એકવાર તાનસેન અને કાનસેનની કોમ્પિટિશન થઈ. ગીત ગાવામાં..
તાનસેને અડધી કલાક દિપક રાગ આલાપ્યો પછી માંડ ધીરે ધીરે એક દીવડો પ્રગટ્યો…
પછી કાનસેન નો વારો આવ્યો. કાનસેન એ એક લીટી હજી પુરી પણ નહોતી કરી, ત્યાં તો આખા મહેલના દિવા ઝળહળી ઉઠ્યા..
તો પેલો જે તાનસેનવાળો દીવો સળગ્યો હતો એણે બીજા દિવાઓને પૂછ્યું…
એલા, આટલી બધી અસર ?
તો દિવા કહે… –
આનું ગીત આખું સાંભળવા કરતા સળગી મરવુ સારુ…..!!!



















































