• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની 56 મુખ્ય વાતો

iGujju by iGujju
in 15 ઓગસ્ટ, i - ગુજ્જુ, પ્રૌઢ વિશેષ, બાળ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, સમાચાર
Reading Time: 3 mins read
17 0
A A
0
19
SHARES
72
VIEWS
Share on WhatsappShare on Facebook
  1. આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.

 

  1. પૂજય બાપુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગત સિંહ, ચન્દ્રશેખર આઝાદ, બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન જેવા મહાન ક્રાંતિ વીર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ચિત્તુરના રાણી ચેન્નમ્મા, આસામના માતંગી હાજરા. દેશના પ્રથમ પ્રધાનમંત્રી નહેરૂજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર વગેરે તમામ મહાપુરૂષોનું રાષ્ટ્ર ઋણી છે.
  2. કોરોના વૈશ્વિક મહામારી, આ મહામારીમાં આપણાં ડોકટરો, આપણી નર્સો, આપણો પેરામેડિકલ સ્ટાફ, આપણાં સફાઈ કર્મચારીઓ, રસી બનાવવામાં જોડાયેલા વૈજ્ઞાનિક સહિત તમામ વંદનના અધિકારી છે.
  3. ઓલિમ્પિકમાં ભારતની યુવા પેઢીએ ભારતનું નામ રોશન કર્યુ છે. એવા આપણા એથલિટ્સ, આપણા ખેલાડી આપણી વચ્ચે છે, પરંતુ તેમણે ભારતની યુવા પેઢીને પ્રેરિત કરવાનું ખૂબ મોટું કામ કર્યુ છે.
  4. હવે પછી દર વર્ષે 14મી ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે યાદ કરવામાં આવશે. વિભાજનની વ્યથા સહન કરનારા લોકોને ભારતવાસીઓ તરફથી આદરપૂર્વક શ્રધ્ધાંજલિ છે.
  5. રસીકરણ કાર્યક્રમ– આજે આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે દુનિયાનો સૌથી મોટો રસીકરણ પ્રોગ્રામ આપણા દેશમાં ચાલી રહ્યો છે. 54 કરોડથી વધુ લોકોને રસીના ડોઝ અપાઈ ચૂકયા છે.
  6. મહામારીના સમયે જે રીતે 80 કરોડ દેશવાસીઓને મહિનાઓ સુધી સતત મફત અનાજ  આપીને તે ગરીબોના ઘરમાં ચૂલો સળગતો રાખ્યો છે. જે દુનિયા માટે એક અચરજ પણ છે અને ચર્ચાનો વિષય પણ છે.

