વાતાવરણ માં અણધાર્યો બદલાવ આવ્યો….
વીજળી ના ચમકારા⚡⚡
ધૂળ ની ડમરીઓ
જોરદાર વરસાદ⛈⛈⛈
નાક ને તરબતર કરતી ધરતી ની સોડમ 😉
આવા રોમાંચક વાતાવરણ માં તે દોડતી આવી🏃🏻♀
પતિદેવ તો TV જોવા માં મશગુલ…
તે કશું પણ સમજે તે પહેલાં
તેમનો હાથ પકડીને
ખેંચીને ધાબે લયી ગયી🏃🏻♀🏃🏻
પતિદેવ ના રોમ રોમ માં રોમાન્સ વ્યાપી ગયો !!!
તેમની આંખ માં આંખ પરોવી ને તે બોલી….!!!
છૂંદા નું તપેલું હું લઉ છું,
તમે જલ્દીથી ગાદલા ગોદડાં ઉપાડી લો.


















































