લાયન્સ ક્લબ હેરિટેજ અમદાવાદ તરફથી ગાંધીનગર જિલ્લામાં આવી કાટોકટી માં પણ પ્રજાની વારે થઈને રાહત દરે 7000 કોટન માસ્ક ઇમર્જન્સી માં રાતોરાત અમદાવાદ કારીગરો પાસે તૈયાર કરાવી ગાંધીનગર જિલ્લા માં બધે સપ્લાય કર્યા અને 200 માસ્ક ફ્રી આપ્યા અને બીજા રાહત દરે આપ્યા અને જે તે વ્યક્તિ ના ઓર્ડર હતા એના સ્થળ ઉપર પહોંચાડવામાં આવ્યા હતા.
આ કોટન માસ્ક વિતરણ માં શ્રી સુનિલ ભાઈ ત્રિવેદી, નીતિન ભાઈ પટેલ, સંજય ભાઈ શર્મા, મનોજ ભાઈ સરૈયા, દર્શના બેન ત્રિવેદી હાજર રહીને રાહત દરે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