  1. મૃતકો તરફ સંવેદના – તમામ પ્રયાસો છતાં પણ કેટલા બધાં લોકોને આપણે બચાવી શકયા નથી.  કેટલા બધાં બાળકોના માથે હાથ ફેરવનાર કોઈ ચાલ્યા ગયા છે, તેમને વહાલ કરનાર, તેમની જીદ પૂરી કરનારચાલ્યા ગયા છે. આ અસહનીય પીડા, આ તકલીફ હંમેશાં સાથે રહેવાની છે.
  2. 75મા વર્ષે ભારત– દેશની આઝાદીનાં 75 વર્ષ- આ અમૃત કાળ છે. આ અમૃત કાળમાં આપણા સંકલ્પોની સિધ્ધિ, આપણને આઝાદીનાં 100 વર્ષ સુધી લઈ જશે. અમૃત કાળનું લક્ષ્ય છે આપણાં એક એવાભારતનું નિર્માણ કે જયાં દુનિયાની દરેક પ્રકારની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોય.
  3. સૌનો પ્રયાસ– અમૃત કાળ 25 વર્ષનો છે, પણ આપણે આપણાં લક્ષ્યોની પ્રાપ્તિ માટે લાંબી પ્રતિક્ષા પણ કરવી નથી. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ આપણાં તમામલક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  4. સૌનો વિકાસ– અગાઉની તુલનામાં આપણે ઘણી ઝડપથી ઘણાં આગળ વધ્યા છીએ, પરંતુ આપણે સંતૃપ્તિ સુધી  પહોંચવાનુ છે, પૂર્ણતા સુધી જવાનુ છે. સો ટકા ગામોમાં સડકો હોય, સો ટકા પરિવારો પાસેબેંકનુ ખાતુ હોય, સો ટકા લાભાર્થીઓ પાસે આયુષ્યમાન ભારતનું કાર્ડ હોય. સો ટકા પાત્ર વ્યક્તિઓ પાસે ઉજ્જવલા યોજના અને ગેસનું જોડાણ પણ હોય.
  5. સ્વનિધિ યોજના– પાટા અને ફૂટપાથ ઉપર બેસીને સામાન વેચનારા, લારી ચલાવનારા સાથીઓને સ્વનિધિ યોજનાના માધ્યમથી બેંકીંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવી રહયા છે.
  6. જલ જીવન મિશન– મને આનંદ છે કે જલ જીવન મિશનનાં માત્ર બે વર્ષમાં સાડાચાર કરોડથી વધુ પરિવારોને નળથી પાણી મળવાનું શરૂ થઈ ગયું છે.
  7. કુપોષણની સમસ્યા-ગરીબ બાળકોમાં કુપોષણ અને આવશ્યક પૌષ્ટિક પદાર્થોની ઊણપને ધ્યાનમાં રાખીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર તેની અલગ અલગ યોજનાઓ મારફતે જે ચોખા ગરીબોનેઆપે છે તેમાં વિટામીનનો ઉમેરો કરશે.
  8. અનામતની નવી વ્યવસ્થા– દલિતો, પછાતો, આદિવાસીઓ, સામાન્ય વર્ગના ગરીબો માટે અનામત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. હજુ હમણાં જ તબીબી શિક્ષણના ક્ષેત્રમાં અખિલ ભારતીય ક્વોટામાંઓબીસી વર્ગ માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદમાં કાયદો બનાવીને ઓબીસી સાથે જોડાયેલી યાદી બનાવવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવ્યો છે.

 

