પાકો વિચાર જ આપણને આનંદપ્રાપ્તિ કરાવી શકે. કોઈપણ બાબતની અવેરનેસ વગર પરિણામ મળવું શક્ય નથી. આપણે ઘરેથી ઓફિસ જવા નીકળીએ છીએ ત્યારે આપણી અવેરનેસ જ આપણને ઓફિસ પહોંચાડે છે, બાકી આપણે જાણીએ છીએ ગાંડો માણસ સતત ભટક્યા જ કરે છે, ક્યારેય ધ્યેયપ્રાપ્તિ કરી શકતો નથી. આપણી અવેરનેસ જ આપણને જગાડે છે કે “ભાઈ ગમે તે થાય પ્રસન્ન થવાનું જ છે. પ્રસન્નતા જેનું ધ્યેય છે તેને દુનિયાના કોઈ માણસ દુઃખી કરી શકતા નથી. કેમ કે સ્વ કે આત્માથી પાવરફુલ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં, કદી સ્વથી વધારે શક્તિશાળી અન્યને કદાપિ થવા ન દેવા જોઈએ કે જે તમારી પ્રસન્નતાને ખતમ કરી શકે. કદાચ જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો પણ પ્રસન્નતા જેનું ધ્યેય છે તે મુશ્કેલીનો વિચાર કરવાને બદલે મુશ્કેલીનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશે. વળી પ્રસન્ન વ્યક્તિ ખૂબ તટસ્થ, શાંત, સ્થિર અને વિવેકપૂર્ણ હોય છે જેથી મુશ્કેલીનો ઉકેલ ખૂબ ત્વરિત મેળવી શકે છે. પ્રસન્નતા જેની પ્રાયોરિટી છે અને તે અંગેની અવેરનેસ જેની ઉચ્ચ કોટિની છે, તે સંસારમાં કદી ભૂલો પડતો નથી. પરંતુ આપણી પ્રાયોરિટી પ્રસન્નતા નથી તેમજ અવેરનેસની ગેરહાજરીને કારણે જીવનમાં પ્રસન્નતા અનુભવાતી પણ નથી.
પ્રસન્નતાના મુખ્ય શત્રુ રાગ-દ્વેષ છે જેને ખતમ કરવા તો જન્મો પણ ઓછા પડે પરંતુ તેને વળગવાનું તો ઓછું કરી શકાય. આપણા ઘરે કોઇ ન ગમતા મહેમાન આવી જાય તો તેને કાઢી ન મૂકી શકાય પરંતુ તેનાથી અંતર તો રાખી શકાય.

