અમદાવાદમાં સર્વપ્રથમ વાર “LONGEST DIVINE PRACTISES MARATHON BY AN INDIVIDUAL” રવિવારે ૭મી માર્ચે સવારે ૭ વાગેથી સાંજના ૭ વાગે સતત ૧૨ કલાક એક આધ્યાત્મિક વર્લ્ડ રેકોર્ડ PUNITJI LULLA દ્વારા કરવામાં આવી રહ્યો છે.
જે બોપલમાં કલાસૂર્ય ફાઉન્ડેશનમાં વિકલ્પ શાહ દ્વારા યોજાયેલ છે. વિના મૂલ્યે તમામ લોકોને જુદી જુદી ક્રિયાઓ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો : 9687604626/7226029292
જ્યોતિષ
અંકશાસ્ત્ર
હિલિંગ
હસ્તાક્ષર
ટેરો કાર્ડ