  1. ઉત્તર–પૂર્વ-આજે ઉત્તર પૂર્વમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. આ કનેક્ટિવિટી દિલની પણ છે અને માળખાકીય સુવિધાઓની પણ છે. ખૂબ ઝડપથી ઉત્તર પૂર્વના તમામ રાજ્યોની રાજધાનીઓનેરેલવે સેવા સાથે જોડવાનુ કામ પૂરૂ થવાનુ છે.
  2. એકટ ઈસ્ટ નીતિ હેઠળ આજે ઉત્તર પૂર્વને બાંગ્લાદેશ, મ્યાનમાર અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે. વિતેલા વર્ષોમાં જે પ્રયાસ થયા છે, તેના કારણે હવે ઉત્તર પૂર્વમાં સ્થિર શાંતિ માટે, શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે  ઉત્સાહમાં અનેક ગણો વધારો થયો છે.
  3. સામર્થ્યને યોગ્ય અવસર– તમામ લોકોના સામર્થ્યને યોગ્ય તક મળી રહે તે જ લોકતંત્રની મૂળ ભાવના છે. જમ્મુ કાશ્મીરમાં ડિલિમીટીશન કમિશનની રચના થઈ ચૂકી છે અને ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીઓમાટે પણ તૈયારીઓ  ચાલી રહી છે.
  4. લદાખ– પણ વિકાસની પોતાની અપાર સંભાવનાઓ તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદાખ આધુનિક માળખાકિય સુવિધાઓનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજી તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી, લદાખનેઉચ્ચ શિક્ષણનું, હાયર એજ્યુકેશનનું કેન્દ્ર બનાવી રહી છે.
  5. ડીપ ઓશન મિશન– સમુદ્રની અપાર સંભાવનાઓને તપાસવી તે આપણી મહત્વાકાંક્ષાનું પરિણામ છે. જે ખનિજ સંપત્તિ સમુદ્રમાં છૂપાયેલી પડી છે, જે થર્મલ ઊર્જા સમુદ્રના પાણીમાં છે તે દેશના વિકાસને એક નવીઉંચાઈ આપી શકે છે.
  6. આકાંક્ષી જિલ્લાઓ – દેશમાં 110થી વધુ આકાંક્ષી જિલ્લા, એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટસમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, સડક, રોજગાર સાથે જોડાયેલી યોજનાઓને અગ્રતા આપવામાં આવી રહી છે તેમાંથી અનેકજિલ્લા આપણાં આદિવાસી વિસ્તારોમાં આવેલા છે.
  7. સહકારવાદ– અર્થ જગતમાં ભારત સહકારવાદ ઉપર ભાર મૂકી રહ્યું છે. સહકારવાદ દેશમાં પાયાના સ્તરે અર્થતંત્ર માટે એક મહત્વનું ક્ષેત્ર છે. એક સહકારી સંસ્થા છે. સહકારી ક્ષેત્ર સામુહિક રીતે ચાલવાનીમનઃપ્રવૃત્તિ છે. તેનું સશક્તીકરણ થાય તે માટે અમે એક અલગ મંત્રાલય બનાવીને તે દિશામાં કદમ ઉઠાવ્યા છે.
  8. ગ્રામીણ ભારત– આજે આપણાં ગામડાં ઝડપથી પરિવર્તન થતા દેખાઈ રહ્યા છે. વિતેલા થોડાંક વર્ષોમાં ગામડાં સુધી સડકો અને વિજળી જેવી સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. હવે ગામડાઓમાં ઓપ્ટીકલફાયબર નેટવર્ક, ડેટાની તાકાત પણ પહોંચી રહી છે. ઈન્ટરનેટ પહોંચી રહ્યું છે. ગામડાંમાં પણ ડીજીટલ ઉદ્યોગસાહસિક તૈયાર થઈ રહ્યા છે.
  9. વોકલ ફોર લોકલ– સરકાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે. આજે જ્યારે દેશ વોકલ ફોર લોકલનો મંત્ર લઈને આગળ વધી રહ્યો છે ત્યારે આ ડીજીટલ પ્લેટફોર્મ મહિલા સ્વ-સહાય જૂથોના ઉત્પાદનોને દેશના દૂરદૂરના વિસ્તારોમાં અને વિદેશમાં પણ લોકો સાથે જોડશે અને તેનો વ્યાપ ખૂબ જ વિસ્તૃત થશે.