આવી જ સમજણ જો રાગ-દ્વેષથી બચવા માટે કરીએ તો જીવનમાં સંપૂર્ણ પ્રસન્નતા આઠે પહોર રહ્યા કરે અને એને જ સાચું સ્વર્ગ કહેવાય. નાનું બાળક કોઇ વસ્તુ માંગે અને તમે એને કોઈ બીજી વસ્તુ આપો તો તે ફેંકી દે છે અને ઇચ્છિત વસ્તુ મળે તો સંતોષ અને આનંદની લાગણી અનુભવે છે, એમ આપણા હૃદયમાં પણ પ્રસન્નતાની સાચી માંગ એટલે કે સભાનતા અને પ્રાયોરિટી હોય તો કોઈની તાકાત નથી તમને પ્રસન્ન થતા રોકી શકે. ટૂંકમાં પ્રસન્નતા એટલે હળવાશ કે મોકળાશની અનુભૂતિ જેમાં કશાનો બોજ ન લાગે અને તેની પ્રાપ્તિ આપણા વર્ષો જૂના આગ્રહો, મતો, માન્યતાઓ, ધારણાઓ અને પૂર્વગ્રહો છોડ્યા વગર શક્ય નથી. મનુષ્યની બુદ્ધિ મદદકર્તા પણ છે અને અકલ્યાણકર્તા પણ છે. બુદ્ધિ જ્યાં દેખી શકતી નથી ત્યાં પણ બોધ કરવા પ્રેરાય છે, જ્યાંથી બિનજરૂરી મુશ્કેલીઓ અને આફતો ઉભી થાય છે. પ્રસન્નતાથી બુદ્ધિ સ્થિર થાય છે. જીવમાત્ર સાથે મૈત્રીની ભાવના પ્રસન્નતાને સ્થાયી કરે છે. કેમ કે તેનાથી વેરવૃત્તિ ઘટે છે, સ્પર્ધાની લાગણી ઓછી થાય છે, કરુણાનો ભાવ જાગે છે, સાહસિકપ્રવૃત્તિ અને સહાનુભૂતિ વધે છે, સદ્-ભાવ વધે છે, અહંકારવૃત્તિનો લય થવા માંડે છે. જેથી વ્યક્તિનું અંતઃકરણ કાચ જેવું નિષ્કલંક અને પારદર્શક બને છે. જેમા ડુંગર, સમુદ્ર, નદીઓ એવું ઘણું પૂર્ણસ્વરૂપે દ્રશ્યમાન થાય છે પરંતુ વ્યક્તિ ન તો ડુંગરના ભારથી તૂટી જાય છે કે ના સમુદ્રથી પલળી જાય છે. સર્વને પોતાનામાં સમાવી તેનું અંતઃકરણ વધુ પ્રસન્ન બને છે. અથડામણને ટાળવાથી, પાપનો એકરાર કરવાથી અને સર્વસાથે સુમેળ તેમજ સર્વસ્વીકૃતિથી ઉદાસીનતા ખતમ થાય છે. આમ તો પ્રસન્નતા એટ્લે પ્રભુની સમીપતા. એટલે જ કહેવાય છે પ્રમાણિકતા + પવિત્રતા + પ્રસન્નતા = પરમાત્મા. જેના દ્વારા કર્મેન્દ્રિય-જ્ઞાનેન્દ્રિય વધુ સતેજ અને સૂક્ષ્મ બને છે, બુદ્ધિ સંપન્ન બને છે, જ્ઞાનતંતુઓ આઘાત-પ્રત્યાઘાત સહન કરી શકે છે, મન સંકલ્પ-વિકલ્પ કરતું અટકે છે, જીવનના સાચા રાહ પર દ્રષ્ટિ સતેજ બને છે, દુર્ગુણો નબળા પડે છે, મન અને ચિત્ત શાંત થાય છે, જીવનને સમજવાની તાકાત વધે છે, કશાથી કંટાળો નથી આવતો. વિચારો આનાથી મોટી સિદ્ધિ બીજી કઈ હોઈ શકે?

આવી પ્રસન્નતાનું મૂળ છે પ્રેમ, પુરુષાર્થ, શ્રદ્ધા, આશા અને ધૈર્ય. પ્રેમ આપણામાં ઉત્સાહ અને ઉમંગ ભરે છે, પુરુષાર્થ આપણને ધ્યેયની નજીક જવામાં મદદરૂપ થાય છે, શ્રદ્ધા અને વિશ્વાસથી કાર્ય યોગ્ય થઈ રહ્યું છે અને જીત આપણી જ થશે એવી ખાતરી રહે છે, જ્યારે આશા પ્રસન્નતાના ધ્યેયને પકડી રાખવામાં આપણને મદદ કરે છે અને અડગ તેમ જ અણનમ રાખે છે. અડગ રહી અવેરનેસ અને પ્રાયોરિટી (જે પ્રસન્નતાની પૂર્વશરત છે) ને વળગી રહેવામાં ધૈર્ય અતિ ઉપયોગી સાબિત થાય છે. તો આવો હંમેશા પ્રસન્ન રહેવાની પ્રતિજ્ઞા લઈએ.

~
શિલ્પા શાહ
ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

Related

Tags: shilpa shahશિલ્પા શાહશિલ્પા શાહ ઇન્ચાર્જ ડીરેક્ટર HKBBA કોલેજ
SendShare9Tweet6Scan
ADVERTISEMENT
Previous Post

શબ્દ

Next Post

દરિયો

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
દરિયો

દરિયો

નજરોની કતારે ઊભો છું

નજરોની કતારે ઊભો છું

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.