  10. કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિકોની ક્ષમતા– દેશના દરેક ક્ષેત્રમાં આપણાં દેશના વૈજ્ઞાનિકો ખૂબ જ સૂઝ સાથે કામ કરી રહ્યા છે. આપણે આપણાં કૃષિ ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકોની ક્ષમતાઓ અને તેમણે સૂચવેલા ઉપાયોનેસામેલ કરવા પડશે. તેનાથી દેશને ખાદ્ય સુરક્ષા આપવાની સાથે સાથે ફળ, શાકભાજી અને અનાજનું ઉત્પાદન વધારવામાં પણ ખૂબ મોટી મદદ મળશે અને આપણે વિશ્વ સુધી પહોંચવા માટે આપણી જાતને મજબૂતીસાથે આગળ ધપાવીશું.
  11. કિસાન– છોટા કિસાન, બને દેશ કી શાન. તે આપણું સપનું છે. આવનારા દેશમાં આપણે દેશના ખેડૂતોની સામુહિક શક્તિને વધુ આગળ ધપાવવાની છે. તેમને નવી સુવિધાઓ આપવી પડશે.
  12. દેશના 80 ટકાથી વધુ ખેડૂતો એવા છે કે જેમની પાસે બે હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે. અગાઉ દેશમાં જે નીતિઓ બની, તેમાં આ નાના ખેડૂતો પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું તે રહી ગયું છે. હવે આનાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
  13. કિસાન રેલ– આજે દેશના 70 થી વધુ રેલવે રૂટ પર કિસાન રેલ ચાલી રહી છે. નાના ખેડૂતો કિસાન રેલવે મારફતે પોતાના ઉત્પાદનોનું પરિવહન ઓછા ખર્ચથી દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડી શકશે.
  14. સ્વામિત્વ યોજના– ગામડાંમાં જમીનોના કાગળ પર ઘણી પેઢીઓથી કોઈ કામ થયું નથી. પોતે જમીનના માલિક હોવા છતાં આ જમીન પર તેમને બેંકો પાસેથી કોઈ ધિરાણ મળતું નથી. આવી સ્થિતિને બદલવાનુંકામ આજે સ્વામિત્વ યોજના કરી રહી છે. ગામડે ગામડે, દરેક ઘરની, દરેક જમીનનું ડ્રોન મારફતે મેપીંગ થઈ રહ્યું છે. આના કારણે ગામડાંની જમીન સાથે જોડાયેલા વિવાદ તો સમાપ્ત થઈ જ જશે, પણ સાથે સાથેગામડાંના લોકોને બેંકમાંથી આસાનીથી ધિરાણ વ્યવસ્થા પણ કાયમી ઉપલબ્ધ થશે.
  15. નવી પેઢીની માળખાકીય સુવિધાઓ– આપણે સાથે મળીને નવી પેઢીની માળખાકીય સુવિધાઓ માટે કામ કરવાનું રહેશે. વિશ્વસ્તરનું  ઉત્પાદન કરવા માટે આપણે સાથે મળીને અદ્યતન ઈનોવેશન માટે, નવાયુગની ટેકનોલોજી માટે કામ કરવાનું રહેશે.
  16. બિન જરૂરી કાયદાઓની ચુંગાલમાંથી મુક્તિ– અનેક ક્ષેત્રોમાં ઘણાં બધા નિયમનો આપણે સમાપ્ત કરી દીધા છે. બિનજરૂરી કાયદાઓની ચુંગાલમાંથી મુક્તિ આપીને જીવન જીવવામાં આસાની સાથે બિઝનેસકરવામાં પણ આસાની એ આ બંને માટે ખૂબ જ જરૂરી છે. આપણાં દેશના ઉદ્યોગો અને વેપાર આજે આ પરિવર્તનનો અનુભવ કરી રહ્યા છે.
  17. રાષ્ટ્રીય સંકલ્પ – દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદેમાતરમ ટ્રેન દેશના દરેક ખૂણા સાથે પોતાને જોડશે. આજે જે ગતિ સાથે દેશમાં નવા એરપોર્ટસનું નિર્માણ  થઈ રહ્યું છે, ઉડાન યોજના દૂર દૂરના વિસ્તારો સાથે જોડી રહી છે તે એક અભૂતપૂર્વ બાબત છે.
  18. પ્રધાનમંત્રી ગતિશક્તિ– નેશનલ માસ્ટર પ્લાન ભારતને આધુનિક માળખાકીય સુવિધાઓની સાથે સાથે માળખાકીય નિર્માણમાં પણ સમગ્રલક્ષી અભિગમ અપનાવવાની જરૂર છે. આવનારા થોડાંક દિવસમાંભારત પ્રધાનમંત્રી ગતિશક્તિ- નેશનલ માસ્ટર પ્લાન શરૂ થઈ રહ્યો છે.
  19. મેન્યુફેક્ચરીંગ અને નિકાસ– વિકાસના માર્ગે આગળ ધપવાની સાથે ભારતે પોતાની મેન્યુફેક્ચરીંગ અને નિકાસ બંનેમાં વધારો કરવો પડશે. તમે જોયું કે હાલમાં થોડાંક દિવસ પહેલાં જ ભારતે પોતાનું પ્રથમસ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતને સમુદ્રમાં ટ્રાયલ માટે ઉતાર્યું છે.
  20. સંરક્ષણ ઉત્પાદન– ભારત આજે પોતાના લડાકુ વિમાન બનાવી રહ્યું છે. સબમરીન બનાવી રહ્યું છે, ગગનયાન પણ બનાવી રહ્યું છે.
  21. પ્રોડક્ટ અને પ્રતિષ્ઠા– તમારી દરેક પ્રોડક્ટ ભારતની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ બાબત દેશના તમામ ઉત્પાદકોએ પણ સમજવી પડશે. તમે જે ઉત્પાદન બહાર મોકલો છો તે તમારી કંપનીમાં બનાવેલી માત્ર પ્રોડક્ટનથી હોતી, પણ સાથે સાથે તે ભારતની ઓળખ સાથે જોડાયેલી હોય છે. પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હોય છે.
  22. સ્ટાર્ટઅપ્સ– આપણે જોયું છે કે કોરોના કાળમાં જ હજારો નવા સ્ટાર્ટઅપ્સ બન્યા છે અને સફળતા સાથે કામ કરી રહ્યા છે. ગઈકાલના સ્ટાર્ટઅપ્સ આજના યુનિકોર્ન બની રહ્યા છે. તેમનું બજાર મૂલ્ય હજારો કરોડરૂપિયા સુધી પહોંચી રહ્યું છે.
  23. સુધારા– લાગુ કરવા માટે સારૂં અને સ્માર્ટ શાસન જરૂરી છે. આજે દુનિયા એ બાબતની સાક્ષી છે કે ભારત પોતાને ત્યાં શાસનનો નવો અધ્યાય લખી રહ્યું છે.
  24. નિયમો– પ્રક્રિયાઓની સમીક્ષા– હું આજે અનુરોધ કરૂં છું કે કેન્દ્ર હોય કે રાજ્ય, તમામ વિભાગોમાં, તમામ સરકારી કચેરીઓમાં પોતાને ત્યાં નિયમો અને પ્રક્રિયાઓની સમિક્ષા કરવાનું અભિયાન ચલાવવામાંઆવે. એવો દરેક નિયમ કે એવી દરેક પ્રક્રિયા કે જે દેશના લોકોની સામે અવરોધ બનીને, બોજ બનીને ઉભી રહી છે તેને આપણે દૂર કરવી જ પડશે.
  25. નવી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ – આજે દેશની પાસે 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવી નવી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ પણ છે. જ્યારે ગરીબની દીકરી, ગરીબનો દીકરો માતૃભાષામાં ભણીને પ્રોફેશનલબનશે તો તેના સામર્થ્ય સાથે ન્યાય થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગરીબી સામેની લડાઈનું હું સાધન માનું છું.
  26. ગરીબીના વિરોધની લડાઈ અને માતૃભાષા– નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગરીબી વિરોધિ લડાઈનું સાધન ભાષા છે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગરીબી સામેની લડાઈ લડવામાં એક મોટું શસ્ત્ર બનવા તરફઆગળ ધપી રહી છે. ગરીબી સામેનો જંગ જીતવાનો આધાર પણ માતૃભાષાનું શિક્ષણ છે, માતૃભાષાની પ્રતિષ્ઠા છે, માતૃભાષાનું મહાત્મ્ય છે.
  27. શિક્ષણ નીતિ અને રમતો– નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વધુ એક વિશેષ બાબત છે. તેમાં રમતોને ઈતર પ્રવૃત્તિના બદલે મુખ્ય પ્રવાહમાં અભ્યાસનો હિસ્સો બનાવવામાં આવી રહ્યો છે. જીવનને આગળ ધપાવવામાટે જે પણ અસરકારક માધ્યમ છે તેમાંની એક રમતો પણ છે.
  28. ભારતની દીકરીઓ– દેશ માટે એ ગૌરવની વાત છે કે શિક્ષણ હોય કે રમતો, બોર્ડના પરિણામ હોય કે ઓલિમ્પિકના મેડલ. આપણી દીકરીઓ આજે અભૂતપૂર્વ પ્રદર્શન કરી રહી છે. આજે ભારતની દીકરીઓપોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે આતુર છે.
  29. દીકરીઓ માટે સૈનિક સ્કૂલ– આજે હું એક આનંદની બાબત દેશવાસીઓને જણાવવા માંગુ છું કે બે- અઢી વર્ષ પહેલાં મિઝોરમની સૈનિક સ્કૂલમાં દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આજેસરકાર એ નક્કી કર્યું છે કે દેશની તમામ સૈનિક સ્કૂલોને દેશની દીકરીઓ માટે ખૂલ્લી મૂકવામાં આવશે.
  30. ઊર્જા આત્મનિર્ભરતા– ભારતની પ્રગતિ માટે, આત્મનિર્ભર ભારત બનવા માટે, ભારતે ઊર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનવુ અનિવાર્ય છે અને એટલા માટે આજે ભારતે એક એવો સંકલ્પ લેવાનો રહેશે કે આપણે આઝાદીના100 વર્ષ પૂરા થાય તે પહેલાં ભારતને ઊર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનાવીશું.
  31. ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્ર– ભારત આજે જે પણ કામગીરી કરી રહ્યું છે તેમાં આ સૌથી મોટું લક્ષ્ય છે, જે ભારતને હરણફાળ આપવાનું છે. આ ક્ષેત્ર છે ગ્રીન હાઈડ્રોજનનું ક્ષેત્ર. હું આજે તિરંગાની સાક્ષીમાં નેશનલહાઈડ્રોજન મિશનની ઘોષણા કરી રહ્યો છું.
  32. વિલંબીત સમસ્યાઓનું સમાધાન– 21મી સદીનું આજનું ભારત મોટા લક્ષ્ય ઘડવામાં અને તેને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. આજે ભારત એ વિષયોને પણ હલ કરી રહ્યું છે કે જેનો ઉકેલવા લાવવા માટેદાયદાઓથી, સદીઓથી પ્રતિક્ષા થઈ રહી હતી.
  33. કલમ-370 બદલવાનો ઐતિહાસિક નિર્ણય હોય, દેશને કરવેરાના જાળામાંથી મુક્તિ આપનારી વ્યવસ્થા- જીએસટી હોય, આપણાં ફૌજી સાથીઓ માટે વન રેન્ક, વન પેન્શન હોય કે પછી રામ જન્મભૂમિ કેસનુંશાંતિપૂર્ણ સમાધાન હોય. આ બધી બાબતો આપણે વિતેલા થોડાંક વર્ષો દરમ્યાન સાચી પડતી જોઈ છે.
  34. ત્રિપૂરામાં દાયકાઓ પછી બ્રૂ રિયાંગ સમજૂતિ થઈ તે બાબત હોય, ઓબીસી કમિશનને વૈધાનિક દરજ્જો આપવાની બાબત હોય કે પછી જમ્મુ-કાશ્મીરમાં આઝાદી પછી પ્રથમ વખત બીબીસી અને ડીડીસીચૂંટણીઓ હોય, ભારત પોતાની સંકલ્પ શક્તિ સતત સિધ્ધ કરી રહ્યું છે.
  35. ભારત બદલ રહા હૈ – આજે કોરોનાના આ સમયમાં ભારતમાં વિક્રમજનક વિદેશી મૂડી રોકાણ આવી રહ્યું છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પણ અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર  પર છે. સર્જીકલ સ્ટ્રાઈક અનેએર સ્ટ્રાઈક કરીને ભારતે દેશના દુશ્મનોને નવા ભારતના સામર્થ્યનો સંદેશ પણ આપ્યો છે. ભારત બદલાઈ રહ્યું છે, ભારત આકરામાં આકરા નિર્ણયો પણ લઈ શકે છે અને આકરામાં આકરા નિર્ણયો લેવામાં પણભારત ખચકાતુ નથી, રોકાતું નથી.
  36. આતંકવાદ અને વિસ્તારવાદના પડકારો– આજે દુનિયા ભારતને એક નવી નજરથી જોઈ રહી છે. આ દ્રષ્ટિના બે મહત્વના પાસાં છે- એક છે આતંકવાદ અને બીજો છે વિસ્તારવાદ. ભારત આ બંને પડકારો સામેલડી રહ્યું છે અને ઉત્તમ રીતે ખૂબ જ હિંમત સાથે જવાબ પણ આપી રહ્યું છે.
  37. અરબિંદો જન્મ જયંતિ– આજે દેશના મહાન વિચારક શ્રી અરબિંદોની જન્મ જયંતિ પણ છે. વર્ષ 2022માં તેમની 150મી જન્મ જયંતિ છે. તેઓ કહેતા હતા કે આપણે એટલા સામર્થ્યવાન બનવું પડશે કે જેટલાઆપણે અગાઉ ન હતા. આપણે આપણી ટેવો બદલવી પડશે. એક નવા હૃદય સાથે પોતાની જાતને ફરીથી જાગૃત કરવાની રહેશે.
  38. જન સહયોગ– જે સંકલ્પો માટે આજે દેશે બીડું ઉઠાવ્યું તે પૂરાં કરવા માટે દેશની દરેકે દરેક વ્યક્તિએ તેની સાથે જોડાવું પડશે. દરેક દેશવાસીએ તેને પોતાનો સંકલ્પ માનવાનો રહેશે. દેશમાં જળ સંરક્ષણનુંઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આપણું એ કર્તવ્ય છે કે આપણે પાણીની બચત કરવાની આદત સાથે જોડાવું પડશે.
  39. કેન ડુ જનરેશન– હું ભવિષ્યદ્રષ્ટા નથી. હું કર્મના ફળ પર વિશ્વાસ રાખું છું. મારો વિશ્વાસ દેશના યુવકો ઉપર છે. મારો વિશ્વાસ દેશની બહેન- દીકરીઓ, દેશના ખેડૂતો, દેશના પ્રોફેશનલ્સ ઉપર છે. આ એક કેન ડુજનરેશન છે અને તે દરેક લક્ષ્ય હાંસલ કરે છે.
  40. વિઝન 2047- મને વિશ્વાસ છે કે જ્યારે વર્ષ 2047માં, આઝાદીનો સ્વર્ણિમ ઉત્સવ, તે સમયે જે કોઈપણ પ્રધાનમંત્રી હશે તે પોતાના ભાષણમાં જે સિધ્ધિઓનું વર્ણન કરશે તે સિધ્ધિઓ એવી સિધ્ધિઓ હશે કેજેનો આજે સંકલ્પ કરવામાં આવી રહ્યો છે… આ મારો વિશ્વાસ છે.
  41. રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ– 21મી સદીના ભારતના સપનાં અને આકાંક્ષાઓને પૂરી કરતા કોઈપણ અવરોધ આપણને રોકી શકે તેમ નથી. આપણી તાકાત આપણું સંગઠન છે. આપણી પ્રાણશક્તિ એ રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમની ભાવના છે.

Related

Tags: 15 aug2021key pointsMODI
SendShare8Tweet5Scan
ADVERTISEMENT
Previous Post

જુના વિડીયોનો લેટેસ્ટ વાઇરલ અવતાર

Next Post

જો કહું તો માત્ર

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

જો કહું તો માત્ર

ટેકનોલોજી એ જીવન નથી

ટેકનોલોજી એ જીવન નથી

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.